લખતર રેલવે સ્ટેશન નજીકથી સિમેન્ટ સ્વિપર લોક તૂટેલી હાલતમાં મળતાં તંત્ર થયું દોડત

સુરેન્દ્રનગર: જિલ્લાના લખતર તાલુકાના રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર તૂટેલી હાલતમાં સિમેન્ટ સ્વિપર લોક મળ્યા છે. ટ્રેક નીચે સિમેન્ટના સ્વિપરના લોક નાંખવામાં આવ

બોટાદના યુવાને હિમાચલ પર્વતારોહણમાં 18,933 ફૂટનું શિખર સર કરી સિદ્ધિ મ

બોટાદઃ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને સાર્થક કરી છે. બોટાદ જિલ્લાના આહિર સમાજના એક યુવાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાંથી 20 યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી. હિમાલયની પર્વતારોહણ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લાના ગઢડાના આહિર યુવાન સુનિલ બોરીચાએ

11 સિંહોના મોતનું પ્રાથમિક તારણ વર્ચસ્વની લડાઇ, તમામનું કરાશે સ્કેનિંગ

ગીરઃ છેલ્લા દસ દિવસથી 11 સિંહોના મૃત્યુના મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફ શંકા ઉભી થઈ હતી. સિંહના મોત થયા બાદ શંકાસ્પદ રીતે અગ્નિ સંસ્કાર કર્યા હતા અને ક્યા કારણથી મોત થયું તે મામલે અલગ અલગ નિવેદનો સામે આવ્યા હતા. તમામ બાબતોને કારણે સમગ્ર દેશમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે સરક

જામનગર: વકીલ કિરીટ જોશીની હત્યાનો મામલો, ભૂમાફિયા જયેશ પટેલે આપી ધમકી

જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના કુખ્યાત આરોપી જયેશ પટેલનો ધમકી ભર્યો ઓડિયો સામે આવ્યો છે. જેમાં ભૂમાફિયા જયેશ પટેલ મકાન પટાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આ ધમકી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભાઈને આપવામાં આવી રહી છે.. એટલું જ નહીં પરંતુ તેમને ઘરમાં ઘુસીને

સિંચાઇનું પાણી મેળવવા ખેડૂતોએ ખાલી ડેમમાં ક્રિકેટ રમી નોંધાવ્યો વિરોધ

મોરબી જિલ્લાના ડેમી 1,2 અને 3 હેઠળના 20 ગામોના ખેડૂતોએ અનોખો વિરોધ સરકારની આંખો ખોલવા દર્શાવ્યો છે. ડેમમાં પાણી ન ભરતા પાણીની માગ ખેડૂતો ચલાવી રહ્યા છે. જોકે સરકાર આ દિશામાં આંખ

ગીરમાં '11 સાવજ'ના મોત મામલે કેન્દ્ર સરકાર જાગી, 2 અધિકારીઓની ટીમ સટાસટ આવી ગુજરાત

ગીરઃ એક બાદ એક સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી, ધારી અને ગીરના પૂર્વ પંથકમાં 10 દિવસમાં 11 સિંહનાં મોત થયા હતા. જેના કારણે વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો

અમરેલીમાં સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત, જય શ્રી કૃષ્ણ કહીને કર્યું સંબોધન

રાજકોટઃ અમરેલીમાં વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત ભાજપના સ્થાનિક નેતાઓએ ખાસ હાજરી આપી હતી. આ શુભ પ્રસંગે ગુજરાત સ્ટ

પાણી આપો નહીં તો 2019માં ઘરભેગા થશો ! સ્વાહા: ખેડૂતોએ કર્યો અનોખો હવન

મોરબીમાં સિંચાઇના પાણી મેળવવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે. ડેમી-2 અને ડેમી-3 એરિયાના 20 ગામોના ખેડૂતોએ ખાલી ડેમ સાઇટ પર ક્રિકેટ રમી વિરોધ નોંધાવ્યો છે.

છેલ્લા 3 દિવસથી સિંચાઇ

જૂનાગઢના ખેડૂતની નવી શોધ,ખેતરમાં દવા છાંટવા માટે તૈયાર કર્યું ખાસ મશીન

જૂનાગઢ: વધી રહેલા મોંઘવારીના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દવાના વધી રહેલા ભાવ અને જો દવા ખેતરમાં વધારે પડી જાય તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો

બોટાદ: સાળંગપુરમાં પૂર્વ સરપંચની હત્યા મામલો,હત્યારાની પોલીસે કરી ધરપકડ

બોટાદ: સાળંગપુરમાં પૂર્વ સરપંચની હત્યાના મામલે પોલીસે હત્યા કરનારા આર્મીમેનની ધરપકડ કરી છે. તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂ

30 સપ્ટેમ્બરે PM મોદી આવી શકે ગુજરાત,ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કરશે ઉદ્ધાટન

રાજકોટ: પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરે ગુજરાત આવી શકે છે. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપી શકે છે. જ્યાં તેઓ ગાંધી અનુભૂતિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે.

વનરાજ પર 'વિઘ્ન',ગીરના જંગલમાં 12 દિવસમાં 11 સિંહના મોત થતાં તંત્ર હરકતમાં

ગીર-સોમનાથ: જંગલમાંથી 11 સિંહના મોત થયા બાદ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ જૂનાગઢમાં પહોંચી છે. વનવિભાગની ટીમ દ્વારા સિંહના મોત અં


Recent Story

Popular Story