SINGAPORE FINTECH FEST માં PM મોદીનું સંબોધન, બંન્ને દેશના સંબંધો મજબૂત બન્યા

દિલ્હી: PM મોદી આજથી બે દિવસ માટે સિંગાપોરના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીનું સિંગાપોર પહોંચતા ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉષ્માભેર સ્વાગમ

રાત્રે ઠંડીનો ચમકારો, બપોરે ગરમીથી ડબલ સિઝન: 9 શહેરોમાં તાપમાન 20 ડિગ્

અમદાવાદ: રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થયું છે. રાતે ઠંડીનો ચમકારો જોવા મળે છે અને દિવસે ગરમી અનુભવાતી હોવાથી લોકો પર ડબલ સિઝનનો માર પણ જોવા મળ્યો. રાજ્યમાં નવ શહેરનું તાપમાન 20 ડિગ્રીથી નીચુ નોંધાયું છે.  રાજ્યમાં ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

14-11-2018 બુધવાર માસ    કારતક પક્ષ     સુદ તિથિ સાતમ નક્ષત્ર  શ્રવણ યોગ    ગંડ રાશિ   મકર (ખ,જ) મેષ :- (અ.લ.ઇ)  

શ્રીલંકાની સુપ્રીમ કોર્ટેનો ચુકાદો, સંસદ ભંગ કરવાનો નિર્ણય ફેરવ્યો

નવી દિલ્હીઃ શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિ મૈલીપાત્રા સિરીસેનાના નિર્ણયને બદલ્યો છે. એટલુ જ નહીં શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સિરીસે તરફથી ચૂંટણીની તૈયારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સિરીસેનાએ 26 ઓક્ટોબરે પ્રધાનમંત્રી રાનિક વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દીધા

ગુજરાતમાં ગાય-ભેંસનું દૂધ છે ઝેરી, ફોરેન્સિક સાયન્સના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકો સ્વાસ્થ માટે જે સફેદ દૂધનું સેવન કરે છે તેનુ કાળુ સત્ય સામે આવ્યું છે. લોકો પોતાના દૈનિક જીવનમાં મોટા ભાગે જે ગાય કે ભેસના દૂધનો ઉપયોગ કરે છે. તેમાં ઝેરી

અલ્પેશ ઠાકોર નહીં મૂકી શકે બિહારમાં પગ, બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીના પ્રહાર

નર્મદાઃ બિનગુજરાતીઓના પલાયનનો મુદ્દો ફરી ઉછળ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરીને મુદ્દાને ફરી હવા આપી છે.

દસૉલ્ટના CEOએ સમજાવ્યો રાફેલ ડીલનો કક્કો, રાહુલને જવાબ- હું ખોટુ નથી બોલતો

નવી દિલ્હીઃ રાફેલ વિમાન ડીલ વિવાદ પર દેશમાં રસ્તાથી લઇ સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી ધમાલ મચી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષ મોદી સરકાર પર આ ડીલમાં ભ્રષ્ટાચાર

રાફેલ ડીલ: દસોના ખુલાસા મામલે રાહુલનું ટ્વીટ, પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત

દિલ્હી: રાફેલ ડીલ મુદ્દે દસોના CEO એરિક ટ્રેપિયરના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદીને નિશાને લીધા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, સુપ્રીમ કોર્ટમાં મોદીજીએ પોતાન

ઉ.ભારતીયો મુદ્દે રાજ ઠાકરેના બદલાયા સૂર, મહાપંચાયતના માધ્યમથી કરશે સંવાદ

મુંબઇ: મહારાષ્ટ્રમાં પ્રાંતવાદ અને ભાષાવાદનું ઝેર ઘોળનારી રાજનીતિવાળા મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેનું વલણ બદલાયું છે. હવે તેઓ ઉત્તર ભારતીયોના મંચ પર નજરે પડશે. રાજ ઠાકરે એક નવી સંસ્થ

MP: સરકારી કચેરીઓમાં લાગશે RSSની શાખા, શિવરાજસિંહે કહ્યું-કોઇ રોકીને બતાવો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન RSS પર પ્રતિબંધ લાદવાનો મુદ્દો નગરચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણકે કોંગ્રેસ પોતાના મેનીફેસ્ટોમાં RSS પર પ્રતિબંધ લાદવાનું એલાન કર્યું છે.

વિશ્વને સ્પાઈડર મેનની ભેટ આપનાર સુપરહ્યુમન સ્ટેન લીનું 95 વર્ષે નિધન

વિશ્વને સ્પાઈડર મેન, આયરન મેન, ધ હલ્ક જેવા સુપરહોરોઝની ભેટ આપનારા 95 વર્ષીય સ્ટેન લીનું નિધન થયું છે. તેઓ કોમિક બૂક રાઈટર અને એડિટર હતા. તેઓએ અનેક કોમિક કિરદારોને ફિલ્મી પરદે રજૂ કર્યા છે. સ્ટેન

PM મોદીને મળ્યા ઉર્જિત પટેલ..? સરકારની આ વાત માટે RBIનું "OK"

દિલ્હી: સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે નવી માહિતી સામે આવી છે. RBIના ગવર્નર ઉર્જિત પટેલે પાછલા સપ્તાહે એટલે કે 9 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ


Recent Story

Popular Story