અમેરિકા પર મહિનામાં ઉત્તર કોરિયા ન્યુક્લિયર હુમલો કરી શકે છે: US ગુપ્તચર એજન્સી

અમેરકા અને ઉત્તર કોરિયાના સંબંધોમાં કેટલાય વખતથી તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે. ઘણીવાર યુદ્ધના ભણકારા વાગ્યા છે. હાલ મળતા સમાચાર મુજબ ફરી એકવાર બન્ને દેશ વચ્ચેની સ્થિતિ વણસી છે.

અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના ડાયરેકટરે કહ્યું છે ક

આ coupleએ ટોઇલેટમાં કર્યાં લગ્ન, આવું કરવાનું કારણ જાણીને છોંકી જશો!

ઘણા લોકોને ટ્રેનમાં, ફ્લાઈટમાં, પાણીમાં લગ્ન કરવાની ઈચ્છા હોય છે પણ આ કપિલ એ ટોઇલેટમાં લગ્ન કર્યાં હતા. ન્યૂ જર્સીનાં મોનમાઉથ કાઉન્ટીના ટોઇલેટમાં આ ઘટના બની હતી. બ્રાયન અને

ટ્રમ્પના ખાસ વિમાનમાં મૂકાશે 1.5 અબજ રૂપિયાનું ફ્રિજ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે ખાસ વિમાનનો ઉપયોગ કરે છે તેમાં કરદાતાઓના પૈસે દોઢ અબજ રૂપિયા એટલે કે 24 મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે ફ્રીજ મૂકવામાં આવશે. આ ફ્રીજ બદલવા માટેનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બરમાં આપી દેવામાં આવ્યો છે. આ અંગે એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ''

31 જાન્યુઆરીએ એક જ રાત્રિએ જોવા મળશે 'સુપર બ્લડ બ્લૂ મૂન'

31 જાન્યુઆરીએ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ જોવા મળશે. પરંતુ આ વખત ચંદ્રગ્રહણ કંઇક ખાસ દેખાશે. આમ તો કોઇક એને 'બ્લડ મૂન' કહી રહ્યું છે, તો કોઇ એને 'બ્લૂ મૂન' અને 'સુપર મૂન' કહી રહ્યું છે. પરંતુ જણાવી દઇએ કે આ વખત 'સુપરમૂન', 'બ્લૂમૂન' અને 'બ્લડમૂન' એ

કાબુલની મિલિટ્રી યૂનિવર્સિટીમાં આતંકી હુમલો, 3 હુમલાખોરોનો ઠાર

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે સવારે મોટો આતંકી હુમલો થયો છો. આતંકીઓએ આ વખતે કાબુલની મિલિટ્રી યૂનિવર્સિટીને ટાર્ગેટ કર્યો છે. સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે 3 હુમલોખોરોનો ઠાર કરી દેવામાં આવ્યો છે તો એકની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ એક હુમલાખોર બચ્યો છે જે સતત ફાયરિંગ કરી રહ્યો છે. હુ

VIDEO:બ્રાઝીલની નાઇટ ક્લબ ગોળીઓના અવાજથી ધણધણી ઉઠી,14ના મોત

બ્રાઝિલના ફોર્ટાલેજાની એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે થયેલી ફાયરિંગમાં 14 લોકોના મોત થયા છે.તો ઇજાગ્રસ્ત લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.ઘાયલોની સંખ્યાની જાણકારી મળી નથી. હુમલો કરનારા શંકાસ્પદ વ્યકિતની પોલીસ ધરપકડ કરી શકી નથી.

હુમલાખોરો ત્રણ કારમાં સવાર થઇને આ

હવે આ કોલેજમાં છોકરાઓ અને છોકરીઓ એક જ ટોયલેટ વાપરશે...

ઇંગ્લૅંડના પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીની એક કોલેજમાં મહિલા અને પુરૂષ વિદ્યાર્થીઓ એક જ ટોયલેટનો ઉપયોગ કરશે. સમરવિલ કોલેજમાં આ નિર્ણય મતદાનના આધારે લેવાયો હતો, જેમાં 80% લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો. 4 હજાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ અહીં ભણે છે.

કાબુલમાં આતંકી હુમલો, 40નાં મોત, 140થી વધુ ઘાયલ

અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે આતંકી હુમલો થયો. કારમાં થયેલા બ્લાસ્ટમાં 40 લોકો મૃત્યુ પામ્યા અને 140થી વધારે લોકો ઘાયલ થયા છે.  આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા 20 જાન્યુઆરીના એક હોટલમાં તાલિબાન આંતકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 22 લોકો મૃત્યુ પામ્યા હતા

લંડનમાં ઇન્ડિયા હાઉસ બહાર કાશ્મીર મુદ્દે ઘર્ષણ

લંડનના ઇન્ડિયા હાઉસની બહાર શુક્રવારે ભારતના સમર્થક અને ભારત વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ ગઇ હતી.પાકિસ્તાની મૂળના લોર્ડનજીર અહમદ ભારત વિરોધી પ્રદર્શનની આગેવાની કરી રહ્યા હતા.

આ સમયે પાકિસ્તાની મૂળના લોકોએ ભારતની વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. ત્યારે જવાબમાં ભારતીય સ

સાઉથ કોરિયાની હોસ્પટિલમાં ભીષણ આગ: 41ના મોત, 70થી વઘુ ઘાયલ

દક્ષિણ કોરિયાના મિરયાંગ શહેરના એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે શુક્રવારે 41 લોકોએ જીવ ગુમાવ્યા. અધિકારીઓ અનુસાર, મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. આગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાગી હતી. સૂત્રોનુસાર, આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મોટાભાગના મોટી ઉંમરના દર્દીઓ હતો.  આ અકસ્માતમાં 70થી

પાકિસ્તાનમાં એક પણ કટ વગર U સર્ટિફિકેટની સાથે રિલીઝ થશે ફિલ્મ 'પદ્માવત'

ભારતમાં ચાલી રહેલા વિરોધ અને હંગામાની વચ્ચે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' આજે રિલીઝ થઇ ગઇ છે. દીપિકા, રણવીર અને શાહિદ સ્ટારર ફિલ્મ 'પદ્માવત'ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવશે. સૂત્રોનુસાર, પાકિસ્તાનમાં ફિલ્મને U સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. પાકિસ્તાને ફિલ્મ સેન્સર બોર્ડે કો

'એક થા ટાઇગર' જેવી ઘટના બની પાકિસ્તાન સાથે, દાખલ કરી FIR

'એક થા ટાઇગર' ની વાર્તા પાકિસ્તાન માટે ભયાનક બની ગઈ છે. પાકિસ્તાનના વિદેશી દૂતાવાસના વરિષ્ઠ અધિકારી ખૂબ જ ગુપ્ત દસ્તાવેજો સાથે ગુમ થઇ ગયા છે અને તેમની શોધ ચાલી રહી છે.

અધિકારી ઓસ્ટ્રિયામાં આવેલી પાકિસ્તાની એમ્બેસીમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. અહીં મોકલવામાં આવ્યા તે પહેલાં, અધિ


Recent Story

Popular Story