ICC વનડે રેન્કિંગમાં વિરાટ ફરી નંબર 1, રોહિત બીજા સ્થાન પર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે જારી કરાયેલી ICC વનડે રેન્કિંગમાં ક્રમશ: બેટ્સમેન અને બૉલરની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યુ છે. વિરાટ કોહલી

મહેન્દ્ર સિંહ ધોનીના માથે નવી જવાબદારી, હવે કરાવશે લોકોના લગ્ન

ઑનલાઇન લગ્નના સંબંધો શોધવાની સેવા આપનારી કંપની શીર્ષ ઑનલાઇન વૈવાહિક સેવા આપતી ‘ભારત મેટ્રોમોની’એ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ભારત મેટ્રોમોનીએ સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં આ માહિતી આપી છે. એક નિવેદન મુજબ ધોનીને બ્રાન્ડ એમ્બ

ICC T-20 રેન્કિંગ: કુલદીપે લગાવી લાંબી છલાંગ, તો પાકિસ્તાન NO.1 ટીમ

ટીમ ઇન્ડિયાની વેસ્ટ ઇન્ડિઝની જીત પર મહત્વની ભૂમિકા ભજવનારા ચાઇનામેન કુલદીપ યાદવે ICC T-20 રેન્કિંગમાં 14 સ્થાન પર જોરદાર છલાંગ લગાવી છે અને તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ 23માં ક્રમે પહોંચી ગયો છે. કુલદીપે વિન્ડીઝની સામેની T-20 સીરિઝમાં 3 મેચમાં 5 વિકેટ્સ લીધી. ICC દ્વારા રજૂ કરવામાં આવેલી ટીમ ર

મહિલા WT20: ભારતે પાકને 7 વિકેટે કર્યું ભોંય ભેગું, મિતાલી રાજના 56 રન

મહિલા ટી-20 વિશ્વકપના બીજા મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટ માત આપી હતી. રવિવારના રોજ યોજાયેલ વેસ્ટ ઇંડીઝના પ્રોવિડેન્સમાં રમાયેલ આ મુકાબલામાં પાકિસ્તાને પહેલા બેંટિંગ કરી હતી.  જેમાં તેમણે 7 વિકેટ ગુમાવીને 133 રનનો લક્ષ્યાંક ભારતીય ટીમને આપ્યો હતો. આ લક

INDvsWI: ત્રીજી ટી-20 મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે આપ્યો પરાજય, 3-0થી જીતી સિરીઝ

ચેન્નઇઃ ટીમ ઇન્ડીયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલ ત્રણ મેચોની ટી-20 સીરીઝના ત્રીજા અને છેલ્લા મુકાબલામાં ભારતનો ભવ્ય વિજય થયો છે. જો કે, ભારતે સીરીઝ 3-0થી જીતી લીધી છે. 

દિવસના રૂ. 35 કમાઇને કરતો ગુજરાન, દેશને વર્લ્ડ કપ જીતવનારે હવે કરી નિવૃતિની જાહેરાત

ભારતને 2011 વર્લ્ડકપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના ફાસ્ટ બૉલર મુનાફ પટેલે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. 35 વર્ષીય મુનાફે કરિયરમાં 13 ટેસ્ટ,

વિરાટ કોહલીનું એડ ફિલ્મોને લઇને મોટું નિવેદન, કહ્યું કંઇક આવું

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે એ વિચારોને ફગાવી દીધા છે કે જાહેરાતો પર વધારે સમય પસાર કરવો એક ક્રિકેટર માટે ધ્યાન ભંગ કરતો હોઇ શકે છે. કોહલી ઘણી બ્રાડની જાહેરાત કરે છે અને કેટલાક તો એના પોતાન

ભારતીય રેસલર બજરંગ પૂનિયાની છલાંગ, વર્લ્ડ રેસલિંગની યાદીમાં પ્રથમ ક્રમ

કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના રેસલર બજરંગ પૂનિયા, પુરુષ વિભાગની 65 કિગ્રા વર્ગની જાહેર થયેલી રેન્કિંગમાં નંબર વન રેસલર બન્યા છે. રેસલિંગની

WT20: હરમનપ્રીતની સેન્ચુરી, ભારતે કરી જીતની શરૂઆત

કેપ્ટન હરમનપ્રીતના સેન્ચુરી અને યુવા જેમિના રોડ્રિગ્સ સાથેની તેની પાર્ટનરશિપની મદદથી ભારત શુક્વારે વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલી મેચમાં વર્લ્ડ કપના પ્રબળ દાવેદારોમાંથી એક ન્યૂઝીલેન્ડની ટીમને 34 રનની હર

INDvsWI: ત્રીજી T-20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ દિગ્ગજ બૉલર્સ થયા OUT

ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રીજી અને અંતિમ T-20 મેચમાં 2 બૉલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ મેચ 11 નવેમ્બર ચેન્નાઇને એમએ ચિદંબરમ સ્ટ

વિરાટના 'દેશ છોડી દો'ના નિવેદન પર BCCIએ વ્યક્ત કર્યો ગુસ્સો, કહ્યુ, 'ધ્યાન રાખીને બોલો'

દિવાળી પર સામે આવેલા વિરાટ કોહલીના 'દેશ છોડી દો' વાળા નિવેદનના કારણે આગામી દિવસોમાં તેની મુશ્કેલીઓ વધી શકે છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ પહેલાથી જ તેને ટાર્ગેટ કરી રહ્યા છે અને હવે BCCIએ નાર

અડધી રાતે આ વ્યક્તિને મળવા પહોંચ્યા વિરુષ્કા, આશીર્વાદ લઇને ઊજવી દિવાળી

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા દિવાળીના તહેવાર પર ગુપચુપ પોતાના ગુરુને મળવા પહોંચ્યા. એ દરમિયાન આમ્બુવાલા સ્થિત અનંતધામમાં પૂજા અર્ચના કરીને સુખ સમૃદ્


Recent Story

Popular Story