આધુનિક રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર પ્રથમ ભારતીય બેડમિંટન સ્ટાર શ્રીકાંત

ભારતનો કિદામ્બી શ્રીકાંત ગુરુવારે બેડમિંટનની મેન્સ સિંગલ્સ કેટેગરીમાં વર્લ્ડ નંબર વન પ્લેયર બની જશે. ૨૫ વર્ષીય ભારતીય ખેલાડી શ્રીકાંતને ગત વર્ષે વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવવાની તક મળી હતી, પરંતુ ઈજાના કારણે તે તક ઝડપી શક્યો નહતો.&nbs

CWG 2018: શૂટર હીના સિદ્ધૂએ અપાવ્યો દેશને 11મો ગોલ્ડ મેડલ

21મી કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠી દિવસે મંગળવારે સ્ટાર શૂટર ગગન નારંદે નિરાશ જરૂર કર્યા, પરંતુ ભારતની એક ડોક્ટરે 'ગોલ્ડ કોસ્ટ'માં 'ગોલ્ડ' જીતવામાં સફળતા મળી છે. જી હાં. ડેન્ટિસ્ટ શૂટર હિના સિદ્ધૂએ દેશને 11મો ગોલ્ડ અપાવ્યો. એની સાથે જ એમને 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમનો રેકો

IPL 2018: મુંબઇ ઇન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, IPLથી બહાર થયો આ દિગ્ગજ

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પહેલી મેચમાં હાર મેળવ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સને આગળની મેચ પહેલા એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સૌથી મબત્વના બોલર માનવામાં આવતાં પેટ કમિંસ કમરની ઇજાના કારણએ પૂરી ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. પેટ કમિંસ હાલમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. દક્ષિણ આફ્ર

તો હવે શર્ટ ઊતારીને રસ્તા પર દોડશે વિરાટ કોહલી 

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, 2019માં વર્લ્ડકપ જો ભારત જીતશે તો ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓક્સપોર્ટ સ્ટ્રીટ પર શર્ટ ઉતારી ફરશે. ખરેખર તો ગાંગુલી લોર્ડસમાં રમાયેલ 2002ના નેટવેસ્ટ સિરિજની ફાઇનલ મુકાબલાને ભૂલી શક્યા નથી.  આ મુકાબલામાં વિજ

CWGમાં હરિયાણાની મનુ ભાકરે અપાવ્યો ભારતને વધુ એક ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: કોમન વેલ્થ ગેમ્સમાં રવિવારે ચોથા દિવસની શરૂઆત ભારત માટે ખૂબ જ સારી રહી. પહેલાં વેટલિફ્ટિંગમાં પૂનમ યાદવે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો. તેના થોડાક સમય બાદ 10 મીટર એર પિસ્ટલમાં હરિયાણાની મનુ ભાકરે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તો આ જ ઈવેન્ટમાં હીના સિદ્ધૂએ સિલ્વર મેડલ અપાવ્યો છે. ફાઇનલ હર

કશ્મીર મુદ્દે શોએબ અખ્તરનું નિવેદન,"આખરે ક્યાં સુધી લોહિયાળ વાતાવરણ વચ્ચે જીવીશું"

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી બાદ હવે પૂર્વ પાકિસ્તાન બોલર શોએબ અખ્તરે કશ્મીર મુ્દ્દા પર એક મહત્વનું ટ્વિટ કર્યું છે. શોએબે કશ્મીર મુદ્દે વાતચીતનાં આધારે તે મુદ્દો ઉકેલાવો જોઇએ તેવી અરજી કરી છે.

તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું કે,"કશ્મીર મુદ્દે બંને દેશોની સરક

માત્ર IPLની કમાણીથી અબજોપતિ બની ગયા આ ઇન્ડિયન પ્લેયર્સ

જો તમે વિચારી રહ્યા છો કે IPLમાં સૌથી વધારે કમાણી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની છે તો તમે ખોટું વિચારી રહ્યા છો કેમકે માત્ર મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જ 2 એવા ક્રિકેટર્સ છે જે હજુ સુધી આ T-20 લીગમાં કમાણીના મામલામાં એક અબજનો આંકડો પાર કરી ચૂક્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહે

CWGમાં ભારતને ત્રીજું ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં સતીશ શિવલિંગમે જીત્યો ગોલ્ડ

ઓસ્ટ્રેલિયાઃ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018માં આજ સુધી ભારતીય એથલિટ્સે સારી શરૂઆત કરી છે. રમતના ત્રીજા દિવસે વેટલિફ્ટર સતીશ શિવલિંગમના પુરષોની 77 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સતીશે સ્નૈચમાં 144ના સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો તો ત્યાં ક્લીન એન્ડ જર્કમાં 173ના સર્વશ્

IPL 11: 3 અનસૉલ્ડ ખેલાડી કરશે 'કમબેક'

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 11મી સીઝન માટે કમેનટેટરોના નામોની જાહેરાત કરી છે. યાદીમાં અનેક નામો હતા, અગાઉની સિઝનમાં એટલે 2017માં રમ્યા પણ હતા અને એ એમણે 2018ની હરાજીમાં પણ ભાગ લીધો હતો પરંતુ કોઇ પણ ટીમને તેમને ખરીદવામાં રસ ન હતો તેમનુ સમાવેશ કરવામાં આવ્યુ

VIDEO: શાહરુખ ખાનની IPL ટીમ KKRનું થીમ સોંગ થયું લોન્ચ

ચાહકો IPL 11ની શરૂઆતની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. શાહરૂખ ખાનની ટીમ, કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR)સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોતાની ટીમનું થીમ સોંગ લોન્ચ કર્યું છે. KKRનું ટીમ સોંગ 'KKR તૈયાર છે' ને પ્રેક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીતમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ટીમ પ્લેય

IPLના સૌથી મોંઘા કેપ્ટનના નામે એક પણ ટ્રોફી નથી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ના કપ્તાન તરીકે રાખવામાં આવ્યો છે. વિરાટ કોહલી IPL ઈતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ ખેલાડી છે, પરંતુ તેના ખાતામાં કોઈ IPL ટ્રોફી નથી.

CWG 2018: વેટલિફ્ટિંગમાં સંજીતા ચાનૂએ ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ મેડલ

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21માં કૉમનવેલ્થ ગેમ્સમાં પહેલા દિવસે ભારતીય એથલીટોનું ફૉર્મ સારું જોવા મળ્યું. ભારતને વેટલિફ્ટિંગમાં 2 મેડલ મળ્યા, જ્યારે બીજા દિવસની પણ સારી શરૂઆત થઇ. મહિલાઓની 53 કિલોની વેટલિફ્ટિંગની સ્પર્ધામાં મણિપુરની સંજીતા ચાનૂએ નવો કૉમનવેલ્થ રેકોડ્ડ બનાવવાની સાથે ભ


Recent Story

Popular Story