કલોલમાં PMએ કહ્યું, કોંગ્રેસ હોત તો નર્મદાનું પાણી તમારા સુધી ના પહોંચ્યું હોત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાલથી શરૂ થનાર છે. ત્યારે બીજા તબક્કા માટે 14 ડિસેમ્બરે 93 સીટો ઉપર વોટિંગ થવાનું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર સ્થળોએ રેલી સંબોધવાના છે. 

નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોચ્યાં હતા.  ગાંધીનગર જ

PM મોદીએ ભાભરમાં બનાસકાંઠાના પૂરને લઇને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

પીએમ મોદીએ આજે ભાભરથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ ઝાડ પર ચઢેલા લોકોને નીચે ઊતરવાની નિવંતી કરી હતી.  પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે અહીંયા પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બેંગ્લોરમાં મજા કરી રહ્યા હતા,, પરંતુ ભાજપના નાેતા અને

ગુજરાત માટે રાહતના સમાચાર, હવે ઓખી વાવાઝોડું નહીં મચાવે તબાહી

ગાંધીનગરઃ ગુજરાતના શ્વાસ અધ્ધરતાલ કરનાર ઓખી વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર મળ્યા છે. ઓખી વાવાઝોડામાં ગુજરાત માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓખી વાવાઝોડાની તિવ્રતા સમુદ્રમાં ઘટી છે. હાલમાં ઓખી ગુજરાતના કિનારાથી 462 કિ.મી. દૂર છે. સાંજે 6 કલાકે ગુજરા

2 બસો ધડાકાભેર અથડાઇ, 4 લોકોના મોત, 30ને ઇજા

આણંદઃ આજે વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઇ ગયા છે. જયારે 30થી વધુને ઇજા પહોચી છે. આંકલાવના મુજકુવા ગામ પાસે આ અકસ્માત થયો છે.   આ અકસ્માતમાં 2 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. ગમખ્વાર અકસ્માતમાં 2ના ઘટના સ્થળે

CMનો નરોડામાં ભવ્ય રોડ-શો, ખુલ્લી જીપમાં લોકોનું ઝીલ્યું અભિવાદન

અમદાવાદઃ સુરત બાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નરોડામાં ભવ્ય રોડશો યોજયો. ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડશોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. નરોડાના રૂટ પર મુખ્યમંત્રીનો રોડશો યોજાયો હતો. બીજી તરફ મુખ્યમંત્રીએ નરોડા કોંગ્રેસના કાર્યાલયથી કોંગ્રેસ

VIDEO: કોંગ્રેસ ઉમેદવારની ઓડિયો ક્લીપ વાયરલ, કર્યો અપશબ્દનો પ્રયોગ- 'પહેલા તને મે કીધુ હતું માપમાં રહેજે'

મહેસાણાઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પાટણ બેઠક પર કિરીટ પટેલનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હવે કિરીટ પટેલને વધુ એક વિવાદ સર્જાયો છે. કિરીટ પટેલનો વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપમાં કિરીટ પટેલ અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે.

3 સગીરા પર દુષ્કર્મ થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ફેલાઇ અરેરાટી

મહેસાણામાં 3 સગીરા સાથે દુક્રર્મની ઘટના સામે આવી છે. 2 સગી બહેન સહિત 3 સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

ત્રણેય સગીરાને 2 દિવસ સુધી ગોંધી રાખીને આ નરાધમ કૃત્ય કરવામાં આવ્યું છે.મીલમાં કામ કરતા 3 શખ

VIDEO: દલિત નેતા જીગ્નેશ મેવાણી વિરૂધ્ધ ગુજરાતના આ ગામમાં લાગ્યા બેનર

બનાસકાંઠામાં જીગ્નેશ મેવાણીનો વિરોધ કરાયો છે. વડગામના જગાણામાં વિરોધના પોસ્ટર લાગ્યા છે. કેદ્રીયમંત્રી હરિ ચૌધરીના ગામમાં રાષ્ટ્ર વિરોધી જીગ્નેશ મેવાણીએ પ્રવેશ કરવો નહીના બેનરો લાગ્યા છે. 

ઉલ્લેખનીય છે કે આ બેનરમાં તેવો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે વોટ માંગવા આવ

VIDEO: બાયડ-માલપુરમાં કોંગ્રેસમાં ભંગાણ, તાલુકા પંચાયતના 3 સભ્યોની સાથે 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ  જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ  રાજકીય પક્ષો માં જોડ તોડ ની પ્રક્રિયા શરૂ થઇ જાય છે ત્યારે આજે અરવલ્લી જિલ્લા ની 32 બાયડ વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ના કાર્યાલય નું ઉદ્ઘાટન હતું તે સમયે બાયડ અને માલપુર તાલુકા ના કૉંગ્રેસ સંગઠન ના 200 થી વધુ કાર

VIDEO: OBC નેતા અલ્પેશ ઠાકોરે આચારસંહિતાનો કર્યો ભંગ,જાણો સમગ્ર ઘટના

પાટણ: કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર પર આક્ષેપ લાગ્યા છે. અલ્પેશ ઠાકોર પર આચારસંહિતના ભંગ કર્યા હોવાના આક્ષેપ ભાજપે લગાવ્યા છે.

આચારસંહિતા હોવા છતાં સભા દરમિયાન અલ્પેશે જાહેરમાં રૂપિયા વહેચ્યા હતા.અલ્પેશ ઠાકોરે સભામાં એક યુવતીને રૂપિયા 500

બહુચરાજીમાં જામશે ત્રિકોણીયો જંગ, પાટીદાર, ઠાકોર અને બળવાખોર અપક્ષ ઉમેદવાર

મહેસાણાઃ બહુચરાજી બેઠક ઉપર પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય ઠાકોર સેનાના આંદોલનની અસર સૌથી અસરકારક હતું. ત્યારે બહુચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર અને પાટીદારના અગ્રણી રજની પટેલે ઉમેદવારી નોંધાવી છે.

રજની પટેલની સામે કોંગ્રેસમાંથી ભરત ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. આથ

VIDEO: ભાજપમાં ભંગાણ: પીઢનેતાએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકીય ઉથલ-પાથલ

ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો માં ઉથલ પાથલ જોવા મળે છે.

ત્યારે આજે અરવલ્લી જિલ્લા ની 32 બાયડ વિધાનસભા માટે કૉંગ્રેસ ના ઉમેદવાર નું માલપુર ખાતે કાર્યાલય નો શુભારંભ કરાયો હતો જેમાં ભાજપ ના અરવલ્લી જિલ્લા સંગઠન ના આગેવાન જયમલ


Recent Story

Popular Story