VIDEO: રાજકોટ રેલવેના ઉચ્ચ અધિકારીને ત્યાં CBIએ નાંખ્યા ધામા,ઘરનું લોકર કર્યું જ

રાજકોટમાં રેલવે ડિવિઝનલ એન્જિનિયરના ઘરે CBI દ્વારા રેડ કરવામાં આવી હતી. એન્જિનિયર વેદ પ્રકાશ શ્રીવાસ્તવની અટકાયત કરી ગાંધીનગર લઇ જવામાં આવ્યા હતાં. CBIની ટીમે રેલવેના અધિકારીના નિવાસ સ્થાનેથી લોકર જપ્ત કર્યું હતું. એન્જિનિયર

ભાજપના નેતાઓ પક્ષથી નારાજ હોવાનો હાર્દિક પટેલે કર્યો દાવો,જુઓ આ VIDEO

ભાવનગર: નીતિન પટેલ અંગે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચાઓમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ઝંપલાવ્યું છે. હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપના કેટલાય નેતાઓ પક્ષની કામ કરવાની પદ્ધિતને લઈને નારાજ છે. હાર્દિકે જણાવ્યું હતું કે,પરસોત્તમ સોલંકી,બાબુ બોખરીયા,નીતિન પટેલ અને સી.કે.રાઉલજી

VIDEO: ગુજરાત અને યમનના દરિયાકાંઠે હાઇ એલર્ટ,દ્વારકામાં સિગ્નલ 2 લગાવા

દેવભૂમિ દ્વારકા: યમનના દરિયામાં ખરાબ હવામાનને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે.તથા દ્વારકાના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. હાલ તંત્ર પણ ખરાબ હવામાનને લઈ એલર્ટ થઈ ગયું છે અને અગમચ

VIDEO: યુવાનોને જાહેરમાં ઢોર માર મારવા મુદ્દે ભાજપના નેતા સહિત 8 સામે

રાજકોટ: ગોંડલમાં ઘર્મના નામે સ્ટીકર ચોંટાડવા મામલે સ્થાનિકોએ બે યુવકોને મારેલા ઢોર માર અંતર્ગત હવે ભાજપ જિલ્લા મંત્રી સહિત કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. બંને યુવકોને પાઠ ભણાવવા મામલે સ્થાનિકોએ યુવકોને અર્ધનગ્ન કરી,માર મારી સરઘસ કાઢયું હતું. શહેરના માંધાતા સર્કલ વિસ્તાર પાસે

'અ'સલામત સવારી: ચાલુ બસે 'માવો' બનાવતા ડ્રાઇવરનો VIDEO વાયરલ,તંત્ર જાગશે?

ભાવનગર: એસ.ટી.બસ ડ્રાઈવરની બેદરકારીનો વધી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ડ્રાઈવર ચાલુ બસે મસાલો બનાવતો નજરે પડયો છે. આ બસ ગઢડાથી અમદાવાદ જતી હોવાની શક્યતા છે. આ અગાઉ બગોદરા નજીક એસ.ટી.બસનો અકસ્માત સર્જાયો હતો.વારંવાર સર્જાતા અકસ્માત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે અને પ્રજાને

જામનગર: લોનના હપ્તા ન ભરવા મુદ્દે માતા-પુત્ર ઉપર ઘાતકી હુમલો

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા માતા પુત્ર ઉપર તલવાર ધોકા પાઈપ જેવા હથિયારો વડે હુમલો થવાની ઘટના સામે આવી છે જે અંગે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે હુમલાનો શિકાર બનેલ માં- દીકરાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, જામનગરમાં શંક

બોટાદઃ રોડ પર અચાનક આગ લાગતા ભડભડ સળગી કાર, જુઓ Video

બોટાદઃ શહેરના તુરખા રોડ પર એક કાર સળગવાની ઘટના સામે આવી છે. અચાનક ડીઝલ કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગના પગલે કાર બળીને ખાખ થઈ ગયા હતા. તો સમગ્ર વિસ્તારમાં આગના ધુમાડા ઉડ્યા હતા. જો કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સળગતા સવાલ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, ક્યારે સમજશે જનતાની મુસ્કેલી ?

  • રાજ્ય આરોગ્યની ટીમ તપાસ અર્થે ભુજના અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટમા લ પહોંચી

  • હાર્દિક પટેલની અધ્યક્ષતામાં મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત

  • અમદાવાદ લાલદારવાજા નજીક AMTS બસને સ્ટેરિંગ લોક થતા અકસ્માત