બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર મચાવ્યો, શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી વધુ એક બાળકનું મોત:

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે કહેર મચાવ્યો છે..શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી વધુ એક બાળકનું મોત થયું…સાથે સિવિલ હોસ્પિટલના PICU વોર્ડમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી પીડિત 3 બાળકો સારવાર હેઠળ છે....ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરમ વાયરસના કુલ 8 કેસ નોંધાયા છે. જેમાંથી 5 બાળકોના મોત થયાં છે. જેથી આરોગ્ય વિભાગે સરવે હાથધરીને દવાનો છંટકાવ શરૂ કર્યો છે.

2 કલાક પહેલા

logo

મહારાષ્ટ્રના નાસિક-મુંબઈ હાઈવે પર દુર્ઘટના, કસારા ઘાટ નજીક કન્ટેનરે કર્યો અકસ્માત,:

મહારાષ્ટ્રના નાસિક-મુંબઈ હાઈવે પર દુર્ઘટના, કસારા ઘાટ નજીક કન્ટેનરે કર્યો અકસ્માત, 6થી 7 ગાડીઓને પહોંચ્યું ભારે નુકસાન, દુર્ઘટનામાં 10થી 15 લોકોને પહોંચી ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હોસ્પિટલ, કન્ટેનરની બ્રેક ફેઈલ થતા અકસ્માત થયાની પ્રાથમિક માહિતી

2 કલાક પહેલા

logo

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી:

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

7 કલાક પહેલા

logo

ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની મળી બેઠક:

પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી દ્વારા નવા સંગઠનની જાહેરાત, સંગઠનની તમામ પાંખના હોદ્દેદારોને બેઠકમાં બોલાવાયા

8 કલાક પહેલા

logo

રાજકોટ શહેરમાં આગની વધુ એક ઘટના:

બંગડી બજારમાં આવેલા ગિફ્ટ આર્ટિકલના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

9 કલાક પહેલા

logo

સુરતની પાંડેસરા પોલીસે 20.153 કિલો ગાંજો ઝડપ્યો:

2 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો, પોલીસે ગાંજાનું વેચાણ કરતી મહિલા રાની વાઘમારેને ઝડપી

11 કલાક પહેલા

logo

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસનો નોંધાયો શંકાસ્પદ કેસ:

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાનો શંકાસ્પદ કેસ નોંધાયો, બાળકમાં ચાંદીપુરમના લક્ષણ દેખાતા કરાયું દાખલ

11 કલાક પહેલા

logo

અમદાવાદ: SG હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત:

અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

11 કલાક પહેલા

logo

સૌરાષ્ટ્રમાં માલધારીઓને જાતિના સર્ટિફિકેટ ન મળતા હાઈકોર્ટમાં અરજી:

અમદાવાદના રહેવાસી કબાભાઈ માલધારીએ HCમાં કરી જાહેરહિતની અરજી

11 કલાક પહેલા

logo

રાજકોટમાં TRP અગ્નિકાંડ મામલે ACBની તપાસ તેજ:

સાગઠિયાના 12 વર્ષના કાર્યકાળ દરમિયાનની કામગીરીનો મંગાવાયો રેકોર્ડ

13 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ