મગફળી કૌભાંડ મામલો: પોલીસે મગન ઝાલાવડીયાના ઘરેથી મહત્વના દસ્તાવેજ કર્યા કબજે

રાજકોટ: બહુચર્ચિત મગફળી કૌંભાડમાં સંડોવાયેલા આરોપી મગન ઝાલાવડીયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા પાડતાં પોલીસને કિંમતી સામાન મળી આવ્યો છે. 

રાજકોટમાં

મગફળી ખરીદીમાં વધુ એક કૌભાંડ, સમઢીયાળાની મંડળી સાથે ઠગાઈ, ખેડૂતોને નથી

રાજ્યમાં મગફળીની ખરીદીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર  બાદ હવે જૂનાગઢના સમઢીયાળામાં મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે.  સમઢીયાળા પિયત સેવા સહકારી મંડળીના સભ્ય દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદ્યા બાદ સમઢીયાળા પિયત સેવા સહકારી મ

સુરેન્દ્રનગર: કુંવરજી બાવળિયાનો ખેડૂતોએ કર્યો ઘેરાવ, ચીમકી ઉચ્ચારી

સુરદ્રનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોએ કુંવરજી બાવળિયાનો ઘેરાવ કર્યો હતો. સમગ્ર ઘટના વેશે જણાવીયે તો, વઢવાણ તાલુકાના ગામોના ખેડૂતોએ બાવળિયાનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે રજૂ

Vtv Exclusive: રાજકોટમાં મગફળીના મહાકૌભાંડનો પર્દાફાશ કરતી Audio Clip,

રાજકોટઃ જેતપુર મગફળી કૌભાંડ મામલે નાફેડ અને ગુજકોટના અધિકારીઓ સહિત 18 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સરકાર દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે.  ત્યારે હવે મગફળી કૌભાંડના કથિત માસ્ટર માઇન્ડ મગ

મગફળીમાં માટીકાંડ બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક, કોંગ્રેસ દ્વારા ધરણા યથાવત્

રાજકોટઃ જેતપુર મગફળી કૌભાંડ મામલે સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે હવે મગફળીકાંડ બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં મુખ્ય સચિવ ડૉક્ટર જે.એન. સિંહ

મગફળી ધૂળકાંડ મામલે સતત ત્રીજા દિવસે ધાનાણીના ધરણા, શાપરના ગોડાઉનમાં પ્રતિક ઉપવાસ

રાજકોટ: મગફળીના કૌભાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પ્રતિક ઉપવાસ પર છે. આજે પરેશ ધાનાણીના પ્રતીક ઉપવાસનો ત્રીજો દિવસ છે. પરેશ ધાનાણી આજે શાપરના GIDCના ગોડાઉનની બહાર બેસીને ઉપવ

પાક નિષ્ફળ-મોત સફળ! જગતના તાતે કરજથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

એકતરફ સરકાર ખેડૂતોના હિતોની વાત કરે છે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરતા હોવાનો કિસ્સો અમરેલી જીલ્લાના ધારી પંથકના વાઘવડી ગામે બનવા પામ્યો છે અપૂરતા વરસાદ અને પાક નિષ્ફળ જવાના ડરે વાઘવડીના દલિત ખેડૂતે

ભાવનગરઃ સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે વિકાસનો અભાવ, આવેદન પાઠવ્યું

ભાવનગરઃ જીલ્લાના કોળિયાક ગામે સમુદ્રની વચ્ચે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે વિકાસ કરવા તેમજ લોકો ઉપયોગી સુવિધા ઉભી કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઇને ગામના આગેવાનો તેમજ પૂ

લોકસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ કોંગ્રેસમાં ભડકો, શહેર મહામંત્રીએ આપ્યું રાજીનામુ

જૂનાગઢઃ લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મુશ્કેલી વધી શકે છે. જૂનાગઢ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. વિનુ અમીપરાને શહેર પ્રમુખ બનાવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે. 342 કાર્યકરો

રાજ્યભરમાં આરોગ્ય વિભાગના દરોડા, ભેળસેળને લઈ કરાઈ તપાસ

રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ફરાળી લોટના એકમો પર દરોડા પાડયા હતા.

ફરાળી લોટમાં ભેળસેળને લઈને આરોગ્ય વિભાગના અધિકા

રાજકોટ મગફળીકાંડ મામલે પરેશ ધાનાણીના પ્રતિક ઉપવાસનો બીજો દિવસ

રાજકોટઃ મગફળીકાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે આજે પરેશ ધાનાણીના પ્રતિક ઉપવાસનો બીજો દિવસ છે. પરેશ ધાનાણી ગોંડલના રામરાજ્ય ગોડાઉન સામે પ્રતિક ઉપવાસ

પાક નિષ્ફળ જતા અમરેલીના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી મોતને કર્યું વ્હાલું

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવાડી ગામમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હતી. મગફળીનો પાક નિષ્ફળ જતા દેવામાં ડૂબી ગયેલા ખેડૂતે આ પગલું  ભર્યું હતું. ખેડૂતે પોતાની વાડીમાં


Recent Story

Popular Story