હોન્ડાએ પાછા મંગાવ્યા હજારો સ્કૂટરો, જાણો કેમ

હોન્ડા ઇન્ડિયાએ શનિવારે મોટરસાઈકલ અને સ્કૂટરના પરીક્ષણ માટે તેના ત્રણ સ્કૂટર - એવિએટર, એક્ટિવા 125 અને ગ્રેસીઆને રિકોલ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેમને ભય છે કે તેમના ફ્રન્ટ ફોર્કસમાં લગાડવામાં આવેલો બોલ્ટ વધુ હાર્ડ છે. જો તપા

BSNLએ લોન્ચ કર્યો નવો પ્લાન, માત્ર આટલા જ રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટ

રિલાયન્સ જિયોની ટેલિકૉમ માર્કેટમાં જ્યારથી એન્ટ્રી થઇ છે ત્યારથી બાકીની ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અલગ-અલગ ઑફર્સ લોન્ચ કરી રહી છે. ત્યારે BSNLએ પણ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે કેટલાક પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીએ 118 રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યૂઝરને પ્રતિદિવસ 1GB

Vtv Explanation: તમારૂ વોટ્સએપ પણ અસલામત ! આ Appથી થઇ શકે છે જાસૂસી

અમદાવાદઃ વોટ્સએપ યુઝર્સ હવે થઈ જાઓ સાવધાન. ફેસબુક બાદ હવે વોટ્સએપની સલામતી સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે. હવે વોટ્સએપનો તમારો અંગત ડેટા પણ સલામત રહ્યો નથી. કારણકે હવે તમારા વોટ્સએપ ડેટાની પણ જાસૂસી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. CHATWATCH નામની એપ્લિકેશન દ્વારા કો

હવે ફોનમાં નંબર સેવ કર્યા વગર જ કરી શકશો Whatsapp મેસેજ

સ્માર્ટફોન્સ અને WhatsApp યૂઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. ગૂગલ પ્લે સ્ટોર પર એવી એક એપ આવી ગઈ છે જેનાથી મોબાઇલ ફોનમાં સામેવાળા વ્યક્તિનો મોબાઇલ નંબર સેવ કર્યા વગર જ Whatsapp મેસેજ મોકલી શકાશે. સામાન્ય રીતે જયારે પણ આપણે કોઈ નવા મોબાઇલ નંબર પર Whatsapp મેસેજ અથવા તો કોલ કરવ

ટૂંક સમયમાં લોન્ચ થશે Jioની નવી સર્વિસ, બચાવશે તમારો સ્માર્ટફોનની બેટરી

રિલાયન્સ જિયોએ પોતાના નવા પ્રોડક્ટનું ટિઝર જારી કર્યુ છે. રિલાયન્સ જિયોના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે, જેણે Jio Juiceના નામથી ઓળખવામાં આવશે. 

Jio Juice માટે જારી કરવામાં આવેલા ટિઝરમાં  ‘Beta’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્

Flipkart અને Amazonને ટક્કર આપી રહી છે આ ઇ-કૉમર્સ કંપની, TV-AC પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

ભારતમાં ઇ-કૉમર્સ સેક્ટર પર રાજ કરતા Flipkart અને Amazon Indiaને મોટી ટક્કર મળી શકે છે. ટાટા ગ્રુપના ઇ-કૉમર્સ વેન્ચર TATA Cliqએ પોતાની સ્ટ્રેટેર્જીમાં બદલાવ કરતા સ્માર્ટફોન, ટેલિવિઝન એવી AC જેની વાઇટ ગૂડ્સ પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરી દીધું છે.  TATA Cliqની પહેલાથી જ હેતુ Flipkart અને Amaz

UIDAIએ આપી મંજૂરી, હવે મોબાઇલ કનેક્શન માટે આધાર ચકાસવા માટે સક્ષમ છો Airtel

ભારતીય અનન્ય ઓળખ અધિકારી (UIDAI) એ આધાર કાર્ડ ઉત્પાદક ભારતી એરટેલ ગ્રૂપને થોડી રાહત આપી છે. એરટેલ હવે તેના મોબાઇલ ગ્રાહકોના આધાર ચકાસવા માટે સક્ષમ હશે. જો કે, એરટેલની ચુકવણી બેંક પર ગ્રાહકોની ઓળખના આધારે ઇ-વેરિફિકેશન પર પ્રતિબંધ ચાલી રહ્યું છે.

31મી માર્ચના રોજ પૂરી થઈ રહેલી પ્રાઈમ મેમ્બરશીપ આગામી એક વર્ષ માટે મળશે FREE

રિલાયન્સ જીઓનું મુખ્ય સબસ્ક્રિપ્શન 31 માર્ચના રોજ પૂરૂં થઈ રહ્યું છે. ગત વર્ષે, કંપનીએ પ્રાઈમ મેમ્બરશીપ શરૂ કરી હતી, જેની માન્યતા કાલે સમાપ્ત થઈ રહી છે. હવે જીઓના યુઝરો પાસે એક પ્રશ્ન છે કે હવે આગળ શું થશે. કંપનીએ જણાવ્યું છે કે રિલાયન્સ જીઓ યુઝરો માટે અન્ય સમૃદ્ધિ જાહેર કરવા જઈ રહ્યું છે.

WhatsApp પર આવ્યું 'ચેન્જ નંબર' ફિચર, જાણો તેના વિશે

WhatsApp કંઇક નવું કરવાની તકમાં હોય છે અને પોતાના યૂઝર્સ માટે નવા-નવા ફિચર્સ જારી કરે છે. હાલમાં કંપનીની તરફથી ખબર મળી છે કે, તેઓ જિયો ફોન માટે પણ WhatsAppનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. જલ્દીથી આની અપડેટ જાહેર કરવામાં આવશે. ત્યાં જ કંપનીના બ્લોગમાં થી માહિતી મળી છે કે whatsapp ના બીટા વર્શન માટે નવ

Jioને ટક્કર આપવા માટે Airtelએ લોન્ચ કર્યો 65 રૂપિયાનો શાનદાર પ્લાન

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે એરટેલે એક શાનદાર પ્લાન લૉન્ચ કર્યો છે. એરટેલે આ પ્લાન પોતાના પ્રિપેઇડ ગ્રાહકો માટે લૉન્ચ કર્યો છે. એરટેલના આ પ્લાનની કિંમત ફક્ત 65 રૂપિયા છે.

એરટેલના 65 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 1GB 3G ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 28 દિવસની છે. અગાઉ એ

FB અધિકારીનો મેમો થયો લીક, લખ્યું - અમારા ટૂલથી કોઈ પણ મરી શકે છે

ફેસબુક ડેટા લીક થયા પછી, કંપનીની સમસ્યાઓ ઓછી હોવાનું નામ લેતી નથી. હવે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ અને કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ્સના નજીકના એન્ડ્રુ બોસવર્થના આંતરરાષ્ટ્રીય મેમોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ કિંમતે આગળ વધવા માંગે છે.

ફેસબુકના આંતરિક મેમો વિશે વાત કરવામાં આવે છે, જેમાં

માત્ર આટલી કિંમતમાં Xiaomiએ લોન્ચ કર્યુ મિની સ્પીકર

Xiaomiએ નવો Mi MIX 2S સ્માર્ટફોન લોન્ચ કરવાની સાથે Mi ગેમિંગ લેપટોપને તાજેતરમાં જ શાંઘાઈમાં થયેલી એક ઈવેન્ટમાં લોન્ચ કર્યું. ઓછી કિંમતે શ્રેષ્ઠ ફીચર્સવાળી ટેક પ્રોડક્ટસ આપવા માટે જાણીતા Xiaomiએ મિની સ્પીકર લોન્ચ કર્યું છે. ગયા વર્ષે જ Xiaomiના સ્માર્ટ સ્પીકર્સની માર્કેટમાં એન્ટ્રી થઈ છે.


Recent Story

Popular Story