ડ્રીમ સિટીના નામે છેતરપિંડીનો આક્ષેપ:મેયર ગૌતમ શાહનો ઓડિયો થયો વાયરલ

રાજ્યના મોટા શહેરોમાં ડ્રીમ સીટીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી ખાનગી કંન્સ્ટ્રક્શન કંપની સામે ગંભીર આક્ષેપો થયા છે.જેનો એક ઓડિયો વાયરલ થયો છે.જેમાં એક વ્યકિત અમદાવાદના મેયર ગૌતમ શાહ સાથે વાતચીત કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

GST: જૂની કાર સહિત આ 82 વસ્તુઓ/સેવાઓ પર રાહત, જાણો

GST કાઉન્સિલે તેની 25મી મીટિંગમાં ઘણાં ઉત્પાદનોના દર ઘટાડીને સામાન્ય માણસને રાહત આપી છે. આ મીટિંગમાં જૂની અને વપરાયેલી કાર ખરીદવી સસ્તી થઇ છે. આ ઉપરાંત, કાઉન્સિલે અન્ય ઉત્પાદનો અને સેવાઓ પર GST ઘટાડીને રાહત આપી છે.  આ સેવાઓ અને ઉત્પાદનોના

AMC અને AUDAનો પાણીના ભાવે 14 ખાનગી શાળાઓને જમીન આપવાનો નિર્ણય

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે ફી નિયમન મુદ્દો લાગૂ કરવામાં આવ્યો છે. ત્યારે હવે  સત્તાધીશો સંચાલકો સાથે સાંઠગાંઠ કરી કરોડોની કટકી કરી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર શહેરના કરોડોની કિંમતના પ્લે ગ્રાઉન્ડના પ્લોટ બારોબાર વેચી દેવામાં આવ્યા છે

કોળી સમાજે BJPના આ દિગ્ગજ નેતાને પત્ર લખી કરી આવી માગ,જાણો શું..?

કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કર્યા બાદ કોળી સમાજના વિરોધના સુરો ઉઠ્યા હતા. આ ઘટના બાદ તેમણે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી અને આ બેઠકમાં કોળી સમાજને થયેલી અન્યાય અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ બેઠક બાદ કોળી સમાજ દ્વારા ભાજપ અને

VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો દિવસ

ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ભાજપ દ્વારા કમલમ ખાતે ત્રિ- દિવસીય પાર્લામેન્ટરીની બેઠકનો આજે બીજો દિવસ છે. આજે બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મંથન કરવામાં આવશે. 

બીજા દિવસે આણંદ, પંચમહાલ, મહિસાગરન

VIDEO: પાકિસ્તાને 24 કલાકમાં બીજી વખત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 2નાં મોત

આરએસપુરા: પાકિસ્તાન તરફથી એક વખત ફરીથી સીઝાફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 24 કલામાં આ બીજી વખત છે કે પાકિસ્તાનની આવી હરકત સામે આવી છે. શુક્રવારે સવારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર જમ્મુના આરએસપુપરા, અરનિયા, રામગઢ સેક્ટરમાં ગોળીબાર કર્યો. પાકિસ્તાનના ગોળીબારમાં એક મહિલા સહિત બે સ્થાનિક

VIDEO: મુંબઇ નવરંગ સ્ટૂડિયોમાં લાગી ભીષણ આગ, 1 ઘાયલ

મુંબઇ: દક્ષિણ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા નવરંગ સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી હતી. સ્ટુડિયોના ચોથા માળે આગ લાગતાં આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં જ એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી એક બાદ એક 12 જેટલા ફાયર

સર્વેમાં સૌથી લોકપ્રિય કોણ મોદી કે રાહુલ? લોકસભાની ચૂંટણી થાય તો કોને મળે કેટલા મત?

નવી દિલ્હીઃ આજે સાડા ત્રણ વર્ષ પછી પણ દેશમાં લોકસભા ચૂંટણી માટે મોદી લહેર જોવા મળી રહી છે. આ વાત અમે નહીં પરંતુ સી-વોટરના એક સર્વેમાં સામે આવી છે. સી-વોટરના સર્વે પ્રમાણે, આજે પણ કોંગ્રેસ પોતાની સ્થિતિ સુધર્યા બાદ પણ મોદીને ટક્કર આપવાની સ્થિતિમાં નથી.

સી-વોટર દ્વ

ત્રણ રાજ્યોમાં ચૂંટણીનું એલાન, ભાજપને ક્યા-ક્યા મળી શકે છે જીત ?

નવી દિલ્હીઃ ઘણા સમય બાદ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી. પરંતુ આખરે ભાજપે પોતાને કેસરિયો યથાવત્ રાખ્યો હતો. ત્યારે ત્રણ રાજ્યોમાં ચૂંટણીનું એલાન થઇ ચૂક્યું છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરીમાં થશે. ચૂંટ

GSTમાં મળી રાહત, 68 વસ્તુઓ થઇ સસ્તી!

સામાન્ય માણસ પાસેથી બજેટને રાહત મળવા પહેલાં જીએસટી પરિષદે બેઠકમાં 29 વસ્તુઓ પર જીએસટી ઘટાડીને 0% કર્યો છે. જીએસટી દ્વારા ઘટાડવામાં આવેલા ઉત્પાદનોમાં હેન્ડક્રાફ્ટ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ સાથે, કાઉન્સિલે 39 વસ્તુઓ પર જીએસટીને 5 ટકા અને 12 ટકા સુધી ઘટાડી દીધી છે.

જોકે, જીએસટી રીટર્

ફિલ્મ 'પદ્માવત' મામલે પ્રદિપસિંહ જાડેજાએ આપ્યું કંઇક આવું નિવેદન

ગાંધીનગર: પદ્માવત ફિલ્મ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે ક્ષત્રિય સમાજના વિરોધને પગલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

આ મામલે સરકાર દ્વારા વચગાળાના સ્ટે અંગે અભ્યાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ ફિલ્

VIDEO: ECએ ત્રણેય રાજ્યોની ચૂંટણી તારીખની કરી જાહેરાત, 3 માર્ચે પરિણામ

નવી દિલ્હી: ચૂંટણી પંચ તરફથી નાગાલેન્ડ. મેઘાલય અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રિપુરામાં 18 ફેબ્રુઆરી અને મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે અને મત ગણતરી 3 માર્ચે થશે. ચૂંટણી પંચ પ્રમાણે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી બે તબક્કામાં થશે. પ્રેસ કોન્ફરન્


Recent Story

Popular Story