સરકાર ઢોલ વગાડીને વેરો વસૂલ કરે છે પરંતુ સરકારનાં બાકી વેરાનું શું?

ભાવનગરઃ મહાનગરપલિકા દ્વારા સામાન્ય નગરજનોને ઘરવેરા સહિતનાં અનેક બાકી વેરાઓ માટે ઢોલ પીટીને વેરો વસુલ કરે છે પરંતુ સરકારની જ કચેરીઓમાં બાકી રહેલા 35 કરોડથી વધુ રકમ ના બાકી લેણાં માટે કોઈ કામગીરી કરતું નથી અને કેન્દ્ર તેમજ રાજય

Video: મોતને આપી મ્હાત! સ્કૂલબસ ચાલકે બાઇકને અડફેટે લેતા 3 યુવકો બસ ની

બોટાદ: કહેવાય છે ને કે રામ રાખે એને કોણ ચાખે... એવું જ બોટાદ માર્કેટિંગ યાર્ડ નજીક બન્યું છે. રોડ પરથી પસાર થઇ રહેલ સ્કૂલ બસચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકસવાર 3 યુવકો બસ નીચે આવી ગયા હતા. પરંતુ અકસ્માતમાં ત્રણેય યુવકોનો આબાદ બચાવ થયો હતો. જેના CCTV ફૂટેજ મળી આવ્યા

ચૂંટણી આવતા વિકાસ કાર્યો ફાસ્ટ ટ્રેકમાં, ભાવનગરમાં અહીં બનશે સિક્સ લૅન

ભાવનગરઃ લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે સરકારે શક્ય તેટલા વિકાસકામોની શરૂઆત કરીને પ્રજાને રાજી કરવાનું જાણે કે અભિયાન આદરી દીધું છે. રાજ્ય સરકાર અને વિવિધ મનપાના શાસકોએ વિકાસકાર્યોના ખાતમુહૂર્તો શરૂ કરી દીધા છે. ભાવનગરના નારીથી દેસાઈનગર સુધીના સિ

ગુજરાતનું શિક્ષણ શરમજનક સ્થિતિમાં: અહીં આખી શાળામાં માત્ર 3 શિક્ષકો 

શાળા એટલે માત્ર વર્ગખંડોનો સમૂહ ન હોવો જોઈએ. તેમાં ભણતા અને રમતા બાળકો પણ હોવા જોઈએ. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી વાલીઓ પોતાના સંતાનોને ભણાવવા તરફ વધારે અભિમુખ બન્યા છે. તો સાથે સાથે દાતાશ્રીઓ પણ કેળવણીને પ્રોત્સાહન આપવા, શાળમાં સુવિધાઓ ઉભી કરવા યોગદાનની સરવાણી વહાવી રહ્યા છે. પરંતુ શાળામાં મહત

ભાવનગરઃ માઇનિંગનાં વિરોધ મામલે 92 લોકોની ધરપકડ સામે આવી શકે છે ચુકાદો

ભાવનગરઃ નીચાકોટડા સહિતનાં ગામોમાં માઈનિંગનાં વિરોધ મામલે પોલીસ દ્વારા 92 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં જેલમાં બંધ 92 લોકોનાં જામીન અંગે આજે ચુકાદો આવી શકે છે. મંગળવારે

Video: દોડતી આવતી ભેંસે બાઇકસવારને લીધા અડફેટે, ઘટના CCTVમાં થઇ કેદ

પાલિતાણાઃ પશુપાલકો દ્વારા પશુઓને રસ્તા પર છોડી દેવામાં આવે છે. જેને લઈને વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવે છે. પાલિતાણામાં ભેંસોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આવી જ એ

ખેડૂત પર લાઠીચાર્જ મામલે રાહુલની પ્રતિક્રિયા, કહ્યું- 'મંદસૌરથી ભાવનગર

ભાવનગરઃ તળાજામાં ખેડુતો પર લાઠીચાર્જ મામલે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા કરી છે. સોશિયલ મીડિયામાં ખેડૂતો પર લાઠીચાર્જને મુદ્દો બનાવ્યો છે. ઈજાગ્રસ્ત ખેડૂતના ફોટો સાથે સોશિયલ મીડિયા પર

CM રૂપાણીની હાજરીમાં ખેલમહાકુંભનું સમાપન, ખેલ દર્પણ પુસ્તકનું કર્યું વ

ભાવનગર: રાજયમાં દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભના કારણે આજે રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં 42 લાખ ખેલાડી

સુરેન્દ્રનગર: ગાંજાના મોટા જથ્થા સાથે SOG ટીમે કરી એક શખ્સની ધરપકડ

સુરેન્દ્રનગરના કુવાડવા રોડ પરથી SOGએ મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. રાજકોટ SOG પોલીસે કાર્યવાહી કરીને એક હજાર કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ ચોટીલાના ખેરડી


Recent Story

Popular Story