ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવ આસમાને, ગુવાર-ચોળી રૂ.200 કિલ

જ્યાં એક તરફ ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રિજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઇ જશે. 

કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતમાં થશે વિલંબ, પાર્ટીએ બદલ્યા સમીકરણ

કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં હજુ વિલંબ થશે. કેટલીક સીટો માટે કોંગ્રેસે સમીકરણ બદલ્યા છે. કોંગ્રેસ રાજકોટ બેઠક પરથી શિવરાજના નામ માટે મન બનાવી ચુક્યુ છે. સૂત્રોનું મનીએ તો કોંગ્રેસ શિવરાજના જવાબની રાહ જોઈ રહી છે.  

શંકરસિંહના પુત્રને લઇને આવ્યા મોટા સમાચાર, ફરી જોડાઇ શકે છે આ પક્ષમાં

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યના બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, બંને પક્ષોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે. માહિતી મળી રહી છે કે, અગામી 26મી

અમદાવાદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ બાઇકની લૂંટ, શંકાસ્પદ બેગ ઘટનાસ્થળે

રાજ્યમાં લૂંટારૂઓ અને ચોરો બેફામ બન્યા છે ત્યારે અમદાવાદમાં કાયદા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેમકો વિસ્તારમાં બંદૂક બતાવીને લૂંટ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. કેટલાક અજાણ્યા શખ્સો એ બંદૂક બતાવીને બાઇકની લૂંટ ચલાવી છે. જેને લઇને પોલીસ દોડતી થઇ હતી.

અભિયાન દ્વારા ‘USA વિઝા ઍક્સ્પો’: અમેરિકાના તમામ પ્રકારના વિઝાની યોગ્ય

કોઇ પણ વ્યક્તિનું સપનું હોય કે તે અમેરિકા એક વખત તો જાય. જ્યારે ગુજરાતીઓને તો ખાસ કરીને અમેરિકામાં ભણવા જવા કે સેટલ થવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે.  પરંતુ આ બધામાં સૌથી મોટી સમસ્યા નડતી

પ્રવિણ તોગડિયાના રાજકીય પક્ષે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો યાદી

અમદાવાદ: પ્રવિણ તોગડિયાના રાજકીય પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દળે 41 ઉમેદવારનોના નામ જાહેર કર્યા છે. 41 પૈકી 9 ઉમેદવારો ગુજરાતના છે. આ તકે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, 12 રાજ્યોમાં હિન

સંઘના આ નેતા અને ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ

અમદાવાદ: કોંગ્રેસ કાર્યલય ખાતે મનીષ દોશી અને ચેતન રાવલની હાજરીમાં સંઘના પ્રશાંત જોશી અને ખેડૂત આગેવાન ચીમન ગજેરા કોંગ્રેસમાં જોડાયા છે.
 

પત્રકાર ચિરાગ પટેલના મોત મામલે ચોંકાવનારો ખુલાસો, શું પોલીસની ભીનુ સંક

પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચિરાગની શ્વાસનળી અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ મળી આવ્યું છે અને મોત પહેલાં ચાઈનીઝ ખાધુ હોવાન

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધ-ઘટ, ચૂંટણી સમયે રાહત આપવાનો ફોર્મ્યુલા?

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે દિવસે વધી અને ઘટી રહ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 4 પૈસાનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 19 પૈસાનો ઘટાડો થયો છે. પેટ્રોલનો અમદાવાદમાં 4 પૈસા વધીને 70 રૂપિયા


Recent Story

Popular Story