હું રાજકારણી તરીકે નહીં, સદ્દભાવના દૂત તરીકે મિત્ર પાસે આવ્યોઃ સિદ્ધુ

ઇસ્લામાબાદઃ પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન આજે પાકસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂ ગઈકાલે પાકિસ્ત

ભારત બનાવશે અફઘાનિસ્તાનમાં ડેમ, પાકિસ્તાનની વધી ચિંતા

ભારતે કબૂલ નદી બેસિન પર ડેમ બનાવવામાં અફઘાનિસ્તાન સરકારની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. પણ ભારતના આ પગલાથી પાકિસ્તાન નારાજ થયું છે. પાકિસ્તાનનું કહેવું છે કે જો ભારત કાબુલ પાસે શહતૂત ડેમ બનાવશે તો તેનાથી નદીઓના જળ પ્રવાહમાં ઘટાડો થશે. હકીકતમાં, કાબુલ નદી હિંદૂકુશ પર્વતના

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે આ ખાસ ભેટ લઇ ગયા સિદ્ઘુ

ક્રિકેટથી રાજનીતિમાં ગયેલા નવજોત સિંહ સિદ્ઘુ પોતાના મિત્ર ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા છે. દેશ જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનનો શોક વ્યક્ત કરી રહ્યો છે, ત્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હોવાને કારણે તેમની ટીકા પણ થઈ રહી છે. પાકિસ્તાન પહોંચીને સિદ્

ઇમરાન ખાન બન્યા પાક.ના 22માં 'કપ્તાન'રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન આજે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.. ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા. તેઓ અટારી વાઘા બોર્ડર થઈને પહોંચ્યા હતા.   

પાકિસ્તાન: તહરીક એ ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને 176 વોટોથી મેળવી બહુમતી

પાકિસ્તાનના નવનિર્વાચિત નેશનલ એસેમ્બલી શુક્રવારે પીએમની ચૂંટણી કરવા બેઠા હતા. એમાં ક્રિકેટર થી રાજકીય બનેલા ઇમરાન ખાને 176  વોટથી જીત મેળવી છે. કારણ કે પીએમએવ એન પ્રમુખ શાહબાઝ શરીફની ઉમેદવાર

શાંતિનો સંદેશો લઇને આવ્યો છું હું પાકિસ્તાન: સિદ્ધૂ

અટારી: પૂર્વ પાક ક્રિકેટર ઇમરાન ખાન શનિવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ઇમરાન ખાન પાસેથી ઔપચારિક આમંત્રણ મળ્યા બાદ એમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસ

અટલ બિહારી વાજપેયીના અવસાન પર PAK, US, ચીનથી આવ્યા શોક સંદેશ

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું લાંબી બીમારી બાદ ગુરૂવારે સાંજે એઇમ્સમાં નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર વાયુ વેગે ભારત સહિત દુનિયાભરમાં ફેલાઇ ગયા હતા. સ

ચીની સૈનિકોએ LACથી કર્યું બેકફૂટ, જાણો શું છે કારણ....

ચીને લાઈન ઓફ એક્ચ્યુ્લ કંટ્રોલમાં 4,057 કિલોમીટર સુધી ઘુસણખોરી કરી હતી. જો કે હવે ખબર આવી રહી છે કે પીપુલ્સ લિબુરેશન આર્મી (પીએલએ)ના જવાન પાછા પોતાની સરહદમાં ચાલ્યા ગયા છે. સૂત્રોએ જણાવ

માલ્યાને બ્રિટિશ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ચૂકવવો પડશે બેંકોને.....

બ્રિટિશ હાઈકોર્ટે વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે માલ્યાને ભારતીય બેંકોને કેસ લડવાનો ખર્ચ રૂપિયા 1.5 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સરકારી બેંકોમાંથી રૂ. 9,000 કરોડ લઇને ભાગ

અફઘાનિસ્તાનઃ કાબુલ અને બઘલાનમાં આત્મઘાતી વિસ્ફોટ, 92ના મોત

કાબુલઃ અફઘાનિસ્તાનના કાબુલ અને બઘલાનમાં આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં 92 લોકોના મોત નિપજ્યા છે. કાબૂલમાં 48 વિદ્યાર્થીના મોત નિપજ્યા છે. અને 35 લોકો ઘાયલ થયા છે. જ્યારે બઘ

ચીનના ઘણા શહેરોમાં આર્થિક સંકટથી અટક્યા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ

વાત એમ જલ્દી માન્યામાં આવે તેમ નથી પરંતુ એ હકીકત છે કે, અનેક દેશોમાં પાતનો કારોબાર ફેલાવીને દુનિયાની આંખો આંજી નાખનારો દેશ ચીન ઘર આંગણે જ આર્થિક તંગી સામે ઝઝુમી રહ્યો છે.

ચીનમાં હુ

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી કરાઇ હત્યા

અમેરિકામાં ગુજરાતીઓની હત્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, એટલાન્ટાના મેકનમાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 36 વર્ષીય અલ્પેશ પ્રજાપતિ મુળ મહેસાણાના કૈયલ ગામના વતની હતા અને એટ


Recent Story

Popular Story