ગુવાહાટીમાં રિવરફ્રન્ટ નજીક થયો બ્લાસ્ટ, 4 લોકો ઇજાગ્રસ્ત, પોલીસ તપાસ હાથ ધરી

નવી દિલ્હીઃ ગુવાહાટીના શુક્લેશ્વર ઘાટ પાસે પાનબજારમાં એક બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવા

GST પછી વધુ એક મોટો બદલાવ કરવા જઇ રહી છે મોદી સરકાર

ગૂડ્સ એન્ડ સર્વિસ (GST) પછી હવે ભારતમાં ઇઝ ઑફ ડૂંઇગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકાર એક મોટા સુધારા તરફ આગળ વધી રહી છે. સ્ટોક્સ, ડિબેન્ચર સહિત કોઇ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રૂમેન્ટના ટ્રાન્સફર પર સરકાર દેશભરમાં સમાન સ્ટેમ્પ ડ્યૂટી દર લાગુ કરવાની તૈયારીમાં છે.  આ પગલું ગયા વર્ષે

PM મોદીએ પોતે લખેલા ગરબા પર કર્યુ ટ્વીટ

ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે. ત્યારે PM મોદીએ લખેલા ગરબાના વીડિયો પર તેઓએ ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને નવરાત્રીની શુભેચ્છા પણ પાઠવી છે.  તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ગુજરાતની દીકરીઓએ ગરબાના જુસ્સાને જીવનમાં જીવંત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી

સિદ્ધૂનો 'પાકિસ્તાન પ્રેમ' ફરી છલકાયો,કહ્યું-આ વાતોમાં હિન્દુસ્તાન કરત

દિલ્હી: પંજાબના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂનો ફરી એકવાર પાકિસ્તાન પ્રેમ સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના કસૌલીમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન આ પ્રેમ સામે આવ્યો છે. અહીં ચર્ચા દરમિયાન સિદ્ધૂએ પાકિસ્તાનની પોતાની યાત્રાની તુલના દક્ષિણ

PM મોદી પર ખતરો..! ઇ-મેઇલથી મળી મારી નાંખવાની ધમકી,તંત્ર એલર્ટ

દિલ્હી: પીએમ મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસ કમિશ્નરને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. અમૂલ પટનાયકને આ ઈમેઈલ મળ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, પીએમ મોદીને આગામી

અલ્પેશ ઠાકોર સામે વારાણસીમાં ફરિયાદ,ઉ.ભારતીય વિરૂદ્ધ ભડકાઉ ભાષણનો આરોપ

ઉત્તરપ્રદેશના વારાણસીમાં અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ દાખલ થઈ છે. વારાણસીની લોઅર કોર્ટમાં વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીએ અલ્પેશ સામે ફરિયાદ દાખલ કરી છે.

વકીલનું કહેવું છે ક

UP: મૌલાનાની સચિવાલય સામે નમાઝ,PM મોદી અને યોગી આદિત્યનાથ વિરૂધ્ધ કરી નારેબાજી

ઉત્તરપ્રદેશના લખનઉમાં સચિવાલય એનેક્સી સામે રોડ વચ્ચે નમાઝ પઢવાના અને પ્રધાનમંત્રી મોદી અને સીએમ યોગીને અપશભ્દો કહેવાના આરોપમાં પોલીસે રફીક અહમદ નામના મૌલાનાની ધરપકડ કરી છે. રફીક

બિહાર: રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટ વાગતા 5 લોકોનાં કમકમાટીભર્યા મોત

બિહારના ભભુઆ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે પાંચ યાત્રીઓના મોત થયા. તો અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.  વારાણસી-રાંચી ઈન્ટરસિટી એક

#MeToo: અમિત શાહ ઉવાચ,એમ.જે.અકબર પર લાગેલ આરોપની થશે તપાસ

દિલ્હી: #MeToo કેમ્પેન બાદ વિવાદોથી ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ.જે.અકબરની તકલીફમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં કહ્યું કે,

મુંબઇના ઉદ્યોગપતિ મૂળ ગુજરાતી હર્ષદ ઠક્કર છેલ્લા 12 દિવસથી ગુમ, કંપનીના શેર તળીયે...

મુંબઇઃ શહેરના આશાપુરા ઇંટિમેટ ફેશન લિમિટેડના MD હર્ષદ ઠક્કરના ગુમ થયાની ફરિયાદ મુંબઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. મુંબઇના ઉદ્યોગપતિ હર્ષદ ઠક્કર છેલ્લા 12 દિવસથી ગુમ છે. તેઓ

#MeToo: એક્શનમાં સરકાર, તપાસ કમિટી બનાવવાનું એલાન

નવી દિલ્હીઃ સરકારે મીટુ અભિયાન હેઠળ સામે આવી રહેલ મામલાઓની તાપસ કરાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે કહ્યું કે, રિટાયર્ડ જજના નેતૃત્વ

ચક્રવાત 'તિતલી' બાદ હવે 'લૂબન'નો ખતરો, ભારતીય તટથી 500 કિ.મી. દૂર

ભુવનેશ્વરઃ આંધ્રપ્રદેશ અને ઓડીશામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત 'તિતલી' હવે ધીમે ધીમે નબળુ પડ્યું છે. ત્યારે આ વચ્ચે બીજુ તોફાન લૂબન સક્રિય થયું છે. હવામાન વિભાગના જણાવ્યા


Recent Story

Popular Story