બાંગ્લાદેશે 17 વર્ષમાં પ્રથમ વખત ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઇતિહાસ સર્જયો

ટેસ્ટ મેચમાં 9માં ક્રમ પરની બાંગ્લાદેશ ટીમએ ટેસ્ટમાં ભૂતપૂર્વ ક્રમાંક 1 અને વર્તમાનમાં ચોથા ક્રમાંકની ટીમે ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશની ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા પરની આ પહેલી જીત છે. આ પહેલાં બાંગ્લા

National Sports Day:આ ખેલાડીઓને મળશે ભારતના શ્રેષ્ઠ પુરસ્કાર,ધ્યાનચંદન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ખેલ દિવસ પર રિયો પેરાલિમ્પિકને સુવર્ણ ચંદ્રક વિજેતા જેવેલિન ખિલાડી  દેવેન્દ્ર ઝાંઝરિયા અને ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન સરદાર સિંહને દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવશે. આની સાથે રાષ્ટ્રપતિ દ્વારા ક્રિક

2019 વિશ્વ કપ સુધી ટીમમાં ધોનીને કોઇ જોખમ નહીં: સહવાગ

નવી દિલ્હી: સિલેક્ટર્સ હજુ સુધી એ નક્કી કરી શક્યા નથી કે મહેન્દ્ર સિંહ ધોની 2019 વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં હોવો જોઇએ કે નહીં, પરંતુ વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે પૂર્વ કેપ્ટનનો સાચો વિકલ્પ હજુ શોધવાનો છે. 

સહવાગે કહ્યું કે, 'મને નથી લાગતું કે હજુ ધોનીનો કોઇ વિકલ્પ હોય. ર

અર્જુન પુરસ્કાર સમારોહમાં નહીં આવી શકે ચેતેશ્વર પુજારા

નવી દિલ્હી: ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં વ્યસ્ત રહેવાના કારણે મંગળવારે અર્જુન પુરસ્કાર  સમારોહમાં ભાગ લઇ શકશે નહીં. પુજારા અને હરમનપ્રીત કોર એ 17 ખેલાડીઓમાં સમાવેશ થાય છે જેમને 2017 માટે અર્જુન પુરસ્કાપ માટે પસંદ કરવામાં આવ્યા હતા. પુજારાએ એક નિવેદન આપીને

જાણે મોદી સરકારનો તમારા બાળકો માટે શું છે Next સ્પોર્ટસ પ્લાન?

ભારતના ઉપ પ્રમુખ, વૈકેયા નાયડુ 28 મી ઑગસ્ટના રોજ ઈન્દિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમ ખાતે સત્તાવાર રીતે National Sports Talent SearchPortal (નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ પોર્ટલ) લોન્ચ કરવામાં આવશે. ખેલ મંત્રી વિજય ગોયલના કહેવા મુજબ, ઉપરાષ્ટ્રપતિએ સમારોહના મુખ્ય ગેસ્ટ તરીકે તેમની સંમતિ આપી છે. ગોયલે કહ

આજે IND-SL વચ્ચે પાલેકલ ખાતે બીજી વન-ડે

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વન-ડે મેચ રમાશે. ત્યારે બપોરે 2.30 કલાકે શ્રીલંકાના પાલેક્મ ખાતે મેચ શરૂ થશે.પાંચ મેચની વન-ડે સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. જ્યારે પ્રથમ વન-ડેમાં ભારતે શ્રીલંકાને હાર આપી હતી જેમાં ઓપનર શિખર ધવને શાનદાર સદી ફટાકારી હતી.ભારત બીજી મેચ પણ જીતવા માટે દાવેદાર માનવામાં

ભજ્જીને ટ્વીટર પર સવાલ-આમ્રપાલીથી મળ્યો 'Villa' ?અનોખી રીતે આપ્યો જવાબ


તાજેતરમાં  બિલ્ડર્સ દ્વારા ગ્રાહકોને ઘર ન મળવાના કિસ્સા લોકોમાં વધુ ચર્ચામાં છે. પણ આ મુદ્દા પર એક મોટો  વળાંક આવ્યો છે.  ભારતીય ક્રિકેટર હરભજન સિંઘે  ટ્વિટર યુઝરને આ સવાલ પૂછ્યો હતો, તો ભજ્જીએ આ સવાલનો ખુબ અનોખી રીતે જવાબ આપ્યો હતો.

યુઝરએ ભજ્જીને પૂછ્

ટીમ ઇન્ડિયા અને BCCI પ્રાયોજક કંપની Nikeથી નાખુશ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઇન્ડિયા ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના સત્તાવાર સ્પોન્સર Nike દ્વારા પૂરી પાડવામાં આવેલી નીચા સ્તરની કિટ પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી. જ્યારે આ વખતે ખિલાડીઓએ સીએઓએ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ સાથે Nike 2006 સાથે જોડાયેલુ છે. જ્યારે N

હવે PAKની સુપર લીગમાં પેશાવર ઝલ્મી તરફથી બે ચીનના ક્રિકેટર રમશે.

ચીનની રાષ્ટ્રીય ટીમના બે ક્રિકેટર આવતા વર્ષમાં થઇ રહેલી પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જલ્મી ટીમના તરફથી રમવા આવશે. એપીપીના કહેવા મુજબ ચીનના રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના બે ખિલાડીઓની પસંદગી થઈ  ચુકી છે.  પેશાવર  ઝલ્મીના પસંદ કરવામાં આવેલા આ ખિલાડીઓ ઔપચારિક કરાર પર પેશાવર ટીમના પ્રમુખ જા

IND vs SL : ભારતે શ્રીલંકાને 9 વિકેટથી હરાવી મેળવ્યો ભવ્ય વિજય

ભારત અને શ્રી લંકા વચ્ચે મેચની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઈ છે ત્યારે ભારતના ફાસ્ટ બોલર ચહલે શ્રીલંકાના ગુણાથિલકાની વિકેટ લીધી હતી. શ્રીલંકા 216માં ઓલ આઉટ, અક્ષરે ઝડપી 3 વિકેટ ઝડપતા ભારતના દર્શકોનો ઉત્સાહ વધ્યો હતો.

ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચની વન

SLvIND: જુઓ વિરાટ-ધોની સહિત ટીમ ઇન્ડિયાની દંબુલામાં

શ્રીલંકાને ટેસ્ટ સિરીઝમાં 3-0થી પરાજીત કર્યા બાદ ટીમ ઇન્ડિયાનું ધ્યેય 20મી ઓગસ્ટથી સારું થનારી પાંચ મેચોની વન-ડે સિરીઝ પર છે. આવનારી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ તેમનું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું રહેશે. વિરાટ કોહલી સહિત ટીમ  ઇન્ડિયા ગુરુવારના રોજ  પ્રથમ વન- ડે રમવા માટે દંબુલા પહોંચી હતી. વિરા

બાઉન્સર વાગવાથી થયુ યુવા પાકિસ્તાન ક્રિકેટરનું મોત

પાકિસ્તાન 14 ઓગસ્ટના જ્યારે તેની આઝાદીની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યો હતો. એજ સમયે ક્રિકેટના મેદાનમાં ફરી એક વખત મોટી દુર્ઘટનામાં ખેલાડીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના પાકિસ્તાનની છે. પાકિસ્તાનની ક્લબ ક્રિકેટ મેચમાં રમતા ઝુબેર અહેમદનું માથામાં બોલ વાગતા મોત થયુ છે. આ યુવા બેટ્સમેને હેલ્મેટ નહતું પ

loading...
loading...

Recent Story

Popular Story