બ્રિટેનમાં સંસદ બહાર કાર મારફતે આતંકી હુમલાનો પ્રયત્ન, એકની ધરપકડ

બ્રિટેનની રાજધાની લંડનમાં સંસદ પર મંગળવારે એક કાર વડે આતંકી હુમલો થયો. એક અનિયંત્રિત કાર સંસદ ભવનની બહાર સુરક્ષા બેરિયરો સાથે ટકરાઈ હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાની

અમેરિકામાં ભારતીયો સહિત ગેરકાયદેસર રહેનાર 100થી વધુ લોકોની ધરપકડ

અમેરિકામાં ઈમીગ્રેશન અધિકારીઓએ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી દરમ્યાન લગભગ 100થી વધારે લોકની ધરપકડ કરી છે. જેમાં ભારતીયો પણ શામેલ છે. આઈસીઈના પ્રવર્તન તેમજ નિષ્કાસન અભિયાન (ઈઆરઓ)ના સંધીય અધિકારીઓએ પાંચ દિવસની કાર્યવાહી દરમ્યાન અમેરિકી આવ્રજન કાયદાઓન

શું તમે ભારતીય ધ્વજને નુકસાન પહોંચાડશો? પાકિસ્તાનીઓએ આપ્યો આ જવાબ...

ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઇ ઐતિહાસિક દુશ્મની નથી પરંતુ આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં આપણા દેશના કામકાજ વિરુદ્ધ કોઇ પણ ટીકા કરે છે અને અવાજ ઊઠાવે છે, 'તું તો રાષ્ટ્ર વિરોધી છે, ચલ પાકિસ્તાન જા.' પરંતુ એવું લાગે છે કે વાસ્તવમાં પાકિસ્તાનીઓને 'રાક્ષસી' અને 'ખરાબ&#

ચીનની ફરી અવળચંડાઈ, લદ્દાખમાં 400 મીટર સુધી કરી ધુસણખોરી

ચીન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યુ. ગયા વર્ષે દોકલામમાં થયેલા સૈન્ય ગતિરોધ બાદ પણ તેણે 4,057 કિલોમીટરની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલમાં અલગ-અલગ જગ્યાઓ પર ભારતીય સરહદ પર ઉલ્લંઘન કરવાનું ચાલું રાખ્યુ. ગયા મહિને આ પ્રકારની ઘટના લદ્દાખના ડેમચેક સેક્ટરમાં થઈ. અહીં ચીનની પીપુલ્સ લિ

અહીં સમુદ્ર પર તરે છે ગામ, બહારની દુનિયા સાથે નથી કોઈ સંબંધ

તમે કાશ્મીરની ડલ ઝીલમાં તરતા બોટ હાઉસને જોયુ હશે. કાં તો તેના વિશે વાંચ્યુ હશે કે સાંભળ્યુ હશે. પણ શું તમે કોઈ ગામ કે એવો સમુદ્ર વિશે સાંભળ્યુ છે જે હંમેશા પાણીમાં જ રહે છે. તમે કહેશો આવુ કે

નીરવ મોદીને મોટો ઝટકો, સિંગાપુર સરકારે નાગરિકતા આપવાનો કર્યો ઇનકાર

પંજાબ નેશનલ બેંકના મુખ્ય આરોપી નીરવ મોદીને સિંગાપુર સરકારે મોટો ઝટકો આપ્યો છે. નીરવ મોદીએ સિંગાપુર સરકાર પાસે નાગરિકતાની માંગ કરી હતી, જેને સિંગાપુર સરકારે રદ કરી છે.

સૂત્રો દ્વારા

ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા લેખક સર વી.એસ નાયપોલનું દેહાવસાન

ભારતીય મૂળના નોબેલ પુરસ્કાર વિજેતા લેખક અને જાણીતા નવલકથાકાર સર વી.એસ નાયપોલનું આજરોજ દેહવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ લેખક 85 વર્ષની ઉંમર ધરાવતા હતા. તેમના નિધન અંગને સમાચા

વૉશિંગ્ટનના ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચોરાયું પ્લેન, આઇલેન્ડ પર થયું ક્રેશ

અમેરિકાની રાજધાનીના સી-ટેક ઇન્ટરનેશન એરપોર્ટથી અલાસ્કા એરલાઇન્સના કર્મચારીઓ શુક્રવારે રાતે લગભગ 8.15 વાગે કંપનીનું એક પ્લોન ચોરી કરી લીધું હતું. એરલાઈન્સે ખુલાસો કર્યો છે કે, તેમાં કોઈ મુસાફર નહત

સૂર્ય સૂધી પહોંચશે NASAનું 'પાર્કર સોલાર પ્રોબ' અંતરિક્ષયાન

આજે નાશા દ્વારા અંતરિક્ષયાન લોન્ચ કરવામાં આવશે. આ અંતરિક્ષયાન ખાસ સૂર્યના તાપમાનનો અંદાજ મેળવવા માટે તૈયાર કરવમાં આવ્યું છે. આજે નાશા દ્વારા પાર્કર સોલાર પ્રોબ અંતરિક્ષયાન લોન્ચ કરવામાં આવશે

ઈમરાન ખાન 18મી ઓગસ્ટે પાક.ની આઝાદીનો જશ્ન મનાવ્યા બાદ લેશે પ્રધાનમંત્રી પદના શપથ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના ચેરમેન ઈમરાન ખાન આઝાદીનો જશ્ન મનાવ્યા બાદ 18મી ઓગસ્ટે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમના શપથ સમારોહની તારીખ હવે નક્કી થઈ ગઈ છે. આ પહે

ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને સુરક્ષા સહકારમાંથી હટાવી કીધું 'દૂરથી સલામ'

આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ જઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાની ટ્રમ્પ સરકારે વધુ એક આંચકો આપ્યો છે. આ વર્ષે ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને અમેરિકાના સુરક્ષા સહકારમાંથી સસ્પેન્ડ કરવાનો નિર

આર્જેન્ટીના: ગર્ભપાતના કાયદાને સંસદે નામંજૂર કરતા સ્થાનિકોએ દર્શાવ્યો વિરોધ

આર્જેન્ટીનાના સંસદે ગર્ભપાતને કાયદેસર બનાવવાના બિલને નામંજૂર કર્યુ છે. જેના પગલે સ્થાનિકોમાં ઠેર ઠેર વિરોધ જાગ્યો છે. જેથી વિરોધના પગલે સ્થાનિકોએ બ્યૂનોસ વિસ્તારમાં સેનેટ સામે વિરોધ પ્રદર્શન કર્ય


Recent Story

Popular Story