ધાર્મિક ભાવના ભડકાવવાનો પ્રયાસ કરી ઓવૈસી ફરી વિવાદમાં, કહ્યું- BJP મુસ્લિમ મુક્ત

હૈદરાબાદથી આવતા ફાયરબ્રાન્ડ નેતા અસદુદ્દીન ઓવૈસીનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. હૈદરાબાદમાં એક ચૂંટણી સભાને સંબોધતા ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર તો આકરા પ્રહાર કર્યા પણ સ

250 કરોડનું 50 કિલો હેરોઇન કરાયું જપ્ત, આરોપી ડ્રાઈવરની ધરપકડ 

દિલ્લીમાં ઝેરીલા નશાનો કારોબાર કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં કરોડો રૂપિયાનું હેરોઇન પણ હાથ લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે, નાર્કોટિક્સ વિભાગે, જમ્મૂ-કશ્મીરના એક ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો છે. જેની પાસેથી અંદાજીત 50 કિલો હેરોઇન મળી આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 250 કરો

નોટબંધી PM મોદીના મિત્રોનું કાળુ નાણું સફેદ કરવાની સ્કીમ હતી: રાહુલ ગા

લોકોના મોઢે ચઢેલા નોટબંધી શબ્દને 2 વર્ષ પૂર્ણ થયા. લોકો નવી નોટો વાપરવા લાગ્યા, પરંતુ નોટબંધી અંગેના સવાલો હજુ પણ ઓછા થયા નથી. નોટબંધીના નામે કરોડો લોકોને લાઇનમાં લાગાવી દેવાના સરકારી નિર્ણય અંગે બે વર્ષ બાદ કોંગ્રેસે સવાલ કર્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે સરકારના નિર્ણયન

છત્તીસગઢ: CISFની ગાડી ઉડાવવવામાં આવી, 2 જવાન શહિદ, 7 ગંભીર રીતે ઘાયલ

દિવાળીના તહેવારના બીજા દિવસે એટલે કે આજે છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો થયો છે. નક્સલીઓએ અહીં બોમ્બ વિસ્ફોટથી CISFની બસને ઉડાવી દીધી. આ હુમલામાં 2 જવાન શહિદ થઈ ગયાં છે. આ બસમાં 2 જવાન સિવાય 3 સ્થાનિક નાગરિકનું પણ મૃત્યુ થયુ છે. આ ઘટનામાં સાત જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3

નોટબંધીના બે વર્ષ પૂરા થતા કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: નોટબંધીને આજે બે વર્ષ પૂરા થયા પણ એ દિવસો હજુ સુધી કોઈ ભૂલ્યુ નથી. આજે નોટબંધીને બે વર્ષ પૂરા થતા વિપક્ષે સરકારને નિશાને લેતા માફી માગવાની માગ કરી. 

અનેક નેતા

સબરીમાલા મંદિરનો વિવાદ: ભાજપ દ્વારા 'સેવ સબરીમાલા રથયાત્રા'નો આજથી પ્રારંભ

કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે ભાજપ દ્વારા સેવ સબરીમાલા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા આજથી છ દિવસ માટે સેવ સબરીમાલા રથયાત્રાનું આ

દિવાળીની ધામધૂમથી ઉજવણી, દીપોથી જગમગી ઉઠ્યું ગોલ્ડન ટેમ્પલ

દિવાળીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં પણ દિવાળીની ઉજવણીનો અદભૂત નજારો જોવા મળ્યો.

જાણે દીવાડાંઓના અજવાળામાં ગોલ્ડન ટેમ્પલ જગમગી ઉઠ્યું. લોકો

હૈદરાબાદ પોલીસને દરોડામાં મળી મોટી સફળતા, સાડા સાત કરોડ જેટલી રોકડ રકમ....

હૈદરાબાદ પોલીસને દરોડામાં મોટી સફળતા મળી છે. બતામીના આધારે પોલીસે અલગ અલગ સ્થળે પાડેલા દરોડામાં 7 કરોડ, 51 લાખ, 10 હજાર 300 રૂપિયાની રોકડ મળી આવી. જેમાં મોટાભાગની નોટો 2 હજાર અને 500 રૂપિયાની હતી

કોંગ્રેસના સરદાર કરશે સરકારની મદદ, RBI વિવાદ પર મનમોહન સિંહની ટિપ્પણી

મનમોહન સિંહની જૂની ટીપ્પણી વર્તમાની મોદી સરકારનો માટે બચાવનો મોટું સાધન બની ચુકી છે. હાલમાં રિઝર્વ બેંક અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રિઝર્વ બેંક સાથેના ભૂતકાળના વિવાદ અંગેનો ઉલ્લેખ

સમુદ્રી સુરક્ષા પર થશે મંથન, ભારત સહિત ચાર દેશોની મળશે બેઠક

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં આર્થિક વિકાસ સાથે જોડાયેલા પ્રોજેક્ટોની સાથે-સાથે સુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવાના હેતુથી આગામી ચાર દેશોની મહત્વપૂર્ણ બેઠક મળશે.

એવી પણ માહિતી છે કે, નવેમ્બર

અયોધ્યામાં મૂર્તિની જાહેરાત, 'મંદિર હતુ અને રહેશે' : યોગી આદિત્યનાથ

રામ મંદિર પર કાયદીય અડચણો જોતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન રામની વિશાળ મૂર્તિ બનાવવાની ઘોષણા કરી છે. જોકે 151 મીટર ઉંચી ભગવાનની મૂર્તિ પહેલાથી જ હતી. બુધવારે CM યોગ

PM મોદીએ કેદારનાથના કર્યા દર્શન, પુન-નિર્માણ તેમજ વિકાસ કાર્યની સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના હર્ષિલમાં જવાનો સાથે દિવાળીની ઊજવણી કર્યા બાદ કેદારનાથ પહોંચી ગયા છે. અહીંયા હેલીપેડથી ઊતર્યા બાદ આશરે અડધો કિલોમીટરના રસ્તે તેઓ ચાલ્યા અને બાબા કેદારનાથના


Recent Story

Popular Story