સુપ્રીમ કોર્ટે લોઅર કોર્ટને ટકોર કરતા કહ્યું, કેસોની સુનાવણી વખતે કરવામાં આવતી તેમની ટિપ્પણીઓ પર મોટી અસર પડે છે માટે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવા પહેલા જરૂર ધ્યાન રાખવું જોઈએ.
Team VTV08:15 AM, 22 Mar 23 | Updated: 08:21 AM, 22 Mar 23
રાજસ્થાનના અજમેરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. વાસ્તવમાં મેળામાં લગાવવામાં આવેલી એક રાઈડ અચાનક તૂટી પડતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
Team VTV06:50 AM, 22 Mar 23 | Updated: 07:00 AM, 22 Mar 23
ચૈત્ર નવરાત્રીમાં 110 વર્ષ પછી નવરાત્રીમાં દુર્લભ સંયોગનું નિર્માણ થશે. નવરાત્રી દરમિયાન શનિ અને ગુરુ ગ્રહ પોતાની રાશિમાં જ રહેશે, જે અનુક્રમે કુંભ અને મીન રાશિમાં રહેશે.
Team VTV06:30 AM, 22 Mar 23 | Updated: 06:30 AM, 22 Mar 23
ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ-વિધાનની સાથે માતાજીની આરાધનાનો પર્વ શરૂ થઈ જાય છે. એવી માન્યતા છે કે નવરાત્રી પર દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે.
Team VTV06:20 AM, 22 Mar 23 | Updated: 06:30 AM, 22 Mar 23
નવરાત્રિના પ્રારંભે જ ભક્તિ અને આસ્થા સાથે માઈ ભક્તોની ભીડ મંદિરોમાં ઊમટી. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિરોમાં હોમ-હવન અને અનુષ્ઠાન દ્વારા ગુરુવાર ૩૦ માર્ચના રોજ રામનવમી સાથે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થશે.
શું વધારે વજન શરીર માટે અનહેલ્થીનું નિશાન છે? શું વજન ઉતારવા માટે ભૂખ્યા રહેવું વધુ જરૂરી છે? વજન વધારે હોય તો ભૂખ પણ વધુ લાગે છે તો શું કરવું? વજન ઉતારવું સહેલું છે કે અઘરું? જાણો વજનને લઈ તમને મુઝવતા દરેક પ્રશ્નોના જવાબ Ek Vaat Kau માં
શું તમને ખબર છે કે તમે ભણતા ભણતા અને અભ્યાસ પૂરો થયા પછી ભારત સરકાર સાથે કામ કરી શકો છો, અને મજાની વાત એ છે કે એના માટે કોઈ પરીક્ષા આપવાની પણ જરૂર નથી, જુઓ કામની વિગત Daily dose માં
Team VTV11:57 PM, 21 Mar 23 | Updated: 06:45 AM, 22 Mar 23
ચૈત્ર નવરાત્રીમાં માઁ દુર્ગા નાવ પર સવાર થઈને આવશે. નવરાત્રીના પહેલા દિવસે માઁ દુર્ગા ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને અન્ય દેવી દેવતાઓ સાથે પૃથ્વીલોક પર આવે છે.
રાજ્યની નદીઓમાં પ્રદૂષણ અંગેની જાહેર હિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, રાજ્યની નદીમાં પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરતી PIL દાખલ થઈ રહીં છે: એક્ટિંગ ચીફ જસ્ટિસ
Team VTV10:46 PM, 21 Mar 23 | Updated: 10:50 PM, 21 Mar 23
સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી છે. સરકારી જનરલ હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે.
Team VTV08:19 PM, 21 Mar 23 | Updated: 07:45 AM, 22 Mar 23
ચૈત્રી નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસ ખૂબ જ પવિત્ર, પાવન અને શુભ ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી આજથી શરૂ થઈ રહી છે અને તે 30 માર્ચે સમાપ્ત થશે.