After Hardik Patel came the statement of Lakha Bharwad, he said- People gave a lot of support and cooperation to the Congress
મતગણતરીઃ હાર્દિક પટેલ બાદ લાખા ભરવાડનું નિવેદન આવ્યું સામે, કહ્યું- કોંગ્રેસને લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો, વિરમગામમાં લાખા ભરવાડનું કામ બોલે છે બાકી બધાના માત્ર નામ બોલે છે
રાજ્યના ઘણા વિસ્તારોમાં ગતરોજ સાંજના સમયે આકાશમાં રહસ્યમય પ્રકાશ દેખાતા લોકોમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો હતો. ઝળહળતા ચમકારાના દૃશ્યને જોઈ ક્યાંક એલિયન તો ક્યાંક ખગોળીય ઘટના હોવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી.
અયોધ્યામાં રહેતા એક વ્યક્તિને ગુરુવારે સવારે ફોન કરીને રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અયોધ્યામાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકી આપનાર શખ્સની ઓળખ કોલ રેકોર્ડના આધારે કરવામાં આવી રહી છે.
Team VTV11:57 PM, 02 Feb 23 | Updated: 12:01 AM, 03 Feb 23
AMCનો જનહિતમાં નિર્ણયઃ પાંચ વર્ષથી વધુ જૂનાં દસ ઝાડનું વાવેતર ધરાવતા રહેણાક એકમે GBY સ્કીમ તૈયાર કરવી પડશે, રહીશોને GBY રૂફ સ્કીમ હેઠળ પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા સુધી રાહત અપાશે
Team VTV11:52 PM, 02 Feb 23 | Updated: 11:58 PM, 02 Feb 23
બનાસકાંઠા જિલ્લામાં અર્બુદા રજત જયંતી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અર્બુદા રજત જયંતી પ્રસંગે યોજાયેલ શોભાયાત્રા 1 લાખથી વધુ ભક્તો જોડાયા હતા.
જૂનાગઢના ડીએમ રચિત રાજે કર્મચારીઓને બેસીને કામ કરવાથી થતાં રોગોથી બચાવવા માટે નવી પહેલ શરૂ કરી છે, જેને લઈ ક્લેક્ટર કચેરીએ કર્મચારીઓ સાથે સ્ટેન્ડિંગ બેઠકો યોજવામાં આવે છે
સંસદમાં રજૂ કરાયેલા ડેટા મુજબ 2019થી PM મોદીએ 21 વિદેશ પ્રવાસ કર્યા છે, રાષ્ટ્રપતિએ 8 વિદેશ પ્રવાસો કર્યા છે જ્યારે વિદેશમંત્રીએ 86 વિદેશ પ્રવાસ કર્યા છે.
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક ખેડૂતે પાકમાં આવતા રોગને રોકવા માટે અર્ક તૈયાર કર્યો છે, જે પાકને જીવાતના આક્રમણ સામે બચાવવાની સાથે જમીનને પણ ફળદ્રુપ બનાવે છે.
Team VTV10:08 PM, 02 Feb 23 | Updated: 10:20 PM, 02 Feb 23
બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના તા. 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે. જેને લઈને ચાહકોમાં ઉત્સાહ છવાયો છે.
સુશાંતસિંહે આગાહી કરી હતી કે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સનો શિક્ષણમાં સમાવેશ કરવામાં આવશે, બજેટમાં આ બંને અભ્યાસક્રમોને શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે
Team VTV09:26 PM, 02 Feb 23 | Updated: 09:42 PM, 02 Feb 23
દર મહિનાની પહેલી તારીખ આવે એટલે આપણને એ ચિંતા થવા લાગે કે આપણા દેશમાં કયા નિયમ નવા લાગુ થઈ ગયા છે. એમાંય વળી ગઇકાલે બજેટ રજૂ થયું તો ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો. પણ તમને થતું હશે કે નવો ટેક્સ સારો કે જૂનો, જાણો 1 ફેબ્રુઆરી 2023થી કયા નિયમોમાં થયા ફેરફાર? EK VAAT KAU માં
Team VTV09:21 PM, 02 Feb 23 | Updated: 09:36 PM, 02 Feb 23
વિશ્વભરના આર્કિટેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અજાયબીઓ ડિઝાઇન કરવા માટે અવનવા પ્લાન તૈયાર કરી ગગનચુંબી ઈમારતો ઊભી કરી દે છે. ચીનથી લઈને અમેરિકા હોય કે પછી અન્ય દેશો દરેકમાં બિલ્ડિંગમાં એક સામ્યતા જોવા મળે છે કે તે માત્ર ઊંચી નહીં પણ સુંદર અને ખૂબ જ આકર્ષક હોય છે. આજે તમને વિશ્વની 5 સૌથી ઊંચી બિલ્ડિંગ અને તેના પાછળ થયેલા ખર્ચ વિશે માહિતી આપીશું, જુઓ Daily Dose