ગાંધીનગર: રાજ્યના 11 હજાર તલાટીઓની આજથી અનિશ્ચિતકાલીન હડતાળ

ગાંધીનગર: રાજ્યભરના 11 હજાર જેટલા તલાટીઓ આજથી અનિશ્ચિતકાલીન હડતાળ પર ઉતરશે. તલાટીઓએ અગાઉ પોતાની પડતર માંગણીઓને લઈને સરકારને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ સરકાર

મુશ્કેલીમાં રાજધાની: 400 પેટ્રોલ પંપ રહેશે બંધ,ઓટો-ટેક્સી ચાલકોની હડતા

દિલ્હી: રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાજ્ય સરકારે વેટ નહી ઘટાડતા પેટ્રોલ પંપ એસોસિએશને બંધનું એલાન જાહેર કર્યું છે. બંધનું એલાન જાહેર કરતા જ દિલ્હીમાં આજે 400 જેટલા પેટ્રોલપંપ બંધ રહેશે. આ સાથે જ દિલ્હીના ઓટો-રીક્ષા અને ટેક્સી યુનિયને પણ ખોટા પરિવ

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

22-10-2018 સોમવાર માસ આસો પક્ષ - સુદ તિથી- તેરસ નક્ષત્ર - પૂર્વાભાદ્રપદા યોગ- ધ્રુવ રાશિ - મીન (દ,ચ,ઞ,ઠ) પૂર્વભાદ્રપાડા મેષ :- (અ.લ.ઇ)   મુશ્કેલીઓ માંથી

INDvsWI: પ્રથમ વન-ડે મેચમાં ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, રોહિત-કોહલીની

ગુવાહાટીઃ કેપ્ટન વિરાટ કોહલી(140) અને રોહિત શર્મા(અણનમ 152)ની તોફાની બેટિંગથી ભારતે વેસ્ટઇન્ડિઝને ગુવાહાટીમાં રમાયેલ પ્રથમ વનડેમાં 8 વિકેટથી હાર આપી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 322 રન બનાવ્યા હતા. જ્યારે

અમદાવાદઃ બોપલ LCBમાં થયેલા કસ્ટોડિયલ ડેથ મામલે 2 પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ દાખલ

અમદાવાદઃ બોપલ એલસીબી કચેરીમાં 2.5 કરોડની ચોરીના આરોપી સુરુભા ઝાલાને પોલીસે પકડ્યા બાદ તેનું પોલીસ સ્ટેશનમાં કોસ્ટડીયલ ડેથ થયુ હતુ. તે બાબતે પરિવારજનોએ એલસીબી પર આક્ષેપ કર્યો હતો

સ્વાઇન ફ્લૂથી ચેતજો! રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત, એક જ દિવસમાં 3 મહિલાઓનો ભોગ

રાજકોટઃ રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ આતંક મચાવ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂ સામે આરોગ્ય તંત્ર લાચાર જણાઇ રહ્યુ છે. સ્વાઇન ફ્લૂએ એક દિવસમાં 3 મહિલાઓના ભોગ લીધો છે. રાજકોટ જિલ્લામાં અત્

હિમચાલ સરકાર અંગ્રેજોએ આપેલ શિમલાનું નામ બદલીને 'શ્યામલા' કરશે!

નવી દિલ્હીઃ અલાહાબાદ બાદ હવે હિમાચલ પ્રદેશ સરકાર હવે શિમલા શહેરનું નામ બદલી શકે છે. મળતી માહિતી મુજબ શિમલાનું નામ બદલીને શ્યામલા કરવાની વિચારણા ચાલી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભાજપ

પ્રતિમાને લઇને આદિવાસી વિરોધ મામલે DyCMનું નિવેદન, કહ્યું- વળતરમાં અન્ય જગ્યાએ જમીન અપાશે

મહેસાણાઃ વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટનની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે પ્રતિમાની આસપાસ વસતા આદિવાસીઓ દ્વારા વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.

દ્વારકાઃ પાકિસ્તાન દ્વારા ભારતની 2 બોટ સાથે 15થી વધુ ખલાસીઓના અપહરણની આશંકા

દ્વારકાઃ આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળસીમામાંથી પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. જે સિલસિલો યથાવત જ છે. ત્યારે ફરી દેવભૂમી દ્વારકામાં પાકિસ્ત

વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે આપ્યો એતિહાસિક ચુકાદો, આ ટોપ સેલિબ્રિટીઓને ફટકાર્યો દંડ

વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો છે સાન સ્ટાર હોલીડે કંપનીના ડાયરેક્ટર સહીત આ કંપનીનું પ્રમોશન કરનાર સેલિબ્રિટીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે અને કપિલદેવ, ગોવિંદા અને રવિ કુમારન

આ મોંઘવારી ક્યારે થંભશે? શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું 

અરવલ્લી જીલ્લાનાં વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી પલટો આવતા દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું છે જ્યારે રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે બીજી તરફ નહીવત વરસાદ અને શાકભાજીના ઓછા ઉત્પાદનના કારણે

અમદવાદમાં પ્રેમીની પ્રતિકૃતિ તાજમહેલની નવીન રજૂઆત, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

તાજમહેલને જોવા માટે લોકો આગ્રા સુધી જતા હોય છે. આ અદભુત તાજમહેલની કલાકૃતિ અમદવાદમાં એક્ઝીબીશનમાં પણ જોવા મળી છે. 

કુરાનના શબ્દો ટાકીને આ તાજમહેલ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોતર


Recent Story

Popular Story