Video: જામનગરમાં વરસાદી તારાજીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં થયા કેદ, 6 ડેમ ઓવરફ્લો

જામનગર: જિલ્લામાં મેઘરાજાની મહેર થતાં 261 માંથી 6 ડેમો છલકાયા છે. જોડિયાના હડિયાણા સહિતના મેઘમહેરથી નદી નાળા છલકાયા છે. કંકાવટી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.

ભાવનગરઃ 2 વર્ષની દીકરીને મુકીને પરિવારે કર્યો સામૂહિક આપઘાત

ભાવનગરઃ લીલા સર્કલ નજીક આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા અને અલંગમાં ક્રેપનો વેપાર કરતા એક વેપારીએ આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે આપઘાત કરી લીધો છે. વેપારીએ તેની પત્ની અને દીકરા સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જ્યારે 2 વર્ષની માસૂમ દીકરીનો બચાવ થયો છે. બનાવની જાણ થતાં જ સ

VIDEO: લ્યો બોલો...! મચ્છરના ત્રાસથી કંટાળ્યા વનરાજ, સજોડે રસ્તા પર લગ

અમરેલીમાં વરસાદી વાતારણને હોવાના કારણે સિંહો રસ્તા પર આવ્યા છે. જંગલમાં મચ્છરનો ત્રાસ હોવાના કારણે સિંહો રોડ પર આવ્યા છે. મહત્વનું છે કે, અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મચ્છરો વધ્યા છે. ત્યારે હવે જંગલના વિસ્તારમાં મચ્છર હોવાના કારણે ખાંભા ગીરના પીળવાછી ભણિયા જંગલમાંથી સિંહો બહા

વરૂણદેવનું રૌદ્ર સ્વરૂપ,ગીર-સોમનાથના ગામોમાં ફરી વળ્યા પાણી જુઓ VIDEO

ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લો પ્રભાવિત થયો છે. ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ઊનામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા હતા. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા હતા. ભારે વરસાદના કારણે હીરા તળાવ છલકાયુ હતું. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.

દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આવ્યા વરસાદના મોટા સમાચાર,અમદાવાદમાં પણ.....

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે હજી પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો માર લોકોને સહન કરવો પડશે. બન્ને વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ તેમજ લો પ્રેશર આ બન્ને સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રીય થઈ છે.

જેન

VIDEO: સૌરાષ્ટ્રમાં અનરાધાર, ક્યાંક નદીઓમાં પૂર તો ક્યાંક ધોવાયો રેલવે ટ્રેક

અનરાધારની આફત વચ્ચે જામનગર લાલપુરના રેલવે ટ્રેકના આકાશી દશ્યો તમે વીડિયોમાં જોઈ રહ્યા છો. ડ્રોન વિઝનથી રેલવેના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે રેલવેને વ્યાપક નુક્સાન થયું છે. કાનાલુશ નજીક રેલવે ટ્રેક ધોવાયો હતો. રાજકોટ DRM સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ભાર

સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મુકી, ઉનાના દ્રોણેશ્વર ડેમે વિકરાળરુપ ધારણ કર્યું

છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગીરસોમનાથ, ઉના, પોરબંદર, જામનગર, ભાવનદરમાં વરસાદે તારાજી સર્જી છે. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. 

ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. મારડિયા પાસે હાઈવે પર પાણી ભરાઈ ગય

જેતપુરમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી નદીમાં ફરી વળતા ગ્રામજનોએ કર્યો વિરોધ

રાજકોટમાં જેતપુરમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી નદીમાં ફરી વળ્યું. જેના પગલે નદીમાં આ કેમિકલયુક્ત પાણીથી સફેદ ફીણના ગોટે ગોટા ઉડતા નજરે પડયાં. 

Mahamanthan: અવિશ્વાસની દરખાસ્ત 2019માં ક્યાં પક્ષને ફળશે..?

  • Aaje Gujarat (આજે ગુજરાત) | 21st July'18

  • Watch: આવો અકસ્માત તમે ક્યારેય નહીં જોયો હોય! ટ્રકને પુરપાટ ઝડપે ઓવરટેક કરવી પડી ભારે

  • સુરતમાં ભારે વરસાદના પગલે ચેક ડેમ તૂટ્યો... પાણી કિમ નદીમાં પ્રવેશ્યું