VIDEO:પ્રજાએ હુરિયો બોલાવતા BJP ના આ મોટા નેતાએ ભાગવું પડયું

બનાસકાંઠા ધાનેરાના ઠેઢા ગામે ધારાસભ્ય જોઇતા પટેલનો વિરોધ કરાયો હતો. ગામના લોકોએ ગ્રાન્ટ બાબતે સવાલો ઉઠાવતા જોઇતા પટેલને ચાલુ સભાએ ભાગવુ પડવું પડયું હતું.

વિરોધ ઉગ્ર બનતા ધારાસભ્યને મિટીંગ કરતા પહેલા ભાગવું પડયું હતું.ઉલ્લેખનીય છે કે ગ

મહેસાણામાં આજે પાટીદાર સંકલન સમિતિની મહારેલી, PAASએ આપી ચિમકી

મહેસાણામાં આજે પાટીદાર સંકલન સમિતિની મહારેલી યોજાનાર છે. ભાજપના સમર્થનમાં પાટીદાર સંકલન સમિતિથી મહારેલી યોજાનાર છે. રાધનપુર રોડ પર બાયપસ સર્કલથી આજે પાટીદાર સંકલન સમિતિ દ્વારા મહારેલી યોજવામાં આવશે. હાલમાં રાજ્યમાં ચૂંટણીના માહોલ ગરમાઈ રહ્યો છે, એવામાં પાટીદારો પણ ખુલ્લંખુલ્લા સામે આવી ગયા છે.&

બનાસકાંઠા વધુ એક કેનાલમાં પડ્યું ગાબડુ, ખેડૂતોને થયું ભારે નુકસાન

તો આ તરફ બનાસકાંઠામાં વધુ એક વખત કેનાલમાં ગાબડુ પડયુ છે. ત્યારે હવે સુઈગામ નજીક કેનાલમાં ગાબડુ પડયુ છે. આ ગામ પાસે 10 ફુટ જેટલુ ગાબડુ પડયુ છે.  કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં પણી ફરી વળ્યુ છે. ખેતરોમા પાણી ફરી વળતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયો છે.

મહેસાણામાં કાર ડિવાઇડર કૂદીને ખાનગી બસમાં ઘૂસી ગઇ, 7ના મોત

મહેસાણા: ઉંઝા હાઉવે પર કાર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. ઉંઝા હાઈવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત થયો જેમાં અન્ય મુસાફરો ઘાયલ થયા છે. ડિવાઈડર કૂદીને કાર સીધી ખાનગી બસમાં ઘૂસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. પાલનપુરથી અમદાવાદ તરફ યુવકો

રૂ.60 લાખના છેતરપિંડી મામલો, અર્બુદ ક્રેડિટ સોસાયટી લી.ના MDની કરાઈ ધરપકડ

અમદાવાદમાં અર્બુદ ક્રેડિટ સોસાયટી લીમિટેડના MDની ધરપકડ કરવામાં આવી હતી. આબુ રોડ ખાતેથી MD રાકેશ અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે ધરપકડ કરી હતી. 

  • અર્બુદ ક્રેડિટ સોસાયટી લી.ના MDની કરાઈ ધરપકડ
  • આબુ રોડ ખાતેથી MD રાકેશ અગ્રવાલની કરાઈ ધરપકડ
  • <

હાર્દિકની ઉંમર કેટલી? ...તો એક સમય એવો આવશે કે હાર્દિકનું અસ્તિત્વ જ ન રહે, આવું કેમ...

ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે હાર્દિક પટેલનું સોશિયલ મીડિયા ખુબજ એિ~ટવ બની ગયું છે. અને એક કથિત સેક્સ વીડિયો વાયરલ થયા બાદ તો અવનવા દાવા સાથે ટ્વીટ થઈ રહ્યા છે.. પરંતુ અહીં જ એક ભુલ થઈ જાય છે. તેમજ જો આ ભુલ સતત થતી રહેશે તો એક સમય એવો આવશે કે હાર્દિકનું અસ્તિત્વ જ ન રહે. આવું અમે કેમ કહી રહ્યા છે

BJP પ્રેરિત પાટીદાર સમિતિની બાઇક રેલીનો પાસ દ્વારા કરાશે વિરોધ

મહેસાણામાં ભાજપ પ્રેરિત પાટીદાર સમિતિની યોજાનાર બાઇક રેલીનો વિરોધ કરાયો છે. પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે રેલીને લઇને નિવેદન આપ્યું છે.

જે પાટીદારો રેલીમાં જોડાશે, તેનો સમાજ બહિષ્કાર કરશે. અને પાટીદાર ઉપર થયેલા દમનનો ભાજપ જવાબ આપે.18 નવેમ્બરે ભ

ભિલોડાથી SP પીસી બરંડા BJP તરફથી લડશે ચૂંટણી? રાતો રાત રાજીનામું સ્વીકારી લેવાયું

છોટા ઉદેપુરના SP પી.સી. બરંડાએ રાજકારણમાં પ્રવેશવા માટે હાલની ફરજમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામાનો રાતોરાત સ્વીકાર પણ થઈ ગયો છે. પી.સી.બરંડા ભીલોડાથી ભાજપના ઉમેદવાર બની શકે છે. તેઓ 2012ની બેચના IPS અઘિરારી છે. 
 

હુ ભાજપના દરેક ઉમેદવારોને તેમની મહેનત બદલ શુભેચ્છાઓ પાઠવું છું: આનંદીબેન પટેલ

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર હાર્દિક પટેલની પ્રતિક્રીયા: આગામી સમયમાં અમારૂ આંદોલન ચાલુ રહેશે, EVM પ્રશ્ને વિપક્ષી પક્ષોએ એક થવુ જોઈએ

  • ભાજપમાં સતત છ ટર્મથી જીતતા મહેન્દ્ર મશરૂ હાર્યા

  • ભાજપના વિરમગામ ઉમેદવાર તેજશ્રી પટેલ તેમની હાર સાંભળી વોટીંગ રૂમમાં જ રડી પડ્યા