રાજકોટ: મધ્યાહન ભોજનના કર્મચારીઓ આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર

રાજકોટ: રાજકોટમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. શુક્રવારથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. 

આ હડતાળમા

ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ છે આ ફળ, નિયમિત ખાવાથી થશે અદ્ભૂત

આમ તો આપણા શરીર માટે કાચા અને પાકા બંને કેળા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં અનેક ગુણકારી તત્વો રહેલા છે. પાકા કેળાના ફાયદા તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે કાચા કેળા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે? તે પોટેશિયમની ભરપૂર હોય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ તે મજબૂત બનાવે છે. સાથે જ

ખુશખબરી: સુકન્યા યોજના અને PPF પર હવે મળશે વધારે વ્યાજ

નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનાર લોકો માટે ખુશખબરી આવી છે. મોદી સરકારે આ યોજનાઓ પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસીક માટે વ્યાજદરોની જાહેરાત કરી દીધી છે.  નાણા મંત્રાલયે બુધવારે એક ટ્વિટ કરીને એની જાણકારી આપી હતી. એ પ્રમાણએ હવે તમને સુક

અમિત શાહ ફરીથી આવશે ગુજરાત મુલાકાતે, પ્રદેશ કારોબારીની બેઠકમાં આપશે હા

ગાંધીનગર: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે.  અમિત શાહ શુક્રવાર અને શનિવારે ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં હાજરી આપશે. 21 અને 22 સપ્ટેમ્બરના રોજ તેઓ કમલમ ખાતે યોજાયેલી કારોબારીની બેઠકમાં હાજરી આપશે. 

રાજ્ય ST વિભાગ દ્વારા 45 નવી વોલ્વો બસનું CM વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ

ગાંધીનગર: રાજ્યમાં ST વિભાગ દ્વારા આજે 45 નવી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. ST વિભાગ દ્વારા અમદાવાદથી રાજકોટ, વડોદરા, સુરત સુધી નવી વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હસ્

અમદાવાદ: કર્ણાવતી કલબ નજીક આગ લાગતા અફરાતફરી, માતા-પુત્રીનો આબાદ બચાવ

અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર વહેલી સવારે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં બે મહિલાઓનો બચાવ થયો છે. 

આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર શહેરના એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી

ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ, યાત્રિકોનો ભારે ધસારો

અંબાજી: ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં થતા મેળાની શરૂઆત થઈ છે. આજે ભાદરવી મેળાનો બીજો દિવસ છે. બીજા દિવસે પણ મંદિરમાં યાત્રિકોનો ધસારો જોવા મળ્યો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં યાત્રિકો

ગાંધીનગરમાં કોંગ્રેસની આક્રોશ રેલી મામલો, 1 હજાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ગાંધીનગર: 18મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલી અને સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસ જવાનને &

વડોદરામાં સ્વાઈન ફ્લૂના વધુ 2 કેસ નોંધાયા, આંક 14 પર પહોચ્યો

હાલ સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યના કોઇને કોઇ શહેરમાં દરરોજ સ્વાઇન ફ્લૂના પોઝીટવ કેસ જોવા મળે છે. વડોદરામાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે. 

વિરાટ-અનુષ્કાએ પ્રશંસકની ગિફ્ટ કરી ઇગ્નોર, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

મુંબઇ: વિરાટ-અનુષ્કા એકબીજાથી કેટલા નજીક છે એ વાક તોઇનાથી છુપાયેલી નથી. પબ્લિકલી બંને એક બીજાને પ્રેમ વ્યક્ત કરતાં જોવા મળે છે. મોટી ટૂર્નામેન્ટમાં અનુષ્કા એને ચીયર કરવા મેદાન પર પણ પહોંચી જાય છે

બંને દેશ વચ્ચે શાંતિ વાર્તા કરવા PAK PM ઇમરાન ખાને PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હી: પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરીથી શાંતિ વાર્તા શરૂ કરવા માટે PM મોદીને પત્ર લખ્યો છે. ખાસ વાત એ છે કે એમને યૂનાઇટેડ નેશન્સ જનરલ એમ્બસીની મીટિંગથી અન્ય ભારતની વિદેશ મંત્રી સુષ્મા

Asia Cup 2018: પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે મેળવી જીત 

એશિયા કપ-2018ના મહામુકાબલામાં દુબઈમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની ટીમે 43 ઓવરમાં 162 રન માર્યા હતાં. ત્યારે ભારતને જીતવા માટે 163 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. જ્યાર


Recent Story

Popular Story