BJP અધ્યક્ષ અમિત શાહ સોમનાથની મુલાકાતે, ગુરૂવારે વોક-વેનું કરશે ખાતમુહૂર્ત

ગીર-સોમનાથ: ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથમાં આવશે. આવતીકાલે તેઓ સોમનાથ વોક-વેનું ખાતમુહૂર્ત કરશે. રૂ. 45 કરોડના ખર્ચે સોમનાથમાં વોક-વેનું નિર્માણ થશે.

સુરેન્દ્રનગર: વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામની માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને ફરી એક વખત રોવાનો વખત આવ્યો છે. કેનાલમાં ગાબડુ પડતા ખેતરોમાં વધુ એક વખત પાણી ફરી વળ્યું છે. જીરા, એરંડા સહિતના પાકને મોટા પાયે નુકસાન થયાં હોવાની ભીતી હાલ સેવાઈ રહી છે. તો તંત્

પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ, રાજકોટ નજીક વિશાળ ધર્મોત્સવનું આયોજન

રાજકોટ: આજે પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ છે. ત્યારે BAPS સંસ્થા દ્વારા રાજકોટમાં આજથી પ્રમુખ સ્વામીના જન્મજયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  

આજથી જસદણમાં કોંગ્રેસ ગજવશે સભાઓઃ રાજીવ સાતવ, ભરતસિંહ, મોઢવાડિયા, શક્ત

રાજકોટઃ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અભિયાનનો આજથી પ્રારંભ કરશે. આ માટે કોંગ્રેસ ખાસ રણનીતિ પણ ઘડી છે. જે પ્રમાણે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામડા દીઠ જવાબદારી સોંપવામાં આવી છે.  ખાસ કરીને આ ચૂંટણી પ્રચા

તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, 14 બેઠકમાંથી 8 કોંગ્રેસ અને 6 ભાજપને મળી

ભાવનગરઃ તળાજા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. કુલ 14 બેઠકમાંથી 8 બેઠકો પર કોંગ્રેસે દાવ માર્યો છે. જ્યારે 6

86 લાખની ગેરરીતિ બદલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 5 કર્મચારીને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુતિયાણા બ્રાન્ચના 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેક ક્લિયરિંગમાં 86 લાખની ગેરર

"લૂંટેરી દુલ્હન" લગ્નના નામે છેતરપીંડી, ચૂનો લગાડીને રફુ ચક્કર 

લગ્નના નામે ઘણા લગ્ન વાંછુક યુવાનો છેતરાય રહ્યા છે, આવો જ એક કિસ્સો જેતપુરમાં બનેલ છે, જેતપુરના બે દલાલો સાથે મળીને પરપ્રાંતની યુવતી આ વિસ્તારના મોટી ઉમરના લગ્ન વાંછુક યુવકોને છેતરીને રફુ ચક્કર થ

વીજ કંપનીઓની ઉઘાડી લૂંટ, 2 મહિનાનું બીલ કેમ અપાય છે સાથે?

વીજળી બીલને લઈને બજારમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, 2 મહિનાનું બીલ એક સાથે આપી વીજ કંપનીઓ ઉઘાડી લૂંટ કરી રહી છે. બે મહિનાનું બીલ એકસાથે આપવાથી યુનિટ વધારે થાય છે.

જેના કારણે લો

રાજકોટ: મવડી નજીક નેપાળી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટમાં વધુ એક યુવાનની હત્યા થતા શહેર પોલીસ હત્યારાને શોધવા દોડતી થઈ છે. કણકટ રોડ પાસે નેપાળી યુવાનની અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા છે.

ત્યારે યુવાનના મા

જામનગરમાં નેવી ડેની ઉજવણી, Beating Retreat Ceremony નું કરાયું આયોજન

જામનગરમાં INS વાલસુરા દ્વારા રી-ટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનો દ્વારા કરાતા શૌર્ય પૂર્ણ કરતબો અને પરેડ સહિતના કાર્યક્રમ રજુ કરાયા હતા. મહત્વનુ છે કે, ઈન્ડીયન ન

પાટડી નજીક ડીઝલ ભરેલ ટેન્કર પલટ્યું, સ્થાનિક લોકોએ કરી પડાપડી

સુરેન્દ્રનગરના એછવાડા નજીક ડીઝલ ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું છે. મળતી માહિતી પ્રમાણે, ટેન્કર પલટી મારી જતા હજારો લીટર ડીઝલ રોડ પર ઢોળાયું છે. જોકે જોત-જોતામાં માહોલ એવો જોવા મ

જૂનાગઢઃ મગફળી ખરીદવામાં ઘાલમેલ, મળતિયાઓ માલામાલ-ખેડૂતો પાયમાલ

જૂનાગઢઃ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો સરકારના મળતીયાઓથી તદ્દન નારાજ છે. સામાન્ય ખેડૂતની સારી ગુણવત્તા વાળી મગફળીને નબળી ગણાવી માળિયાઓની મગફળી ખરીદવામાં આવી રહી છે.


Recent Story

Popular Story