વડોદરા શહેરને ડુબાડતી ગંભીર બેદરકારીની. આ શહેરમાં પાણી નિકાલ માટે એક મોટી કાંસ હતી, પરંતુ તેના પર બિલ્ડરો દ્વારા આડેધડ દબાણ ખડકાઈ ગયા, બાકી હતું તો ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું
Team VTV11:31 PM, 28 Mar 23 | Updated: 11:58 PM, 28 Mar 23
IPL 2023: 31 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગના 16માં સિઝનની શરુઆત થવા જઇ રહી છે, તેવામાં આ આર્ટિકલ દ્વારા જાણીએ કે આ ઓપનિંગ મેચની ટિકિટ ક્યારે, ક્યાં અને કેવી રીતે ખરીદી શકાશે?
Team VTV10:27 PM, 28 Mar 23 | Updated: 10:28 PM, 28 Mar 23
બાયડથી અપક્ષ ધારાસભ્યની એક રજૂઆત ઉડીને આંખે વળગે તેવી હતી. મૂળ મુદ્દો એ હતો કે જે રીતે સરકારે ખાનગી સ્કૂલમાં ફી માટે FRC બનાવી છે. તેવી રીતે ખાનગી હોસ્પિટલમાં ઈલાજના ભાવ નક્કી કરવા માટે. કોઈ કમિટી બનાવવામાં આવે.
Team VTV10:18 PM, 28 Mar 23 | Updated: 10:45 PM, 28 Mar 23
Fridge Care Tips: ફ્રિજ અત્યારે દરેકની જરુરિયાતનું સાધન છે, શિયાળો હોય કે ઉનાળો ફ્રિજનો ઉપયોગ તો થાય છે, તો આવો જાણીએ કે ફ્રિજને કેટલા નંબર પર રાખવુ વધારે હિતાવહ......
Team VTV09:35 PM, 28 Mar 23 | Updated: 11:14 PM, 28 Mar 23
સોનું ખરીદવા માંગતા હોય તો પહેલા આ વીડિયો જોઈ લેજો, ગોલ્ડ પર 6 આંકડાનો નંબર છે કે નહીં તે ચકાસી લેજો નહીંતર કાર્યવાહી થઈ શકે છે. 1 એપ્રિલથી સોનામાં આ વસ્તુ ફરજિયાત કરી દેવામાં આવી છે જાણો વધુ વિગત Daily Dose
યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડિન કેતન ઉપાધ્યાયએ કહ્યું કે, છેલ્લા ચાર દિવસથી આ યુનિટના કો.ઓડિનેટર તેમજ સુપરવાઈઝન કરે છે તે બહેનો તરફથી ફરિયાદ મળતી હતી કે, વિદ્યાર્થીઓ ઈન જનરલ તેમના કંન્ટ્રોલમાં રહેતા નથી
પિતા અને પુત્રી હંમેશા નજીકના મિત્રો હોય છે. એવામાં દીકરીઓ પિતાને દરેક વાત જણાવે છે.પિતા પણ હંમેશા દિકરીઓ સામે બેબાક થઈને વાત કરે છે પરંતુ પિતાની કેટલીક વાતો દિકરીઓને હર્ટ પણ કરી શકે છે.
Ayushman Bharat 2.0 : આયુષ્માન ભારત યોજનામાં અત્યાર સુધી માત્ર ગરીબી રેખાની નીચેનામં લોકોનાં જ સ્વાસ્થ્યને કવર કરવામાં આવતું હતું પરંતુ હવે મિડલ ક્લાસ લોકોને પણ લાભ મળી શકશે. જાણો શું કહે છે રિપોર્ટ.