આ કારણથી BCCIએ કરાવવી રહ્યુ છે પ્લેયર્સના DNA ટેસ્ટ

ટીમ ઇન્ડિયા હાલ પોતાની ફિટનેસને લઇને ખૂબ ગંભીર છે. અત્યાર સુધી પ્લેયર્સનેને યો-યો ટેસ્ટ પાસ કરીને પોતાની ફિટનેસ સાબિત કરવાની હોય છે. આ ટેસ્ટની સાથે સાથે પ્લેયર્સઓનો DNA ટેસ્ટ પણ થઇ રહ્યો છે. જેથી તેમની ક્ષમતા અને દમખમનો સાચો

આ એક કારણથી WWE મા લડવા નહીં જઇ રહ્યા ગ્રેટ ખલી, જાતે કર્યો ખુલાસો

ધ ગ્રેટ ખલીએ 250 રેસલરના ભવિષ્ય માટે હવે ભવિષ્ય માટે WWE નહીં લડવાનો નિર્ણય લીધો છે. એટલે સુધી કે રેસલર માટે એમને હોલીવુડની ઘણી ફિલ્મો પણ ફગાવી દીધી છે. ખલીએ આ ખુલાસો ગુરુવારે કર્યો. એ એક જીમનું ઉદ્ધાટન કરવા અંબાલા ગયા હતા. ખલીએ થોડાક દિવસો પહેલા જ જણાવ્યું હતું કે ભવિષ્યમાં WWE

હાર્દિક પંડ્યાના ફેન્સ માટે ખરાબ સમાચાર, ટેસ્ટ સીરિઝ નહી રમે

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા વિરુદ્ઘની ટેસ્ટ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. સિલેક્ટર્સે શુક્રવારે આ અંગેનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાને પહેલી 2 ટેસ્ટ મેચ માટે ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકે

ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટથી વિરાટ કોહલી કમાય છે અધધધ... રૂપિયા

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડની વિરુદ્ઘ તાજેતરમાં T-20 સીરિઝમાં જીત મેળવીને પોતાનું વિજય અભિયાન ચાલું રાખ્યુ છે. વિરાટે પોતાના કરિયરમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. વિરાટે સૌથી ફાસ્ટ 9000 રન કરનાર બેટ્સમેનની સાથે સાથે વન ડે ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરી ક

IND VS NZ: ત્રીજી T-20 મેચમાં થઇ આ મોટી ભૂલ, જે અંગેનો હવે થયો ખુલાસો

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 7 નવેમ્બરમા તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં કેરલ ક્રિકેટ એસોસિયેશન (KCA)માં પહેલી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આખો દિવસ વરસાદ આવવાને કારણે મેચ 8-8 ઓવરોની કરવામાં આવી હતી.

નિયમો અનુસાર,મેચ શરૂ થયા પહેલા બંને ટીમને પોત-પો

મેરી કોમએ એશિયાઇ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ મેડલ

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારતની દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરી કોમએ એશિયન ચેમ્પિયનશીરનું ગોલ્ડ મેડલ મેળવી લીધું છે. બુધવારે એને એશિયન કેમ્પિયનશિપ ટૂર્નામેનટની 48 કિલો લાઇટ ફ્લાઇટવેટ વર્ગના ફાઇનલમાં ઉત્તર કોરિયાની કિમ હયાંગ મિ ને એક તરફી ફાઇટમાં 5 0થી માત આપી. મેરી કોમ જાપાનની સુબાસા કોમુરાને પ

ભારતની જીતથી પાકિસ્તાનને થયો ફાયદો, ટી 20 રેકિંગમાં બન્યું વર્લ્ડ નંબર વન

નવી દિલ્હી: ટી 20 સીરિઝમાં ભારતની જીતના કારણે જ્યાં ન્યૂઝીલેન્ડને મોટું નુકસાન થયું છે, તો બીજી બાજુ હરિફ પાકિસ્તાન ટીમને ફાયદો મળ્યો છે. હવે પાકિસ્તાન ટી 20 રેંકિંગમાં નંબર વન ટીમ બની ગઇ છે. ભારતથી 2 1ની હાર બાદ ન્યૂઝીલેન્જને નંબર બંન રેકિંગ ગુમાવી પડી છે, તો ભારતીય ટીમ હજુ પણ 5 માં નંબર પર જ

T-20: ભારતની શાનદાર જીત, ન્યુઝીલેન્ડને 6 રને હરાવ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની આજની અંતિમ ટી-20 સિરીઝ તિરૂઅનંતપુરમમાં યોજાઇ. પરંતુ આજની મેચમાં વરસાદને કારણે 20 ઓવરને સ્થાને હવે 8-8 ઓવર કરવામાં આવી હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 8 ઓવરમાં 5 વિકેટનાં ભોગે 67 રન કરી ન્યૂઝીલેન્ડની ટીમને 68 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે મેચમાં ન્યૂઝીલે

તિરુવનંતપુરમ T-20 ને વરસાદથી બચાવવા માટે ગણેશ ભગવાનની પૂજા

તિરુવનંતપુરમ: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાવા જઇ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચ પર વરસાદ થાય એવો ભય છે. એવામાં મેચને વરસાદથી બચાવવા માટે લોકો મંગળવારે સવારથી જ પઝાવનગડી ગણપતિ મંદિરમાં પૂજા કરતાં જોવા મળી રહ્યા છે. 

કેટલાક શ્રદ્ધાળુ માત્ર એક જ આશા સાથે મંદિરમાં નારિયે

16 વર્ષની આ ભારતીય મહિલા ખિલાડીએ ડબલ સેન્ચુરી કરીને રચ્યો ઇતિહાસ

મુંબઇની જેમિમા રોડરિગ્ઝે અંડર-19ની એકદિવસીય મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 163 બૉલમાં 202 રનની શાનદાર ઇનિંગ રમી. 16 વર્ષની બેટ્સમેન જેમિમાએ ઔરંગાબાદમાં સૌરાષ્ટ્ર વિરુદ્ઘ 50 ઑવરની ઘરેલૂ મેચમાં મુંબઇની તરફથી રમી હતી. 13

મહિલા હોકી: ચીનને 5-4થી હરાવીને ભારતીય  ટીમ બની એશિયા કપની ચેમ્પિયન

ભારતીય હૉકી ટીમે રવિવારના મહિલા એશિયા કપના ફાઇનલમાં ચીનને માત આપીને ટાઇટલ પોતાના નામે કરી દીધું છે. નક્કી કરેલા સમયમાં મેચ 1-1 ડ્રો રહ્યા બાદ પેનાલ્ટી શૂટઆઉટમાં ચીનને 5-4થી માત આપીને ટાઇટલ જીતી લીધું.

ભારતીય મહિલા ટી

આજે વિરાટ કોહલીનો 29મો જન્મ દિવસ, રાજકોટમાં ટીમ ઇન્ડીયા સાથે કરી ઉજવણી

રાજકોટઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મ દિવસ છે. વિરાટ કોહલીએ ટીમ ઇન્ડીયા સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી. જો કે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામેના મુકાબલામાં ટીમ ઇન્ડીયા 40 રનથી હારી ગઇ છે. જો T -20માં ઇન્ડીયાએ જીત મેળવી હોત તો, વિરાટ કોહલીને ટીમ તરફથી સૌથી મોટી


Recent Story

Popular Story