J&K: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ,રાજ્યમાં ચાંપતો બંદોબસ્ત

જમ્મૂ-કશ્મીરમાં આજે ચાર ચરણમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જે માટે ચૂટણી મતગણતરી પણ શરૂ થઈ ચૂકી છે. આજે સાંજ સુધીમાં વિજેતા ઉમેદવારન

ખુશ ખબર...ખુશ ખબર..! પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે થયો ઘટાડો

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 38 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 13 પૈસાનો ઘટાડો થયો છે. જેના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 78.95 રૂપિયાએ પહોંચ્યો છે.  જ્યારે ડીઝલનો ભાવ 78.71 રૂપિયાએ પહોંચ્યો છે. મહત્વનું છે

અમૃતસર રેલ અકસ્માતઃ મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ લીધી હોસ્પિટલની મુલાકાત

દિલ્હી: અમૃતસરમાં રાહણદહન દરમિયાન અકસ્માતમાં 60 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 51 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિદ્ધુએ હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.  આ દરમિયાન

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

20-10-2018  શનિવાર માસ આસો પક્ષ - સુદ તિથી- એકાદશી નક્ષત્ર - શતતારા યોગ- ગંડ રાશિ -  કુંભ (ગ,સ,શ) મેષ :- (અ.લ.ઇ)   નવા કામકાજ અને પ્રવાસ માટે

પંજાબઃ રાવણ દહનના કાર્યક્રમમાં ટ્રેન નીચે કચડાઇ જતા 50થી વધુ લોકોના મોત!

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે, જેમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે. ઘટના સ્થળે રેલવેના અધિકારીઓ પોલીસદળ સાથે દોડી આવ્યા છે. બચાવ કામગ

અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને 5-5 લાખના વળતરની CMએ કરી જાહેરાત, PMએ કર્યું દુઃખ વ્યક્ત

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ટ્રેનની મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 50થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. મળતી માહિતી પ્રમાણે, જ

વિજયા દશમીઃ અસત્ય પર સત્યનો વિજય, PM મોદીએ તીર છોડીને કર્યો રાવણનો વધ

નવી દિલ્હીઃ અસત્ય પર સત્યની જીતનું પ્રતીક દશેરા પર્વ આજે સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવા જઇ રહ્યું છે. ત્યારે દરવર્ષની જેમ દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં વિશાળકાય રાવણના પુતળાનું દહન ક

PMના સી-પ્લેનનો પ્રોગ્રામ રદ્ થતા હાર્દિકે કર્યું ટ્વીટ, 'મોદી નાનપણમાં મગર સાથે લડી લેતા હવે શેનો ડર?'

અમદાવાદઃ પીએમ મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે. જોકે પીએમ પહેલા સી-પ્લેન દ્વારા સરદાર સરોવર ડેમમાં ઉતરાણ કરવાના હતા. જોકે તળાવમાં મગર હોવાથી પ્રોગ્રામ કે

CM રૂપાણીએ સુરતથી કરાવ્યો એકતાયાત્રાનો પ્રારંભ, કહ્યું- 'સરદારે સમગ્ર દેશને એક કર્યો'

સુરતઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનું સુરતથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રસ્થાન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાંથી એકતા યાત્રાને લીલીઝંડી આપ્યા બાદ બારડોલીમાં સભ

બારામૂલામાં LoC પાસે અથડામણ, સેનાએ 4 આતંકવાદી ઠાર માર્યા

શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં LoCની પાસે સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ નથી કરી, કારણ કે માર્યા ગયેલ આતંકવાદીઓના મૃતદેહ હજુ મળ્યા નથી.<

શિરડીમાં PM મોદીએ ગત સરકાર પર કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસને લીધી આડે હાથ

શિરડીના સાંઇ બાબાને સમાધિ લીધે આજે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, આ પ્રસંગે શિરડીમાં મોટો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે શિરડી સાઇ મંદિર

ઓરિસ્સામાં 'તિતલી' વાવાઝોડાંનો કહેર યથાવત,57 હજાર મકાનો ક્ષતિગ્રસ્ત

ઓરિસ્સામાં ત્રાટકેલા 'તિતલી' વાવાઝોડાંમાં મૃત્યુઆંક 57એ પહોંચ્યો છે. આ વાવાઝોડાની ચપેટમાં આવતા અનેક મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. કુલ 57 મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે


Recent Story

Popular Story