ડેસ્કટોપ માટે અલગથી એપ લોન્ચ કરી શકે છે વ્હોટ્સએપ...

વોટ્સએપ સતત પોતાના યુઝર્સની સંખ્યાને વઘારવા માટે કામ કરી રહ્યુ છે. એક પછી એક ઘણા બધા ફીચર્સ રિલીઝ કર્યા પછી હવે ખબર મળી છે કે કંપની ડેસ્કટોપ અને લેપટોપ માટે નવું વિન્ડોઝ આધારિત એપ  લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેના માટે ફેસબુક માઈક્રોસોફ્ટ

હવે આ સ્માર્ટફોન્સમાં કામ નહિ કરે WHATSAPP, જાણો છેલ્લી તારીખ

વ્હોટ્સએપે સપોર્ટ ન કરનારા મોબાઈલની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં તે સ્માર્ટફોનના નામ છે જેના પર 31 ડિસે. 2018 પછી વ્હોટ્સએપ સપોર્ટ નહિ કરે. તો જાણો આ લિસ્ટમાં ક્યા ક્યા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. NOKIA S40  વ્હોટ્સએપ 31 ડિસેમ્બર 2018 બાદ NOKIAના એસ સીરીઝના

2019માં આવી શકે છે મારુતિ સુઝુકી ALTOનો નવો અવતાર, જાણો કિંમત-ફીચર

મારુતિ સુઝુકીની સૌથી લોકપ્રિય કાર અલ્ટો નો નવો અવતાર આવતા વર્ષે એટલે કે 2019માં લોન્ચ કરવામાં આવે છે. આ ન્યૂ જનરેશન અલ્ટો હશે અને હાલના મોડલ કરતા એકદમ અલગ જ હશે. તેને નવા સુરક્ષા ધોરણો પ્રમાણે તૈયાર કરવામાં આવશે. મારુતિ સુઝુકી હાલના અલ્ટો મોડલને આનાથી રિપ્લેસ કરવાની યોજના બનાવી રહી છે. નવી અલ્ટ

આવી રીતે કરો તમારા સ્માર્ટફોનને ચાર્જ, સમય બચશે અને બેટરી ટકશે 

આપણને સ્માર્ટફોન વાપરવો તો બહુ જ ગમે અમુક લોકો જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરે છે તો અમુક આડેધડ ઉપયોગ કરે છે, મુદ્દાની વાત છે સ્માર્ટફોનની બેટરી ચાર્જ કરવાની હાલના સ્માર્ટફોનની બેટરી ખૂબ ઓછો સમય ચાલે છે. ફોનને વારંવાર ચાર્જ કરવો પડતો હોય છે.  મોબાઈલ કંપની બેટરી બેકઅપ પર કામ કરી ર

Instagram દ્વારા આ ખાસ ફીચર્સ કરવામાં આવ્યું બંધ, હવે નહીં મળે નોટિફિકેશન 

ફેબ્રુઆરીમાં એક સમાચાર મળ્યા હતા કે, ફોટો શેયરિંગ એપ ઇન્સ્ટાગ્રામ એકનવા ફીચર્સ વિશે ટેસ્ટિંગ કરે છે. ત્યારબાદ સ્ટોરીનો સ્ક્રીનશોર્ટ લેવાથી યુઝરને નોટિફિકેશન મળશે. જ્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ આ ફીચર્સની ટેસ્ટિંગ બંધ કરી દીધી છે. 

હવે આ ફીચર્સને કંપની બધ

ભારતના આ માર્કેટમાં ફક્ત 8500 રૂપિયામાં મળી રહ્યા છે બ્રાન્ડેડ LED, આજે જ ઘરે લઇ આવો

ભારતના સસ્તા બજારની ચર્ચા ઠેર-ઠેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે આપને ભારતના એક એવા માર્કેટ વિશે માહિતી આપીશું. આ માર્કેટમાં તમને ઓરીજીનલ સેમસંગ અને સોની સુધીના બ્રાન્ડેડ TV મૂળ કિંમત કરતા અડધી કિંમતે મળી રહેશે. આ માર્કેટ દિલ્હીના મૌજપુરમાં આવેલ છે. અહીં મળતા TVની કિંમત 6000થી શરૂ થાય

તમારા મોબાઇલમાં છે SBI, ICICI, HDFC સહિત આ 14 એપ તો થઇ જાવ સાવધાન!

જો તમે તમારા મોબાઇલ ફોનમાં બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરવા માટે એપ ડાઉનલોડ કરી રાખી છે તો સાવધાન થઇ જજો. ભારતમાં બે નવા વાયરસ મોબાઇલ ફોનમાં બેંકિંગ એપ્સને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ વાયરસ તમને લાખો રૂપિયાનો ચૂનો લગાડી શકે છે, એટલે કે તમારું બેંક અકાઉન્ટ પૂરી રીતે ખાલી કરી શકે છે. ભારતમાં બેંક ટૂ-ટાઇમ

ઇદ તહેવારને લઇને આ કંપની આપી રહી છે 300GB ડેટા સાથે 15000 SMS

ટેલીકોમ સેક્ટરની સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે ઇદ નિમિતે 786 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળશે. STV786 નામના આ પ્લાનમાં ગ્રાહક 300 GB 2G/3G ડેટાની સાથે 15000 SMSનો ફાયદો ઊઠાવી શકશો.

જણાવી દઇએ આ ર

આ રીતે કરો નેટવર્ક ઇશ્યૂ સોલ્વ, કોઇપણ સિમમાં મળશે સ્ટ્રોન્ગ સિગ્નલ

માર્કેટમાં ટેલિકૉમ કંપનીઓ 4G નેટવર્ક પર વધુ ફોકસ કરી રહી છે, જિઓથી લઇ એરટેલ અને વૉડાફોનથી લઇ આઇડિયા હવે પોતાનો કસ્ટમર્સને લલચાવવા અને આકર્ષવા માટે નવી નવી 4G ડેટા ઓફર લૉન્ચ કરી રહી છે. જોકે, આ બધાની વચ્ચે યૂઝર્સની એક ફરિયાદ હંમેશા રહે છે તે છે નેટવર્ક ઇશ્યૂ.

મોટાભાગની કંપનીઓના ને

ઈલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરી રહી છે સરકાર....

સરકાર ફ્યૂલ ક્ષમતાના નોર્મ્સને લઈ સખતાઈ કરવાની તૈયારીમાં છે. આ પગલું વાહનોને IEC એટલે કે ઈન્ટરનેશનલ કંબશન વાળા પારંપરિક એન્જીનોને ઈલેક્ટ્રીક વ્હીકલ્સમાં શિફ્ટ કરવા માટે ઉપાડવામાં આવશે. સુત્રની માનિએ તો કડક એમિશન નોર્મ્સ પ્રમાણે વાહન નિર્માતા કંપનિઓને 4 થી 6 ટકા ઈલેક્ટ્રીક વ્હીકલ્સ બનાવવાના

VIDEO: બે અઠવાડિયા સુધી નદીમાં રહ્યો iPHONE X, જુઓ પછી શુ થયુ...

એપ્પલનો સૌથી ખર્ચાળ અને ચર્ચિત iPHONE X એક વાર ફરીથી પોતાની ખાસિયત માટે ચર્ચામાં છે. લોન્ચિંગ સમયે પણ કંપનીએ દાવો કર્યો હતો કે iPHONE Xને વોટર અને ડસ્ટપ્રૂફ માટે IP67 રેટિંગ મળ્યા છે અને આ ફોન 30 મીનિટ સુધી 1 મીટર ઉંડા પાણીમાં રહી શકે છે. જ્યારે એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે iP

દુનિયાનું પહેલુ 128GB રેમ વાળુ લેપટોપ, 6TBની ઈનબિલ્ટ સ્ટોરેજ

લંડનમાં 13 જૂનના આયોજિત થયેલા NXT  BLD કોન્ફર્ન્સમાં લેનોવોએ 128GB રેમ સાથે લેપટોપ લોન્ચ કરી સમગ્ર દુનિયાને ચોંકાવી દિધી છે. લેનોવોએ ઈવેન્ટમાં 128GB રેમ સાથે THINKPAD P52 રજુ કર્યુ છે. આ લેપટોપમાં 6TB સુધીની ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે અને 4K સપોર્ટ સાથે 15.6 ઈંચની ડિસ્પ્લે છે


Recent Story

Popular Story