ગીરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ, ટ્રેન પર બેસી પહોંચ્યા ભાવિકો

જુનાગઢઃ જુનાગઢમાં લીલી પરિક્રમાને લઇને મુસાફરોનો ધસારો વધ્યો છે. ત્યારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યાં છે. મુસાફરો ટ્રેન પર બેસીને જૂનાગઢ તરફ જઇ રહ્યા છે. આ ટ્રેન દેલવાડાથી જૂનાગઢની છે. જો કે મુસાફરોની આ જોખમી મુસાફરી

VIDEO:હાર્દિક પટેલનો પાટીદાર યુવકોએ કર્યો અનોખી રીતે વિરોધ

જામનગર: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના સર્વેસર્વા હાર્દિક પટેલ નો જામનગરના પાટીદાર યુવાનોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. પાટીદાર યુવાનોએ હાર્દિકના ફોટાને ખાસડાનો હાર પહેરાવીને અનોખા બેસણાનો કાર્યક્રમ આપી સુત્રોચ્ચાર કરી. હાર્દિકને પટેલ સમાજ વિરોધી ગણાવ્યો હતો.

મગફળી ટેકાના ભાવથી ખરીદીનાં નામે સરકાર ખેડૂતોને લૂંટી રહી છે ?

જુનાગઢઃ એક તરફ રાજય સરકાર અનેક યોજનાઓથી ખેડૂતો ખુશ છે. તેવા બણગા ફૂંકી રહી છે. પરંતુ જુનાગઢના ખેડૂતો સરકારથી નારાજ છે. ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. એટલા માટે ખેડૂતો નારાજ છે કે, જયાં સરકારે ચૂંટણીલક્ષી જાહેરાતો કરીને ખેડૂતોના બેહાલ કરી દીધા છે.

ખેડૂતો

VIDEO: હાર્દિક પટેલે કાયદાનો કર્યો ભંગ, પુરપાટ ઝડપે રોંગસાઈડમાં ચલાવી

ભાવનગરના મોટા સુરકાથી સિહોર જઈ રહેલા હાર્દિક પટેલે કાયદાનો ભંગ કરી લાંબો સમય સુધી પોતાની કાર ચલાવી હતી. સુરકા ગામે ભોજન કરીને હાર્દિક પટેલનો કાફલો રોડ શો કરવા માટે સિહોર જતો હતો. 

ત્યારે વળાવડ ગામ નજીક હાર્દિક પટેલે લોકોને મળવા પોતાની કાર રોંગ સાઈડમાં ચલાવી હતી. હાર્દિક પટેલ

અમરેલી MLA પરેશ ધાનાણીનો સિંહ સાથેનો ફોટો વાયરલ, તંત્રએ તપાસના આપ્યા આદેશ

અમરેલીના કોંગ્રેસી ધારાસભ્ય પરેશ ધાનાણીનો સિંહ સાથેનો ફોટો વાયરલ થયો છે. જેને લઈ ભારે વિરોધ થયોછે. વન વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ધારીવન વિભાગે ACFને તપાસ સોંપી છે. ધારાસભ્ય ધાનાણી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. 

Aaje Gujarat (આજે ગુજરાત) | 17th November'17

  • બાબુ મંગુકીયા સાથે ગુજરાત ચૂંટણીને લઈને ખાસ વાતચીત ચક્રવ્યૂહમાં દેવસી બારડ સાથે

  • આનંદીબેન પટેલે તેમની ભાજપથી નારાજગી પર કર્યો ખુલાસો, સોશીયલ મીડિયા પર ભરોસો ન કરવો

  • હું છેલ્લા 5 વર્ષથી સમાજની સેવા કરી રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ: ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી