એલર્ટ! JIOની આ મહત્વની સર્વિસ 27 ફેબ્રુઆરીથી થઇ જશે બંધ

જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો તો આ માહિતી તમારે વાંચવી જોઇએ. રિલાયન્સ જિયો પોતાની એક મહત્વની સર્વિસ 27 ફેબ્રુઆરીથી બંધ કરવાની છે. જિયોની આ સર્વિસનો ઉપયોગ તમામ જિયો ગ્રાહક કરે છે. હવે આ સર્વિસ 27 ફેબ્રુઆરીએ બંધ થઇ જશે. 

જાણો નિરવ મોદીની જપ્ત કરેલી ગાડીઓની કિંમત...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં 11,300 કરોડ રૂપિયાની કૌભાંડના આરોપની તપાસ દરમ્યાન અબજોપતિ હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદી પર 5 એજન્સીઓની એક્શન  ચાલી રહી છે. ગુરુવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) નીરવ અને તેમની કંપનીઓની 9 મોંઘી લક્ઝરી કાર જપ્ત કરી હતી. ચાલો જાણીએ, આ કારોની કિંમત કેટલી છે ...

ટૂંક સમયમાં NASA ના સ્પેસશૂટમાં હશે શૌચાલય!

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકો એક એવો સ્પેસશૂટ તૈયાર કરી રહ્યા છે કે જે શૌચાલયોથી સજ્જ હોય. અવકાશયાત્રીઓ કટોકટીની પરિસ્થિતિઓમાં 6 દિવસ સુધી આ સ્પેસશૂટ પહેરી શકે છે. નાસાના ઓરિઓન સ્પેસ શટરમાં જવાવાળા લોકો 'ઓરીયન ક્રુ સર્વાઇવલ સિસ્ટમ્સ સુટ્સ' પહેરશે.

10 સેકંડમાં વેચાય ગયા Xiaomi ના લાખો સ્માર્ટફોન

ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક શાઓમી તાજેતરમાં ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે -  રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો. તેનું પ્રથમ વેચાણ 22મી ફેબ્રુઆરીએ થયું હતું. કંપનીએ એવો દાવો કર્યો છે કે Mi.com અને Flipkart પર ફ્લેશ વેચાણ દરમિયાન આ બે સ્માર્ટફોન માત્ર 2 જ સેકન્ડમાં વેચાયા હતા. સ્માર્ટફોન્

ફેસબુક મેસેન્જરમાં આવી નવી અપડેટ, કરી શકાશે ગ્રુપમાં ઑડિયો-વીડિયો કૉલિંગ

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકએ પોતાના મેસેન્જરમાં એક નવું ફિચર જોડી દીધું છે. આ નવા ફિચર હેઠળ યૂઝર્સ વૉયસ અને વીડિયો કૉલમાં એકથી વધારે લોકોને જોડી શકશે. તાજેતરમાં જ WhatsApp પર આજ ફિચર જોડવામાં આવ્યું છે, જેની હેઠળ વીડિયો કૉલિંગમાં એક વધારે લોકો જોડવાનો ઑપ્શન આપવામાં આવ્યો છે.

WhatsAppમાં આવી નવી અપડેટ્સ, હવે નહી જોવા મળે ફોરવર્ડ બટન

WhatsAppએ ફરી એક વખત પોતાના એપ્લિકેશનમાં 2 નવી અપડેટ પોતાના બીટા યૂઝર્સ માટે જારી કરી છે.જેમાંથી એક અપડેટ ખાસ કરીને WhatsApp ગ્રુપ માટે છે તો બીજી અપડેટ ગ્રુપ અને પર્સનલ ચેટ બંને માટે છે. નવી અપડેટમાં કંપનીએ એક એવા બટનને દૂર કરી દીધું છે જેની સૌથી વધારે જરૂર પડે છે. WhatsAppએ બીટા વર્ઝન પર મેસે

એક ભારતીય હેક કર્યું 'Tinder', પછી...

ડેટિંગ એપ ટીન્ડરમાં એક બગ મળી આવ્યો છે અને તે ભારતીય હેકર દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે. સુરક્ષા સંશોધક આનંદ પ્રકાશને ફેસબુક એકાઉન્ટ કીટ સર્વિસ દ્વારા ટીન્ડરમાં લોગ ઇન કરી શકાય છે, તે શોધી કાઢ્યું છે. આ કરવા માટે તેમને ફેસબુકથી 5000 ડોલરનું ઈનામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ટીન્ડરે 1250 ડોલરનું ઇના

TRICK: ફોન પોતે બોલીને જણાવશે કે કોણ કરી રહ્યુ છે તમને CALL

કોઇ ઇમ્પોર્ટન્ટ કામ કરતા વક્ત સમયે એપ ખૂબ જ કામ આવે છે. કેમકે આ માટે તમારે ફોનને હાથમાં લઇને જોવાની જરૂર નહી પડે કે કોનો ફોન આવી રહ્યો છે અને તમે રિસીવ કરવા માંગો છો કે નહી.

ફોન વાઇબ્રેટ અને સાઇલેન્ટ હોવા પર પણ આ એપ કામ કરે છે અને કૉલરનું નામ અનાઉન્સ કરે છે.

આ એપ ઇ

હવે ફક્ત આંખો જોઇને હૃદયરોગની થશે તપાસ!

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિષે નિષ્ણાતોના મંતવ્યો અલગ-અલગ છે. એક વિભાગ માને છે કે માનવતા આશીર્વાદ જેવું છે, જ્યારે બીજો વિભાગ માને છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માનવતા માટે ખતરનીક છે. આ ઉપરાંત, બન્ને પાસે વિવિધ દલીલો પણ છે. જો કે, હાલમાં, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તેના પદચિહ્નોનું વિસ્તરણ કરી રહ્યું છે

28 ફેબ્રુઆરી પહેલાં કરો આ કામ નહીં તો થશે....

જો તમે હજી સુધી તમારી કારમાં GPS ના લગાવેલ હોય તો થઇ જાવ સાવધાન.આ માસની 28 તારીખ સુધીમાં GPS લગાડવું ફરજીયાત બનાવવામાં આવેલ છે.તો જાણી લો કેવી રીતે લગાવશો GPS અને ન લગાવવાથી કેટલું ભોગવવું પડશે પરિણામ....

ઉલ્લેખનીય છે કે સાર્વજનિક વાહનોમાં GPS લગાડવાની સમય મર્યાદા વધારવામાં આવેલ

જો તમારો ફોન ખોવાઈ/ચોરાઈ ગયો હોય તો આ રીતે WhatsApp ડેટા બચાવો

આજકાલ, ફોટા અથવા દસ્તાવેજો મોકલવા માટે Whatsapp નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કલ્પના કરો કે તમારું મોબાઈલ ખોવાઈ જાય અથવા ક્યાંક ચોરાઈ ગયો તો શું કરશો. મોબાઇલને ગુમાવવાનો અર્થ માત્ર ઉપકરણ જ નહીં પરંતુ મહત્વનો ડેટા પણ ખોવાઈ જાય છે.

આ કંપનીએ લોન્ચ કર્યો અનલિમિટેડ કોલ અને ડેટા માટે ખાસ પ્લાન

જાણીતી કંપની Idea એ એરટેલ અને Jio ને ટક્કર આપવા માંટે તાજેતરમાં એક સસ્તો પ્લાન લોન્ચ કર્યો હતો.આ પ્લાનની કિંમત 109 રાખવામાં આવેલ છે.કંપનીએ આ પ્લાન Jio અને એરટેલના પ્લાનને ટક્કર આપશે તેવુ Ideaના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનવામાં આવી રહ્યું છે.શું છે આ પ્લાનની ખાસિયત શું છે જાણો.

આપને


Recent Story

Popular Story