CM રૂપાણીએ લાભપાંચમને દિવસે મા અંબાના દર્શન કરીને લીધા આશીર્વાદ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ લાભ પંચમ ના દિવસે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી માં અંબા ના દર્શને પહોંચ્યા હતા અને મંગલા આરતી માં ભાગ લીધો હતો.

વહેલી

પાટણમાં ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ડિસ્પ્લે તોડી ખાલી હાથે ચોર ફર્યા

પાટણ: હવે ચોરો ATMને પણ છોડતા નથી. ચોરી કરવા માટે હવે ચોર ATMને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના પાટણમાંથી પ્રકાશમાં આવી છે. જ્યાં એક ચોર ટોળકીએ ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પાટણના રાધનપુર ચાર રસ્તા નજીક આવેલા SBIના ATMમાં ચોર ત્રાટક્યા અને ચોરીનો નિષ્ફળ

થરાદના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ, લોકનૃત્ય 'મેરાયો' ર

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રહી છે.  વર્ષોની પરંપરા મુજબ આજે ભાઈબીજના અવસરે  મેળામાં લોકનૃત્ય મેરાયો રમવામાં આવ્યુ  હતુ. મેળાને નિહાળવા, નકળંગ ભગવાનના દર્શનનો લહાવો લેવા અને મેરાયો  જોવા માટે ભારે  

મહેસાણા: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જીવાભાઈ ભાજપમાં જોડાયાં

મહેસાણા જીલ્લાના દિગગ્જ એવા જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. એવી માહિતી પ્રાપ્ત થઇ છે.  મળતી વિગતોનુસાર આગામી ચૂંટણીમાં જીવાભાઈને ભાજપમાંથી ટિકિટ મળે તેવી શક્યતા છે. હાલમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. જીવાભાઈ પટેલ પોતાના કાર્યકર્તા

ફટાકડા બજારમાં નિયમોનું ઉલ્લંઘન, ગ્રાહકોનો જીવજોખમાય તો કોની જવાબદારી? 

ચાલુ સાલે પાટણ નગરપાલિકા દ્વારા ફટાકડા બજારના સ્ટોલની કોઈપણ જાતની હરાજી ના પાડતા ફટાકડાના વેપારીઓ શહેરીજનોના જીવ જોખમાય તે રીતે શેહેરના જાહેર માર્ગો પર તેમજ વિવિધ સ્ટોલોમા ફટાકડાનો જોખમી વેપાર કર

CM વિજય રૂપાણીએ નડાબેટ બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓ અને દેશમાં રહેતા ગુજરાતીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. 

'પાડાના વાંકે પખાલીને ડામ' ૧૫ કરોડ ખર્ચયા પછી પણ બહુચરાજી મંદિરની ઉંચાઇનો વિવાદ

બહુચરાજી મંદિરની ઉંચાઇ સાત ફૂટ ઘટી જવાના પ્રકરણમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ ઘડાયો છે. રૂપિયા ૧૫ કરોડ ખર્ચાયા પછી મંદિરની ઉંચાઇનો વિવાદ છેડાતા આ મંદિરની ઉંચાઇ વધારવાનો ઠરાવ કરાયો હતો.

ખાનગી વાહન ચાલકે ST બસના ડ્રાઇવરને માર મારતા હોબાળો, તાવડીયા ચોકડી પાસે ચક્કાજામ

પાટણના સિદ્ધપુર પાસે ખાનગી વાહન ચાલકે ST બસ ચાલકને માર મારતા હોબાળો થયો છે. બસ ચાલકને વાહનચાલકને માર મારતા અન્ય બસચાલકોએ વિરોધ કર્યો હતો. બસ ચાલકોએ અનેક રૂટની બસો રોકીને વિરોધ નો

પ્રેમ લગ્નમાં માનસિક ત્રાસથી મામાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા અને પછી...

મહેસાણા જિલ્લાના પામોલ ગામના યુવાને ઉણાદ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આથી પ્રેમ લગ્ન કરનાર યુવક અને તેના પરિવારજનોની સાથે યુવકના મામાને પણ યુવતીના પરિજનો માનસિક ત્રાસ આપ

કોરડા ગામે તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકો ડૂબાવાથી મોત, સમગ્ર પંથકમાં ગમગીની

પાટણઃ સાંતલપુરના કોરડા ગામે તળાવમાં બાળકો ડૂબી ગયા છે. તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના ડૂબી જતાં તેમના મોત નિપજ્યા છે. સ્થાનિકોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. તળાવ નજીક ગ્

મહેસાણા: પોતાના રેડિયો સ્ટેશન 92.7 TOP FM નો આજથી ભવ્ય શુભારંભ

મહેસાણા: ઉત્તર ગુજરાતની ઓળખ સમાન મહેસાણા શહેરને દિવાળી ગિફ્ટ સ્વરૂપે શહેરનું પોતાનું રેડિયો સ્ટેશન પ્રાપ્ત થયું છે. આજથી મહેસાણામાં 92.7 TOP FM નો પ્રારંભ થયો છે.

ઉત્તર ગુજરાતની સૌથી મોટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના બોગસ ડિગ્રીધારી પ્રોફેસર ઝડપાયા, શિક્ષણજગતમાં ગરમાવો

પાટણઃ ઉત્તરગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી વિવાદોથી ઘેરાયેલી છે. યુનિવર્સિટી આંતરિક રાજકારણને કારણે ચર્ચાઓમાં


Recent Story

Popular Story