Hondaની આ કારે ભારતના રોડને કહ્યું અલવિદા...જાણો શું છે કારણ..

Honda BRIOનું ઉત્પાદન હવે ભારતમાં નહીં થાય. હોન્ડા કાર્સ ઇન્ડિયા દ્વારા Honda BRIOનું પ્રોડકશન બંધ કરી દેવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ આ કારની માંગ ઘટ

IndvsAus: કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, પ્રવાસમાં આ ખેલાડીની પડશે ખોટ....

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી છે. જ્યાં તે 3 ટી-20, 4 ટેસ્ટ અને 3 વન ડે મેચની શ્રેણી રમશે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ગયેલી ભારતીય ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. ટીમ ઇન્ડીયાના દરેક ખેલાડીઓ શ્રેણીને લઇને ઉત્સાહમાં જો

પૂર્વ PM ઈન્દિરા ગાંધીની 101મી જન્મજયંતિ, દિગ્ગજ નેતાઓએ અર્પી શ્રદ્ધાં

દિલ્હી: આજે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની 101મી જન્મજયંતિ છે. ત્યારે દિલ્હીના શક્તિસ્થળ ખાતે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી સહિત દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પ

ફિજીના લંબાસામાં 6.7ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો

દક્ષિણી પ્રશાંત મહાસાગરમાં આવેલ ફિજીના લંબાસા શહેરમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સયુંક્ત રાષ્ટ્ર ભૂવૈજ્ઞાનિકના સર્વેક્ષણ અનુસાર આ ભૂકંપનો આંચકો રાત્રે અંદાજીત 8.25 કલાકની આસપાસ આવ્યો હતો. જો કે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઇપણ પ્રકારના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા

જૂનાગઢમાં ગીરનાર પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ, ભવનાથ તરફ ભક્તોનું ઘોડાપૂર

જૂનાગઢમાં ગીરનારની પરિક્રમાનો આજથી વિધિવત રીતે પ્રારંભ થયો છે. જૂનાગઢમાં આ પરિક્રમા માટે 2.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે. જેના પગલે ભવનાથ તરફ ભાવિક ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો. ગીરનાર

રિઝર્વ બેંકના બોર્ડની આજે ખાસ બેઠક, અગત્યના વિષયોને ધ્યાને રાખી થશે ચર્ચા

દિલ્હી: રિઝર્વ બેંકના હાઇવોલ્ટે ડ્રામાનો આજે અંત આવી  શકે છે. સરકાર અને RBIના વિવાદના વાતાવરણ વચ્ચે RBI બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સરકાર સમર્થિત બોર્ડના સભ્યો RBI પર

અમૃતસરમાં બ્લાસ્ટ મામલે આપના પૂર્વ ધારાસભ્યએ આર્મીચીફને ગણાવ્યા જવાબદાર

પંજાબના અમૃતસરમાં નિરંકારી ડેરા પર થયેલા બ્લાસ્ટમાં પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા એચ.એસ.ફુલ્કાએ વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે.

સ્કૂલ ચલે હમ..! દિવાળી વેકેશન બાદ આજથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ

અમદાવાદ: દિવાળીના મીની વેકેશન બાદ આજથી કેટલીક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. તો કેટલીક ખાનગી શાળાઓમાં હજુ પણ વેકેશન ચાલી રહ્યુ છે. દિવાળી બાદ આજથી શૈક્ષણિક કાર્યનો પ

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

19-11-2018 સોમવાર
માસ    કારતક
પક્ષ     સુદ
તિથિ અગિયારસ
નક્ષત્ર ઉત્તરભાદ્રપદ
યોગ    વજ્ર
રાશિ

પટેલ માં ઊમિયાના નામે એકઠા થાય, આપણે માં ભવાનીના નામે એકઠા થવું જોઇએઃ વજુભાઇ વાળા

અમદાવાદઃ સમસ્ત રાજપૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, 1985થી ચૂંટણી લડી ત્યારે રાજપૂત સમાજ

CCTV: જલ્લાદ શિક્ષક! 7 વર્ષના બાળક પર ચપ્પલ-થપ્પડનો કર્યો વરસાદ, હાથના આંગળા પર બચકા ભર્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં શિક્ષક અને વિદ્યાર્થીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અલીગઢમાં એક સાત વર્ષના બાળકને તેના જ શિક્ષકે બેરહેમીપૂર્વક માર માર્યો. શિક્ષકની આ કરતૂત સી

NCRમાં કેએમપી એક્સપ્રેસ-વે ખોલશે વિકાસનાં નવા દ્વાર, સોમવારનાં PM મોદી કરશે ઉદ્ઘાટન

કુંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ-વે નિર્ધારિત સમયથી ત્રણ માસ પહેલા સોમવારનાં રોજ દેશને સુપ્રત કરવામાં આવશે. આનાં ચાલુ થવાંથી દિલ્હી-એનસીઆરમાં વિકાસનાં નવા દ્વાર પણ ખુલશે.

135


Recent Story

Popular Story