તનુશ્રીએ રાખી સાવંત પર કર્યો માનહાનિ કેસ, માંગ્યા 10 કરોડ રૂપિયા

મુંબઇ: બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તા જાણીતા અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવીને ચર્ચામાં આવી ગઇ. એક તરફ નાના પાટેકરએ આ ઓરપોને ખોટા જણાવ્યા ત્યારે સેલિબ્રિટીના એક

હવે ક્રિકેટમાં મારી પાસે થોડાક જ વર્ષ રહ્યા છે, કોહલીએ આપ્યું મોટું નિ

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ પહેલી વન ડે માં જોરદાર બેટિંગ કરતાં પોતાના કરિયરની 36મી વન ડે શતક મારી દીધી. કોહલીએ 140 રન બનાવ્યા અને એને 107 બોલની ઇનિંન્ગમાં 21 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા, જેને માટે એને 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો. 

અમદાવાદ: અલ્પેશ ઠાકોરથી હાઇકમાન્ડ નારાજ,રાહુલ ગાંધી લઇ શકે મોટો નિર્ણય

અમદાવાદ: બિનગુજરાતીઓ પર થયેલા હુમલા બાદ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ પક્ષમાં નારાજગીનો દોર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ મોટો નિર્ણય લઈ શકે છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર સામે બિહાર તેમજ ગુજ

J&K: બે અલગ-અલગ અથડામણમાં 5 આતંકીઓ ઠાર,3 જવાન શહીદ,6 લોકોનાં મોત

જમ્મૂ-કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સેનાના એક SSB જવાન શહીદ થયા છે. પુલવામામાં આ આતંકી અથડામણ થઈ છે. ત્યારે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આતંકીઓને ઠાર મારવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જમ્મૂ-કશ્મી

વડોદરા: ભાજપના મહિલા મોરચાની આજે બેઠક,લોકસભાની ચૂંટણી મુખ્ય એજંડા

વડોદરા: વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ મહિલા મોરચાએ કમાન સંભાળી લીધી છે. વડોદરામાં આજે મહિલા મોરચાની કારોબારીની એક બેઠક યોજાશે. જેમાં રાષ્ટ્રીય મહિલા મોરચાના અ

#MeToo બાદ #ManToo અભિયાન,પુરૂષો કરશે શોષણનો ખુલાસો,ફ્રાન્સમાં શરૂઆત

#MeTooની જેમ હવે પુરૂષોએ પણ મહિલાઓ દ્વારા બનેલા શોષણનો ભોગનો ખુલાસો કરવા માટે #ManToo અભિયાન શરૂ કર્યુ છે. 15 લોકોના સમૂહે ફ્રાંસથી આ મેનટૂ અભિયાનની શરૂઆત કરી છે. આ લોકોમાં ફ્રાં

ગાંધીનગર: રાજ્યના 11 હજાર તલાટીઓની આજથી અનિશ્ચિતકાલીન હડતાળ

ગાંધીનગર: રાજ્યભરના 11 હજાર જેટલા તલાટીઓ આજથી અનિશ્ચિતકાલીન હડતાળ પર ઉતરશે. તલાટીઓએ અગાઉ પોતાની પડતર માંગણીઓને લઈને સરકારને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ સરકાર તરફથી માંગણીઓનો કોઈ

મુશ્કેલીમાં રાજધાની: 400 પેટ્રોલ પંપ રહેશે બંધ,ઓટો-ટેક્સી ચાલકોની હડતાલ

દિલ્હી: રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાજ્ય સરકારે વેટ નહી ઘટાડતા પેટ્રોલ પંપ એસોસિએશને બંધનું એલાન જાહેર કર્યું છે. બંધનું એલાન જાહેર કરતા જ દિલ્હીમાં આજે 400 જેટ

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

22-10-2018 સોમવાર
માસ આસો
પક્ષ - સુદ
તિથી- તેરસ
નક્ષત્ર - પૂર્વાભાદ્રપદા
યોગ- ધ્રુવ
રાશિ - મીન (દ,ચ,ઞ,ઠ)
પૂર્વભાદ્રપાડા

INDvsWI: પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, રોહિત-કોહલીની તોફાની બેટિંગ

ગુવાહાટીઃ કેપ્ટન વિરાટ કોહલી(140) અને રોહિત શર્મા(અણનમ 152)ની તોફાની બેટિંગથી ભારતે વેસ્ટઇન્ડિઝને ગુવાહાટીમાં રમાયેલ પ્રથમ વનડેમાં 8 વિકેટથી હાર આપી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ ક

અમદાવાદઃ બોપલ LCBમાં થયેલા કસ્ટોડિયલ ડેથ મામલે 2 પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ દાખલ

અમદાવાદઃ બોપલ એલસીબી કચેરીમાં 2.5 કરોડની ચોરીના આરોપી સુરુભા ઝાલાને પોલીસે પકડ્યા બાદ તેનું પોલીસ સ્ટેશનમાં કોસ્ટડીયલ ડેથ થયુ હતુ. તે બાબતે પરિવારજનોએ એલસીબી પર આક્ષેપ કર્યો હતો

સ્વાઇન ફ્લૂથી ચેતજો! રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત, એક જ દિવસમાં 3 મહિલાઓનો ભોગ

રાજકોટઃ રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ આતંક મચાવ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂ સામે આરોગ્ય તંત્ર લાચાર જણાઇ રહ્યુ છે. સ્વાઇન ફ્લૂએ એક દિવસમાં 3 મહિલાઓના ભોગ લીધો છે. રાજકોટ જિલ્લામાં અત્


Recent Story

Popular Story