વધુ એક સર્જીકલ સ્ટ્રાઇક થશે? આર્મી ચીફે કહ્યું- 'તેને સરપ્રાઇઝ રહેવા દો'

નવી દિલ્હીઃ સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક સરપ્રાઇઝ આપવાનું હથિયાર છે. આને સરપ્રાઇઝ જ રહેવા દો. તેઓ ભારતીય સેનાને પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક

11 સિંહોના મોતનું પ્રાથમિક તારણ વર્ચસ્વની લડાઇ, તમામનું કરાશે સ્કેનિંગ

ગીરઃ છેલ્લા દસ દિવસથી 11 સિંહોના મૃત્યુના મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફ શંકા ઉભી થઈ હતી. સિંહના મોત થયા બાદ શંકાસ્પદ રીતે અગ્નિ સંસ્કાર કર્યા હતા અને ક્યા કારણથી મોત થયું તે મામલે અલગ અલગ નિવેદનો સામે આવ્યા હતા. તમામ બાબતોને કારણે સમગ્ર દેશમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે સરક

વિઘ્નહર્તાના વિસર્જનમાં 13 ડૂબ્યાઃ અમદાવાદ, ધોળકા, ખેડા, બનાસકાંઠામાં

અમદાવાદઃ આજે સમગ્ર રાજ્યમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન થઇ રહ્યું છે ત્યારે ગણેશ વિસર્જનને લઇને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. કૃત્રિમ તળાવો પણ ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અનેક જગ્યા પર ગણેશજીનું વિસર્જન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદના

એક પણ રૂપિયા વગર મળશે સારવાર! આયુષ્માન યોજનાનો કેવી રીતે મેળવશો લાભ? શ

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી સ્વાસ્થ્ય સુરક્ષા આપતી મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાનો લાભ દેશના કુલ 10.74 કરોડ પરિવારોને મળશે. આ યોજનાનો પહેલો તબક્કો બાબાસાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે લાગુ કર

'આયુષ્માન ભારત' યોજનાનો PM મોદીના હસ્તે આરંભ,કરોડો પરિવારોને મળશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડની મુલાકાતે છે. ત્યારે તેમની મહત્વકાંક્ષી આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરાવ્યો હતો. પીએમ મોદી ઝારખંડની રાજધાની રાંચીના પ્રભાત-તારા મેદાનમાં જન આરોગ્ય યોજના આયુ

CM રૂપાણીએ આયુષ્યમાન ભારત યોજનાનો કરાવ્યો આરંભ, 44 લાખ પરિવારોને લાભ

ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજરોજ કરાવ્યો હતો. આ યોજનાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શ

PAK પીએમ ઇમરાન ખાને ભારતને અહંકારી ગણાવી બંધ કર્યો સંવાદનો રસ્તો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને શનિવારે ભારત-પાક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ હોવા પર ટ્વીટ કરીને ગુસ્સો વ્યકત કર્યો છે. ઇમરાને ભારતના નિર્ણયને અંહકારી ગણાવ્યો અને પ્રધાનમંત્રી મોદી તરફ ઇશારો કર

ક્યારે અટકશે ભાવ વધારો..? પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફરીવાર ભડકો

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ વધારો ઝીંકાયો. પેટ્રોલના ભાવમાં 0.16 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં 0.11 પૈસાનો વધારો થયો છે. જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 81.69 પ્રતિ

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

23- 09 - 2018 રવિવાર
માસ    ભાદરવો
પક્ષ     સુદ
તિથિ   ચૌદશ
નક્ષત્ર   શતતારા
યોગ      

ગીરમાં '11 સાવજ'ના મોત મામલે કેન્દ્ર સરકાર જાગી, 2 અધિકારીઓની ટીમ સટાસટ આવી ગુજરાત

ગીરઃ એક બાદ એક સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી, ધારી અને ગીરના પૂર્વ પંથકમાં 10 દિવસમાં 11 સિંહનાં મોત થયા હતા. જેના કારણે વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો

અમદાવાદ-ગાંધીનગર સહિત ગુજરાતમાં ઠેક-ઠેકાણે ગાજવીજ-પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ છેલ્લા લાંબા સમય બાદ મેઘરાજાએ માજા મુકી છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વસ્ત્રાપુર, બોડકદેવ, ઘાટલોડિયા, સોલા વિસ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારતે પાકિસ્તાન સાથે મુલાકાત ન કરતા ઉશ્કેરાયા ઇમરાન, કર્યું ટ્વીટ

નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે યોજાનારી મુલાકાત રદ થઈ છે. મુલાકાત રદ્ થતા પાકિસ્તાન હવે ઉશ્કેરાયુ છે. જેથી હવે


Recent Story

Popular Story