ભાવનગરના બુધેલમાં 23 તારીખે યોજાશે કારડિયા રાજપૂત સમાજનું સંમેલન

ભાવનગરના બુધેલમાં આગામી 23મી તારીખે કારડિયા રાજપૂત સમાજનું સંમેલન યોજાશે. આ સંમેલન દાનસંગ મોરીના સમર્થનમાં ફરી એક વખત યોજાવા જઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ દાસનંગ મોરી સામે ભાજપે કેસ પાછો ન ખેંચતા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્

ભાવનગરના સાંસદ ભારતીબેન શીયાળ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ 

ભાવનગરના લોકસભાના સાંસદ ભારતીબેન શીયાળ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, આ ફરિયાદ આચાર સંહિતાના ભંગને લઈને કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે ફરિયાદ નોંધાવી છે. જેમાં સાંસદ ભારતીબેન શીયાળ દ્વારા અખબારોમાં લોક પ્રસિધ્ધિની જાહેરાત કરવામાં આવી હોવાની વાતનો ઉલ્લેખ

બેઠક 1 અને મુરતિયાઓ 26: ભાજપ માટે આ બેઠક બનશે માથાનો દુઃખાવો

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે અને રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવરોની શોધ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે તાજેતરમાં ભાજપ દ્વારા લેવાયેલા સેન્સમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ એટલે કે, 26 કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે અને તેમાં પણ સૌથી વધુ કોળી સમાજના સભ્યોએ ટિકિટ માંગી છે ક

ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરે છે પ્રજ્ઞાબેન ગાંધી

ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ પરિવારોને તેમના બાળકો પણ અન્ય બાળકોની કરે તેવી ઈચ્છા હોઈ છે, પરંતુ તમને ભણાવે કોણ એવો પ્રશ્ન તેમના મનમાં ઉભો થતો હોઈ છે, પરંતુ ભાવનગરના ઝુપડપતિમાં રહેતા બાળકોને અભ્યાસ કરાવી ને તેમને આગળ વધારવાનું કામ શરૂ કર્યું છે પ્રજ્ઞાબેન ગાંધીએ કે, જેઓ એમકોમ લાઈબ્રેરી સાયન્સનો અભયાસ

સાંસદનું સરવૈયુઃ ભાવનગરના સાંસદે પ્રજાના કાર્યો કેટલાં કર્યા, 10માંથી

ભાવનગર લોકસભા બેઠક છેલ્લી સાત ટર્મથી ભાજપ પાસે રહી છે. આમ જોવા જઇએ તો ભાવનગર લોકસભા બેઠક ભાજપનો ગઢ રહી છે. 2014માં મોદી લહેરમાં ભાવનગર લોકસભા બેઠક પર ભારતીબેન શીયાળે જલવંત વિજય થયો હતો. 

ભાવનગરના નવા બંદરે કાર્ગોની આવકમાં અત્યાર સુધીનો ઇતિહાસ સર્જ્યો, 2500ન

ભાવનગર ન્યૂ પોર્ટ અનેક અગવડો બાદ ફરી વાર ધમધમતું થયું છે. જો કે ડ્રેશજગની સમસ્યા યથાવત હોવા છતાં ભાવનગરના નવા બંદરે અત્યાર સુધીના ઇતિહાસમાં આ વર્ષે કાર્ગોની આવકમાં ઇતિહાસ સર્જ્યો છે. ભાવનગર ન્યુ

ભાવનગરમાં જળ સંકટ થશે દુર, 20 સ્થળોએ અંડર ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ સિસ

ઉનાળાના આગમન સાથે જ જળસંકટના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. સરકાર દ્વારા એક તરફ શેત્રુંજય જળાશયમાં નર્મદ

'રૂસ્તમ' ફિલ્મ જેવી કહાનીઃ 7 મેડલ ધરાવતો આ જાંબાઝ ગુજરાતી કમાન્ડો આજે

સામાજિક સંબંધોના તાણાવાણા અને મનની લાગણીઓ મનુષ્યને ક્યારે પોતાના લક્ષ્યથી ભટકાવી દે છે તે કહેવું મુશ્કેલ છે અને એ વાત પણ સાચી છે કે ક્યારેક ક્ષણવારનો ક્રોધ મનુષ્યને કોઈ જુદી રીતે જ જીવવા મજબૂર પણ

પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી પર દરોડા, 20 લાખનો મુદ્દા

સુરેન્દ્રનગરમાં અમદાવાદ સ્ટેટ CID ક્રાઈમના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જોરાવરનગરમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લીકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઈ હતી. ડુપ્લીકેટ ચુનાની ફેક્ટરીમાં CID ક્રા


Recent Story

Popular Story