મોદી સરકારનું મોટુ એલાન, હવે સૌને ફ્રીમાં મળશે LPG કનેક્શન

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ગરીબ પરિવારો માટે મોટુ એલાન કર્યું છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ તમામ પરિવારોને ફ્રીમાં LPG કનેક્શન આપવાના પ્

રાફેલ અંગે રાહુલના નિવેદન બાદ ભાજપ ઉશ્કેરાયું, અલગ-અલગ શહેરમાં કલેક્ટર

અમદાવાદઃ રાફેલ સોદા પ્રકરણમાં કોર્ટે કેન્દ્ર સરકારને ક્લીનચીટ બાદ હવે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક આક્ષેપો બાદ મોટો વિવાદ શરૂ થયો હતો. જોકે હવે કોર્ટે રાફેલ સોદા પ્રકરણમાં કેન્દ્ર સરકારને ક્લીનચીટ આપી હોવાથી ભાજપ દ્વારા આ મુદ્દે હવે પ્રદર્શનો

આવેશમાં આવીને માતાએ બે બાળકો સાથે કર્યું હતું અગ્નિ સ્નાન, સારવાર દરમિ

કચ્છઃ કોટડા રોહા વિસ્તારમાં એક માતાએ બે બાળકો સાથે અગ્નિ સ્નાન કરી લેવાની ઘટના સામે આવી હતી. જે દુર્ઘટનામાં બે બાળકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ત્યા માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થ ભુજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે ચાર દિવસ બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત નિ

કોંગ્રેસ બાદ ભાજપે પણ કરી દેવાં માફીની જાહેરાત, જાણો ક્યાં-કેટલું દેવુ

ગુવાહાટીઃ બે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવા અને તુરંત ખેડૂતોની દેવાં માફીની જાહેરાત થવા બાદ બીજેપી પણ આ જ રસ્તા પર ચાલી પડેલ છે. લોકસભા ચૂંટણીનાં થોડાંક જ મહીના પહેલાં જ અસમ સરકારે ખેડૂતોનાં દેવાં માફી કરવાની જાહેરાત કરી છે. આ દેવાં માફીનો ફાયદો લગભગ આઠ લાખ ખેડૂતોને મળી શકે છે.

PM મોદી 21 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આગામી 21 ડિસેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ ગુજરાત આવીને સ્ટેસ્યુ ઓફ યુનિટી મુલાકાત કરશે અને ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજર રહેશે. જેને લઈને 21 ડ

મહારાષ્ટ્રઃ PM મોદી પુણે મુલાકાતે, મેટ્રો પરિયોજનાની આધારશિલાનો કર્યો શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂણેમાં આજે મેટ્રો પરિયોજનાની આધારશીલા રાખી છે. પૂણેમાં પીએમ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મેટ્રો ફેઝ-3ની આધારશિલા કાર્યક્રમમાં શામેલગીરી કરી.

260 કરોડના આર્ચર કેર કૌભાંડ બાદ હવે ડ્રીમ પેસેફીક કંપનીએ આચરી કરોડોની છેતરપિંડી

અમદાવાદઃ 260 કરોડના આર્ચર કેર કૌભાંડ બાદ હવે ડ્રીમ પેસેફીક કપંનીએ હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ડુબાડ્યા. નવરંગપુરા પોલીસે આ કપંનીના વધુ બે આરોપીની ધરપકડ કરી. અત્યાર સુધીમા પોલી

વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા કાટમાળ મામલે મનપાની બેદરકારી, GPCBએ ફટકારી નોટિસ

વડોદરાઃ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે વડોદરા મનપાને નોટિસ ફટકારી છે. વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા કાટમાળના મામલે નોટિસ ફટકારવામાં આવી છે. 15 દિવસમાં જવાબ રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છ

દુનિયાનો પહેલો 12GB RAMવાળો સ્માર્ટફોન લોન્ચ, એક સાથે ખોલી શકાશે 50 એપ

ચીની સ્માર્ટફોન મેકર Lenovoએ પોતાનાં લેટેસ્ટ સ્માર્ટફોન Z5sને ચીનમાં લોન્ચ કરી દીધેલ છે. આ સાથે જ કંપનીએ ક્વોલકોમનાં લેટેસ્ટ ફ્લૈગશિપ પ્રોસેસર સ્નૈપડ્રેગન 855 અને 12GB રેમવાળો દુનિયાનો પ્રથમ સ્મા

હરિયાણા: દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ NCIનો થશે પ્રારંભ

હરિયાણાઃ ઝજ્જર સ્થિત દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યૂટ (NCI)માં મંગળવારથી OPD સેવાઓ શરૂ થઇ જશે. હોસ્પિટલનાં OPD બ્લોકનું નિર્માણ થઇ ચૂકેલ છે અને બુનિયાદી

કેનેડામાં મળી આવ્યો 552 કેરેટનો વિશ્વનો સૌથી મોટો હીરો

ટોરન્ટોઃ કેનેડામાં દુનિયાનો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. 552 કેરેટનો આ પીળો હીરો ડિયાવિક ખાનને મળ્યો છે. આ હીરો કેનેડામાં મળેલ બીજા નંબરનાં સૌથી મોટા હીરાથી ત્રણ ઘણો વધારે છે. જ્

ચીનમાં આવેલા આ માઉન્ટેનની સુંદરતા આકર્ષે છે પ્રવાસીઓને!

સમગ્ર દુનિયામાં એવા કેટલાય પ્રાકૃતિક સ્થળો છે જે જોઇને આપણે આશ્વર્ય પામીએ છીએ. એવામાંથી એક છે ચીનનો તિયાંજી માઉન્ટેન. તિયાંજીનો અર્થ થાય છે ‘સ્વર્ગનો પુત્ર’ . આ સ્થળને આવી ઉપમા એટલે આ


Recent Story

Popular Story