'લેન' વાવાઝોડાની આફત થઇ રહી છે તૈયાર,ભારે વરસાદની કરાઇ આગાહી

હોનોલૂલૂ: હવાઇમાં રહેવાવાળા માથે એક મુસીબત આવવાની તૈયારીમાં છે. તાજેતરમાં જાણવા મળેલ મીડિયા રિપોર્ટ્સ મુજબ,ચોથી શ્રેણીનું તોફાન 'લેન' આગામી અઠવાડિએ આવી પહોંચશે. તેવી સ

ટેક્સાસમાં ગુજરાતી મહિલાના પર્સની ચોરી મામલે એક આરોપીની ધરપકડ

યુનાઈટેડ સ્ટેટ્સમાં 75 હજાર ડોલર ભરેલા પર્સની ચોરીના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.  જોકે, ચોર ટોળકીએ છેલ્લે મહિલા ઉપર કાર ચઢાવી દીધી અને કેટલાંક ડોલર લઈ ફરાર થવામાં સફળ થયા હતા. આ સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, યુનાઈટેડ સ

સિદ્ધૂના બચાવમાં આવ્યા PM ઇમરાન ખાન, ફરી આલાપ્યો કાશ્મીર રાગ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના શપથગ્રહણમાં જવાને લઇને ભારતમાં ઘેરાયલા કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધૂના સમર્થનમાં હવે ખુદ ઇમરાન ખાન આવ્યા છે. ઇમરાને ટ્વિટર પર એક બાજુ સિદ્ધૂને આભાર વ્યક્ત કરતાં એમને શાંતિના દૂત જણાવ્યા તો બીજી બાજુ સિદ્ધૂની ટીકાઓને શાંતિ માટે હાનિકારક કરાર આપ્યો છે

પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યું UAE, 700cr રૂ. ની કરી મદદ

કેરળમાં આવેલા સદીના સૌથી મોટા પૂરથી રાજ્યને બહાર નિકાળવા માટે તમામ બાજુથી મદદ માટે હાથ આગળ આવી રહ્યા છે. કેરળને દેશથી જ નહીં પરંતુ બહારથી પણ મદદ મળી રહી છે. મુખ્યમંત્રી પિનારયી વિજયને જણાવ્યું કે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય કરવાનું કહ્યું છે. આ સહાયતા ભારત સરકાર દ્વ

પાકિસ્તાનના નેતાએ લાલૂ યાદવને ગણાવ્યા ઇમરાન ખાનના 'મેન્ટર

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા નેશનલ એસેમ્બલીમાં આપવામાં આવેલા ભાષણની ટીકા કરતાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા સૈયદ ખુર્શીદ શાહે કહ્યું કે ઇમરાનનું ભાષણ પ્રધાનમંત્રી પદના

પાક.ના વિદેશ મંત્રીનો દાવો, ભારતે વાતચીતની કરી પહેલ

પાકિસ્તાનના નવા નાયક બનેલા ઇમરાન ખાન 'નયા પાકિસ્તાન'ના નામે ક્રાંતિ કરવાનું ભલે વિચારતા હોય પરંતુ પાકિસ્તાન અને ભારત સાથેના સંબંધો પર હજુ પણ મોટો પ્રશ્રાર્થ છે. કારણ કે, નવી સરકારમાં વિદે

UNના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનનું નિધન, PM મોદીએ કર્યું દુઃખ વ્યક્ત

બર્નઃ સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનનું શનિવારે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી બીમારીથી ઝઝૂમી રહેલ અન્નાન 80 વર્ષના હતા. નોબલ પુરસ્કાર વિજેતા અન્નાનના ફાઉન્ડેશને તેમના નિધનના સમાચ

નીરવ મોદી લંડનમાં હોવાની UKની એજન્સીઓએ કરી પુષ્ટી 

પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડનું કૌભાંડ કરીને નીરવ મોદી ફરાર થયો હતો. ત્યારે હવે નીરવ મોદી લંડનમાં હોય તેવા ખુલાસા થયા છે. 

UKની એજન્સીઓએ નીરવ મોદી લંડનમાં હોય તેવી પુષ્ટ

દરિયામાં ડૂબી UBER, તરીને બહાર નીકળ્યા અને મળ્યું રૂ. 1600નું બિલ!

તમે અનેકવાર એવું સાંભળ્યું હશે કે ખોટા લોકેશનના કારણે મુંબઈ જેવા વિસ્તારમાં સમુદ્રમાં લોકેશન બતાવતું હોય. પરંતુ એક કિસ્સામાં તો બે લોકોએ કામ પર પહોંચવા માટે ઉબેર કરી અને તેમને અંદાજો નહોતો કે તેમ

PM બન્યા બાદ પાકિસ્તાનના નામે ઈમરાન ખાનનું પહેલું સંબોધન, કહ્યું...

ઇસ્લામાબાદઃ પ્રધાનમંત્રી બન્યા બાદ ઈમરાન ખામને પાકિસ્તાન નામે પ્રથમ સંબોધન કર્યું. તેમના સંબોધનમાં ગરીબ, બેઘર, ખેડૂત અને યુવાનો માટે દર્દ દેખાયું. ઈમરાન ખાનના ભાષણમાં પીએમ મોદી દ

દરિયાના જળસ્તરમાં સામાન્ય વધારો સુનામીને આપશે આમંત્રણ: રિપોર્ટ

પાછલા બે દાયકામાં  વિશ્વભરના ઘણા દેશોમાં સુનામીએ કહેર વર્તાવ્યો. આ જ કારણે અમેરિકાના વૈજ્ઞાનિકઓએ ચીનના મકાઉ શહેરમાં રિસર્ચ હાથ ધર્યું અને તેના જે પરિણામ આવ્યા તે ચોંકાવનારા છે. વૈજ્ઞાનિકોનું

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો સાગરીત જાબીર મોતીની લંડનમાં કરાઇ ધરપકડ

દાઉદના સાગરીત જાબીર મોતી કે જેની  ભારતીય એજન્સીઓ શોધખોળ કરી રહી હતી. ત્યારે દાઉદના સાગરીત જાબીર મોતીની આખરે ધરપકડ થઈ છે. લંડન પોલીસે દાઉદના આ ખાસ સાગરીત જાબીર મોતીની ધરપકડ કરી છે. 

Recent Story

Popular Story