T-20માં બાંગ્લાદેશને 6 વિકેટ હરાવીને ટીમ ઇન્ડિયાએ મેળવી શાનદાર જીત

શ્રીલંકા રમાઇ રહેલી ટ્રાઇ T-20 સીરિઝની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું. બાંગ્લાદેશે 20 ઑવર્સમાં 8 વિકેટમાં 139 રન ફટકાર્યા હતા, જ્યારે ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ 18.4 ઑવર્સમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ

VIDEO: વિરાટે અનુષ્કા શર્માને ટેગ કરીને કહ્યુ- 'મહિષા-પુરુષ સમાન નથી..

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મહિલા દિવસે વીડિયોની મદદથી પોતાના પ્રશંસકોને ખાસ સંદેશ આપ્યો છે. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરી મહિલાઓને પુરુષ સમોવડી નહીં પરંતુ પુરુષથી બહેતર હોવાનું જણાવ્યું છે. વિરાટ કોહલીએ જણાવ્યું, ‘બધી મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છા.&rsqu

IND vs BAN T20:આજે રોહિત બ્રિગેડ સામે બાંગ્લાદેશની પડકાર

ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ નિદાસ ટી -20 ત્રિકોણીય સિરીઝના બીજા મેચમાં ભાગ લેશે. આ મેચ 7 વાગ્યાથી કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાવાની છે. શ્રીલંકા સામે રમાયેલ પ્રથમ મેચમાં ભારત હાર્યું હતું અને આજે બાંગ્લાદેશ ભારતીય ટીમ સામે રમશે. શ્રીલંકા સામેની મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજ

Women's Day પહેલા મહિલા ક્રિકેટરોને સરકાર ની ભેટ, પગાર થયો બમણો

સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ક્રિકેટ એડમિનિસ્ટ્રેટિવ કમિટી (COA) ક્રિકેટરોના નવા કરારની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ) (BCCI) એ પ્રેસ રિલિઝ કર્યું હતું અને આ માહિતી આપી હતી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને કમ્પ્રેશન સ્ટ્રક્ચરમાં ફેરફારો કરવામાં આવ્યા છે. આ મુજબ, ભૂતપૂર્વ

7 વર્ષ પછી ગંભીરની થઈ ઘર વાપસી, IPLમાં બન્યો દિલ્હીનો કેપ્ટન

ભારતના સુપ્રસિદ્ધ ક્રિકેટર ગૌતમ ગંભીર, સાત વર્ષ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં દિલ્હી ડેરડેવિલ્સની કેપ્ટન તરીકે દેખાશે. તે અગાઉ 2010માં દિલ્હીના કેપ્ટન હતા. બુધવારે રાજધાનીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

આ ઇન્ડિયન બૉલરની પત્નીએ લગાવ્યો મારપીટ અને એક્સ્ટ્રા મેરિયલ અફેરનો આરોપ

ઇન્ડિયન ક્રિકેટર મોહમ્મદ શમીની વિરુદ્ઘ તેની પત્ની હસીન જહાંએ એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંએ લગાવેલા આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓની સાથે આડા સંબંધો છે. જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ શામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હસીન જહાં જ્યાંએ ફેસબુક મેસેન્જર અને WhatsApp પર અમુક સ્ક્રી

IND vs SL: પહેલી T-20 મેચમાં 5 વિકેટથી હારી ટીમ ઇન્ડિયા

કુસલ પરેરાની ધમાકેદાર ઈનિંગના કારણે નિદાહાસ T-20 ટૂર્નામેન્ટની પહેલી મેચમાં શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને 5 વિકેટે હાર આપી છે. જીત માટે મળેલા 175 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે માત્ર 18.3 ઓવરમાં જ 5 વિકેટના નુકસાન પર આ સ્કોર મેળવી લીધો હતો.

શ્રીલંકાની જીતના નાયક રહેલા કુ

શ્રીલંકામાં મેચ, ઇમરજન્સી જાહેર થયા બાદ ટીમ ઇન્ડિયાએ આપ્યુ આ નિવેદન

ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે 7 વાગે નિદહાસ T-20 સીરિઝની પહેલી મેચ રમાશે. આ મેચ કોલંબોના આર. પ્રમેદાસા સ્ટેડિયમમાં રમાશે. આ ટ્રાઇ સીરિઝમાં ટીમ ઇન્ડિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ભાગ લેશે. રોહિત શર્મા આ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે. 

શ્રીલંક

બૉયફ્રેન્ડ હાર્દિક પંડ્યાની સાથે જોવા મળી આ એક્ટ્રેસ, કેમેરો જોઈ મોઢું સંતાડ્યું

ભારતીય ટીમનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિવુડની એક્ટ્રેસ એલી અવરામને ડેટ કરી રહ્યો છે? હાલમાં આ સવાલનો જવાબ તમામ લોકોને થઇ રહ્યો છે. હાર્દિક પંડ્યા અને એલી અવરામ ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા છે, જોકે તેમ છતાં બંને એકબીજાને સારા મિત્રો જ ગણાવે છે, પરંતુ ફરી એક વખત આ બંને મુંબઇના એરપોર્ટ પર એકસ

VIDEO: બાહુબલીના લૂકમાં જોવા મળ્યો ધોની, ફરી લાંબા વાળમાં દેખાયો

ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘણા સમય પછી પોતાની જૂની હેરસ્ટાઇલમાં જોવા મળ્યો છે. જી હા, 2007માં ટીમ ઇન્ડિયાએ T-20 વર્લ્ડ કપ જીત્યા પછી ધોનીએ પોતાના લાંબા વાળને કપાવી દીધા હતા અને હવે ધોની ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં દેખાયો હતો.
 

અમદાવાદ કેશવાન લૂંટનો મામલો: મુખ્ય આરોપી સુધીર બઘેલની યુપીથી ધરપકડ

  • સુરતની એલ.પી વસાણી શાળાએ ફી વધારાને લઈને વાલીઓ એકઠા થયા

  • આજથી કોંગ્રેસની રાહુલ ગાંધીના નેતૃત્વમાં પ્રથમ મહાઅધિવેશન, 5 વર્ષનો રોડમેપ થશે નક્કી

  • અમદાવાદના વસ્ત્રાલની યુનાઈટેડ સ્કૂલ દ્વારા ફી ભરવા દબાણ મુદ્દે વાલીઓએ કર્યો દેખાવો