રાજ્ય સભાના સાંસદ તરીકે સચિને કર્યુ એવું કામ, જાણીને તમે પણ કરશો સલામ

ક્રિકેટર સચિન તેંડુલકર પર રાજ્યસભામાં ઓછી હાજરીને લઈને ભલે સવાલ ઉઠતા રહેતા હોય, પરંતુ આ વખતે તેમણે સાંસદ તરીકે ખૂબ પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. સચિને રાજ્યસભાના સાંસદના રૂપમાં તેમનો આખો પગાર અને ભથ્થા પ્રધાનમંત્રી રાહત કોષમાં દાન કરી દીધા છે

રોહિત શર્માએ કર્યો એલિયન ડાન્સ,VIDEO VIRAL

ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન રોહિત શર્માએ પોતાની બેટિંગથી ફીલ્ડોરોને નચાવે છે પરંતુ શું તમને ખબર છે કે રોહિત એક સારો ડાન્સર પણ છે. રોહિતે શૅર કરેલા વીડિયોમાં તેની આ ટેલેન્ટ જોઈ શકાય છે. જેમાં રોહિત એલિનય સાથે ડાન્સ કરી રહ્યો છે.   

VIDEO: નવા ઓસ્ટ્રેલિયન કેપ્ટને ગ્રાઉન્ડમાં શરૂ કરી અનોખી પરંપરા, દિગ્ગ

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન અને પ્લેયર્સએ ગ્રાઉન્ડ પર એક નવી પરંપરા શરૂ કરી. હકીકતમાં બંને ટીમના પ્લેયર્સે રાષ્ટ્રગીત બાદ એક બીજા સાથે હાથ મીલાવ્યો. તો ટોસના સમયે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સ્મિથની જગ્યાએ કેપ્ટન બનેલા ટિમ પેન સાથે ઘણા

કોહલીએ ઇન્સ્ટાગ્રામ એવોર્ડ સાથે ફોટો કર્યો શેર, જુઓ...

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પુરસ્કાર સાથે એક ફોટો શેર કર્યો છે. તાજેતરમાં સોશ્યિલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામે ભારતમાં પ્રથમ વખત જાહેરાત કરી હતી કે કોહલીનું એકાઉન્ટને 2017 નું સૌથી વ્યસ્ત એકાઉન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વિરાટ પાસે 2 કરોડથી વધુ ફોલોઈર્સ

VIDEO: આ વાતને લઇને રડી પડ્યો ધોની, કહ્યુ: 'WE ARE BACK....'

ચેન્નાઇ સુપર કિંગ્સ 2 વર્ષના પ્રતિબંધ પછી IPL સિઝન 11માં પરત ફરી રહી છે. ચેન્નાઇની ટીમે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. પ્રેક્ટિસના સિવાય CSKના પ્લેયર્સ હાલમાં એડ્ માટે શૂટિંગ અને પ્રમોશન કરી રહ્યા છે.

તાજેતરમાં જ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાયરલ

માફી માગતા રડી પડ્યો વોર્નર અને કહ્યુ, 'હવે ફરી AUS માટે નહીં રમી શકું'

ઑસ્ટ્રેલિયાના પૂર્વ વાઇસકેપ્ટન અને બૉલર ડેવિડ વૉર્નરે શનિવારના બૉલ ટેમ્પરિંગના વિવાદ પર ફેન્સથી માફી માંગી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વૉર્નરે કહ્યુ કે, ''તેને નથી લાગતું હવે તે 1 વર્ષનો પ્રતિબંધ હટ્યા પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર કદી ઓસ્ટ્રેલિયા માટે રમી શકશે.'' તમને જણાવી દઇએ કે, ઑસ

IPL 11માં KKR ને લાગ્યો મોટો ફટકો, મિશેલ સ્ટાર્ક નહીં રમે

IPLની સીઝન 11 શરૂ થતાં પહેલાં, એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમને મોટો ફટકો પડ્યો છે. એવું બન્યું છે કે ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્કને પગમાં ઈજા થઈ છે. તે પછી તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથું ટેસ્ટ જ નહીં પણ IPL 11ની સમગ્ર સીઝનમાંથી આઉટ થઈ ગયો છે.

આ ત્રીજી વાર છ

સ્મિથની રડતા જોઈને સચિને આપ્યું મોટું નિવેદન, જાણો એવું તે શું કહ્યું...

ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેન્ક્રોફ્ટને સમય આપવા માટે કહ્યું છે. આ ત્રણેવ આ ખેલાડીઓ છે જેમણે બોલ-ટેમ્પરીંગ કેસમાં સજા ફટકારીને માફી માંગી છે.

વરૂણે IPLની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે લીધી રણવીર કરતા વધારે ફી!

IPLની શરૂઆત 7 એપ્રિલથી થઇ રહી છે. દિગ્ગજ ક્રિકેટર્સની સાથે-સાથે બોલિવુડ સેલેબ્સ્ પણ આ મેગા ઇવેન્ટ માટે તૈયાર છે. રણવીર સિંહ, વરૂણ ધવન, જેક્લિન ફર્નાડિઝ અને પરિણીતી ચોપરા જેવા સેલેબ્સ્ આ ઇવેન્ટની ઑપનિંગ સેરેમનીનો ભાગ બન્યા છે તેની ચર્ચા થઇ રહી છે. અત્યાર સુધીની અપડેટ્સ અનુસાર, રણવીર સિંહે IPLની

VIDEO: બોલ ટેમ્પરિંગ મામલે દોષિત સ્ટિવ સ્મીથ પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા...

બોલ ટેમ્પરિંગમાં દોષિત ઠરેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથે સિડનીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બોલ ટેમ્પરિંગની ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે ખૂબ દિલગીરી અનુભવું છું. આખી જિંદગી આ ભૂલનો વસવસો રહેશે.

દિલગીર સ્મિથ પ્રેસ કોન્ફરન્સમાં ભૂલનો એકરાર કરતાં પોતાને સં

વિરાટ કોહલી અનુષ્કા શર્મા પહેલા આ 2 એકટ્રેસને કરી ચુક્યો છે ડેટ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નિ: શંકપણે વિશ્વ ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેન છે, ખાસ કરીને ટૂંકા ફોર્મેટમાં (ODI, T-20). ઘણા ભારતીય ક્રિકેટ ચાહકો અને સમગ્ર વિશ્વ માને છે કે તે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર દ્વારા સેટ કરાયેલા તમામ ક્રિકેટ રેકોર્ડ તોડી શકે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં, વિરાટે ક્રિક

IPLના ઓપનીંગમાં આ અભિનેતાને મળશે રણવીર સિંહ કરતાં વધુ પૈસા!

થોડા દિવસો પહેલાં સમાચાર મળ્યા હતા કે રણવીર સિંહને IPL ઓપનિંગ સમારોહમાં 15 મિનિટની કામગીરી માટે પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે. એવું માનવામાં આવતું હતું કે આ ઈવેન્ટમાં સૌથી વધુ રકમ તેમને આપવામાં આવી રહી છે પરંતુ નવીનતમ માહિતી મુજબ, વરૂણ ધવણ રણવીર સિંહ કરતા વધુ કમાણી કરનારો કલાકાર બનશે.


Recent Story

Popular Story