બોટાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલોઃ આરોપીનો બીજો સ્કેચ જાહેર, ત

ભાવનગરઃ બોટાદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસ આરોપીને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એટલું જ નહીં પરંતુ અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાથે જ આરોપીનો વધુ એક સ્કેચ

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત બ્લડ ટેસ્ટ માટે 90 લાખના ખર્ચે Robort

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ભાવનગરની બ્લડ બેન્ક દ્વારા લોહીના પરીક્ષણ માટે રોબર્ટ કમાન્ડ મશીનની સેવા 90 લાખના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મશીનના કારણે લોહીનું પરીક્ષણ સચોટ રીતે અને ઝડપી બનશે તેમજ માનવ કલાકોનો પણ બચાવ થશે. કેવું છે આ મશીન અને શુ છે

ધ્રાંગધ્રા: નવલગઢની સીમમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોનું હલ્

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં જનતાએ દરોડા પાડ્યા છે. નવલગઢ ગામની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતાએ દરોડા પડીને હજારો લીટર દારૂનો નાશ કર્યો છે. દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરને ગ્રામજનોએ માર માર્યો હતો. મહત્વનું છે કે સ્થાનિક લોકો દ્વારા પોલીસમાં રજૂઆત ક

કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, રવિ પાકને મોટા પાયે નુકસાન

સુરેન્દ્રનગરના વઢવાણના માળોદ અને વાઘેલા ગામ વચ્ચે નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરમાં પાણી ફરી વળતા રવિ પાકને નુકસાન થયું છે. કેનાલોની નબળી કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમ

#Breaking: ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર વિધિવત રીતે જોડાયા કોંગ્રેસ

ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન લાલજી મેરે ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો છે. જોકે કોંગ્રેસમાં પ્રવેશતાં જ લાલજી મેરના તેવર પણ બદલાઈ ગયા. લા

ભાવનગર: મુસ્લિમ સમાજે ખંડણીખોર સામે કાર્યવાહી કરવા રેલી કાઢી, કેટલાક શ

ભાવનગરઃ હત્યા, લૂંટ અને દુષ્કર્મ અને હવે ખંડણી મંગાવા જેવા બનાવોમાં ભારે વધારો થયો છે. લોકોમાં રોષ જાગ્યો છે ત્યારે ખંડણી માંગવા આવેલા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરનારી આ અસામાજિક ત

પદ્મશ્રી કવિ દુલાભાયા કાગની આજે 115મી જન્મ જયંતિ, લોક હૈયે વસેલ તેમના

મજાદર(કાગધામ): પર ધન પર ધરા મહીં ભાયલ લેતો ભાગ પણ ભાયા તારા ભાગ્ય દુલા જેવા દીકરા.... દુલાભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોક હૈયામાં એવા વસી જાય કે કાયમ જીવન

લાંચ લેતો કોન્સ્ટેબલ ACBના હાથે ઝડપાયો, પોલીસ બેડામાં મચી ચકચાર

સુરેન્દ્રનગરમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. મળતી માહિતી પ્રમાણે, બાતમીના આધારે ACBએ બામણબોર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ

ભાવનગરીઓ ચેતજોઃ શહેર બન્યું ચોરી-અપહરણનું મથક! ચોકીદારની હત્યા કરી આદર

ભાવનગરઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ભાવનગરમાં કેટલાક બનાવો બનતા નજરે પડી રહ્યા છે. ચોરી, લૂંટ, અપહરણ અને હત્યા જેવી ગંભીર ઘટનાઓ સર્જાઇ રહી છે. શહેરમાં સુરક્ષાને લઇને સવાલો ઉભા થઇ


Recent Story

Popular Story