3 BJP leaders will hold public meeting on three seats in Mahisagar today
ગુજરાત ઇલેક્શન: મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકો પર આજે ભાજપના દિગ્ગજ નેતાઓ સભા ગજવશે, સંતરામપુરમાં CM ભૂપેન્દ્ર પટેલ, લુણાવાડામાં હિમાચલના CM જયરામ ઠાકુરજી અને બાલાસિનોરમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ સભાને સંબોધશે
બ્રેકિંગ ન્યૂઝ