બનાસકાંઠામાં દારૂડિયાએ નશામાં કરી આવી હરકત, વીડિયો વાયરલ....

એક તરફ રાજ્યમાં દારૂના નામે રાજકારણ રમાઈ રહ્યુ છે તો ક્યાંક ત્રાસી ગયેલી પ્રજા જનતા રેડ કરવા લાગી છે ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓએ જાણે આતંક મચાવ્યો છે. આમ તો રાજ્યામ

VIDEO- અરવલ્લીઃ પશુપાલકોનો સાબરડેરીના ભાવફેર મંજૂર ન કરાતા ઉગ્ર વિરોધ.

અરવલ્લીના બાયડના આંટીયાદેવ ગામે પશુપાલકો દ્વારા વિરોધ કરવામા આવ્યો. સાબરડેરીનો 6.50 ટકા ભાવફેર મંજૂર ન થતા પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો. જેના પગલે ગામમાં ચેરમેન જેઠાભાઈ પેટલની નનામી કાઢવામાં આવી હતી. આ સિવાય ગ્રામજનોએ છાજીયા લઈ અને દૂધ વહાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો.   

પાટણમાં યુવતી પર દુષ્કર્મ મામલે આરોપી પંકજ વેલાણીએ Video કર્યો વાયરલ

પાટણઃ શહેરમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ મામલે દુષ્કર્મના આરોપી પંકજ વેલાણીએ પોતાનો વીડિયો શેર કરી વાયરલ કર્યો છે. પંકજ વેલાણીએ વીડિયો જણાવ્યું કે, તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને ખોટી રીતે તેમને ફસાવવામાં આવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આક્ષેપ કરતા

VIDEO: અરવલ્લી: ધામણી નદીમાં ઘોડાપૂર,ચપલાવત ગામ બન્યું સંપર્ક વિહોણું

અરવલ્લી જિલ્લાની વધુ એક નદીમાં પૂરની સ્થિતિ સર્જાણી છે. ધામણી નદીમાં ભારે પૂર આવતા બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નદીમાં એકાએક પૂર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે. પૂરને લઈને 30 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ ફસાયા છે. આ વિદ્યાર્થીઓ નદી ઓળંગીને શાળાએ ગયા હતા અને પૂર આવતા તેઓ શાળાએ જ ફ

બનાસકાંઠા: આયોજન કચેરીની ગ્રાંટ મામલે કોંગી નેતા ગેનીબેન ઠાકોરે ઉચ્ચારી ચીમકી

બનાસકાંઠામાં જિલ્લા આયોજન કચેરીની ગ્રાંટ મામલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે, વાવ, ભાભર અને સુઈગામના વિકાસ માટે રજૂઆત કરી હતી અને ત્રણ તાલુકામાં 6 કરોડની ગ્રાં

અરવલ્લી: મેઘરાજા મહેરબાન, ભારે વરસાદને પગલે હાથમતી નદી બે કાંઠે વહી

અરવલ્લી: વરસાદના પગલે ભિલોડાની હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. મહત્વનું છે કે, ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહેલા લાગી છે. જેના કારણે પૂર જેવી સ્થિતી સર્જાઈ છે. 

જીગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની રમઝટ

જીગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થતો હોય તેવી બાબત સામે આવી છે. વડગામના મેમદપુર ગામમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર થઇ રહ્યો છે.

દારૂના ખુલ્લેઆમ વેચાણથી અઢળક લોકો દારૂ

સાબરકાંઠાઃ ડ્રાઇવરને ઝોકું આવી જતા બસ રેલ્વે ઓવરબ્રિજ પરથી ખાબકી, 20થી વધુ લોકો ઘાયલ

સાબરકાંઠાઃ શહેરના રેલવે ઓવર બ્રિજ પરથી બસ નીચે ખાબકી હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર-શામળાજી હાઈ-વે પર બસ બાજુના રોડ પર પલટીને ખાબકતાં 25થી વધુ લોકોને ઈજા પહોંચી છે. બસ રાજસ્થા

મહેસાણા: તેલ ભરેલા ટેન્કરનું શિર્ષાસન, લોકો વાસણો લઇ દોડ્યા

મહેસાણા: જિલ્લાના પીરોજપુરા ગામે તેલ ભરેલું ટેન્કર પલટયું છે. ખાદ્ય તેલ ભરેલું ટેન્કર પલટી જતાં લોકો તેલ લેવા માટે ઉમટી પડયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી અને પાણીની

રતલામ રૂટથી ડાયવર્ટ ટ્રેન મહેસાણામાં પડી બંધ, ઓખા-નાથદ્વારાના મુસાફરો અટવાયા

મહેસાણા: રેલવે સ્ટેશન પર ઓખા-નાથદ્વાર ટ્રેને ગત રાત્રીથી રોકાણ કરતા ટ્રેનના મુસાફરો અટવાયા હતા. મળતી માહિતી મુજબ રતલામ આગળનો બ્રીજ તૂટવાથી ટ્રેનનો રૂટ ડાયવર્ડ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા: પાલિકા દ્વારા 6 માસ પહેલા બનાવેલો રોડ તૂટ્યો

બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની પ્રિમોન્સૂનની પોલ ખુલી પડી છે. જયાં  પ્રથમ વરસાદમાં જ અનેક જગ્યાએ ઠેર ઠેર ભૂવા પડયા છે. 

મળતી માહિતી અનુસાર કલેકટર હાઉસથી નવા ગંજ સુધીનો ર

દીકરીઓની કથળતી હાલત: અપહરણ બાદ ત્રણ યુવકોએ આચર્યુ દુષ્કર્મ

બનાસકાંઠાના વાવમાં યુવતી પર દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે પીડિત યુવતીએ ત્રણ યુવકો સામે અપહરણ કરીને દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઈ છે.

યુવકે તેના બે મિત્રોની મદદથ


Recent Story

Popular Story