#MeToo: મંત્રી એમ.જે.અકબર મામલે 20 મહિલા પત્રકારોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

દિલ્હી:  #MeToo કેમ્પેઈન હેઠળ વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબર પર યૌન શોષણનો આરોપ લગાવનારી મહિલા પત્રકાર પ્રિયા રમાનીને અન્ય 20 મહિલા પત્રકારોનું પણ સમર

SCના ચુકાદા બાદ આજે પ્રથમવાર ખુલશે સબરીમાલા મંદિર,કડક બંદોબસ્ત

દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે પ્રથમ વખત સબરીમાલા મંદિર ખુલવા જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પૂજાની મંજૂરી આપ્યા બાદ આજે મહિલાઓ પૂજા માટે પહોંચે તેવી શક્યતા છે. તો બીજી બાજુ સેંકડોની સંખ્યામાં અય્યપ્પા ભક્ત મહિલાઓએ મંદિરથી 20 કિમી દૂર નાકાબંધી કરી દીધી છે.  

જાણીતી વીડિયો વેબસાઇટ Youtube નું સર્વર થયું 'ઠપ્પ',થોડા સમય બાદ શરૂ

દુનિયાભરમાં પ્રખ્યાત પ્લેટફોર્મ યુટ્યુબ મોડી રાતે અચાનક ઠપ થયું. દુનિયાભરમાં યુટ્યુબ સર્વર ડાઉન થતા કરોડો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા. યુઝર્સ ના તો વીડિયો જોઈ શકે છે કે ના તો કંઈ પણ અપલોડ કરી શકે છે. યુટ્યુબ લોગિંગ કરતાની સાથે એરર 500 નજરે પડે છે.  પોતાના એકાઉ

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

17-10-2018  બુધવાર માસ આસો પક્ષ - સુદ તિથી- આઠમ નક્ષત્ર - ઉત્તરાષાઢા યોગ- સુકર્મા રાશિ -  મકર (ખ,જ) મેષ :- (અ.લ.ઇ)   પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે

CM રૂપાણીના આક્ષેપોથી શક્તિસિંહ ભડક્યા, કહ્યું- બે અઠવાડીયામાં માફી માંગે નહીં તો...

અમદાવાદઃ બિનગુજરાતીઓના પલાયન મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્તિસિંહ પર ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રીના આક્ષેપોને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ ભડક્યા હતા.

ગુજરાત લોકસભાની ચૂંટણીની તૈયારીઃ નવા EVM, VVPAT મંગાવાયા, 26 બેઠકો માટે નક્કી કરાયા મતદાન મથકો

ગાંધીનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. 26 બેઠકો માટે મતદાન મથકો નક્કી કરી દેવામાં આવ્યા છે. રાજ્યના 51 હજાર 703 મતદાન મથકો ઉપર લોકસભાની ચૂંટણી થશે.

નરેશ પટેલે કથીરિયાના પરિવારજનો સાથે કરી મુલાકાત, કહ્યું- અલ્પેશ જલ્દી મુક્ત થાય તેવા પ્રયાસ

સુરતઃ છેલ્લા બે મહિનાથી પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વિનર અલ્પેશ કથીરિયા રાજદ્રોહના આરોપસર જેલમાં છે. ત્યારે અલ્પેશના પરિવારજનોને મળવા માટે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આ

અમિત શાહે બદલી નાંખી ગોવાની Game, 2 કોંગ્રેસના MLA જોડાશે ભાજપમાં...

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી છે જ્યારે તેમના ખરાબ સ્વાસ્થ્યની સાઈડ ઈફેક્ટ ગોવાના રાજકારણ પર જોવા મળી રહી છે. 

કોંગ્રેસ દ્વારા સતત પર્રિકરના રાજીનામાની માગણી થ

હત્યા મામલે સંત રામપાલને સજા,જીંદગીના અંતિમ શ્વાસ સુધી રહેવું પડશે જેલમાં

હરિયાણા: હત્યાના 2 મામલામાં દોષી સાબિત થયેલ રામપાલને હિસાર કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે રામપાલને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા સંભળ

ફાઇવ સ્ટાર હોટલમાં યુવાને કપલ પર તાકી બંદુક,યુવક પૂર્વ સાંસદનો દીકરો

દિલ્હીમાં હવે ગુનેગારોનો પણ પોલીસનો ડર રહ્યો નથી. દિલ્હીનો એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક ફાઈવ સ્ટાર હોટલ બહાર એક યુવક હાથમાં બંદુક લઈને એક કપલને ધમકી આપી રહ્યો છે. યુવક એક

PM મોદીની બેઠક બાદ પણ પેટ્રોલ-ડીઝલના વધ્યા ભાવ,અમદાવાદમાં 79ને પાર

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં આજે પણ 10 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 24 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 79.75 રૂપિયાએ પહોંચ

મુંબઇ: 23 વર્ષની મોડલ માનસીની કરપીણ હત્યા,બેગમાંથી મળી આવ્યો મૃતદેહ

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડલની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મલાડ વિસ્તારમાંથી એક બેગમાંથી 23 વર્ષીય મોડલ માનસી દીક્ષિતનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મોડલની હત્યાના આર


Recent Story

Popular Story