રાફેલ ડીલ પર મોદી સરકારને સુપ્રીમમાંથી રાહત, રાહુલ ગાંધીને ઝટકો

રાફેલ ડીલની તપાસને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે રાફેલ ડીલમાં કોઇ શંકા નહી

માઉન્ટ આબુ બન્યું રમણીય, ઠંડીના ચમકારા વચ્ચે પ્રવાસીઓએ માણી ચ્હાની ચુસ

ગુજરાતની બોર્ડર પર અને રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં સતત બે દિવસથી તાપમાનનો પારો રાત્રીના સમયે 2 ડિગ્રી સુધી ગગડ્યો છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. માઉન્ટ આબુમાં પાણીની સપાટી પર પણ બરફ જામી ગયો છે. તો ઠંડીની મજા

રાજસ્થાનના CMને લઇને કોંગ્રેસની અગ્નિપરીક્ષા! કોને મળશે તાજ?

રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપની વસુંધરા રાજેની સરકારને પરાજ્ય આપવામાં સફળતા મેળવી લીધી છે પરંતુ મુખ્યમંત્રીની જાહેરાત કરવાને લઇને કપરા ચઢાણ સાબિત થઇ રહ્યું છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાઇલટ અને રાષ્ટ્રીય મહાસચિવ અશોક ગેહલોત બંને મુખ્યમંત્રીની પદ પર દાવેદારીને લઇને પાછા

'માલ્યાજી'ને ચોર કહેવું ઠીક નહી, 40 વર્ષ સુધી ચુકવી છે નિયમિત લોન: ગડક

ભાગેડું લિકર કિંગ વિજય માલ્યાને ચોર કહેવા પર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ઇતેફાક રાખતા નથી. નીતિન ગડકરીએ કહ્યું કે મારુ માનવુ છે કે એક વખત દેવુ નહીં ચુકવનાર વિજય માલ્યાજીને 'ચોર' કહેવું અયોગ્ય છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે ચાર દાયકા સુધી નિયમિત સમયસર લોન ચુકવવાનો રેકોર્ડ છે

જમ્મૂ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, સહેલાણીઓમાં ખુશીનો માહોલ

જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ સ્વર્ગમાં સફેદ ચાદર છવાઈ છે. ભારે હિમવર્ષા બાદ ઠેર ઠેર બસ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે... ત્યારે ભારે હિમવર્ષા બાદ જમ્મૂ-કશ્મીરમાં જનજીવન ઠપ થયું છે.

કમળને હટાવ્યા બાદ 'કમલ' MPના નવા નાથ, સિંધિયાનો માન્યો આભાર

નવી દિલ્હીઃ કમળને હટાવ્યા બાદ 'કમલ' મધ્યપ્રદેશના નવા નાથ બની ગયા છે. બે દિવસની ચર્ચા વિચારણાં પછી અંતે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામ પર મહોર લગાવી દેવા

#BigNews: મધ્યપ્રદેશમાં કમલનાથ સંભાળશે મુખ્યમંત્રી પદ, હાઇકમાન્ડ દ્વારા કરાઇ જાહેરાત

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કમલનાથની મધ્યપ્રદેશના મુખ્યમં

રાજસ્થાન-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસથી નહીં પણ Notaથી ભાજપ હાર્યુ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ સામે આવ્યા અને પાંચેય રાજ્યમાં ભાજપના સુપડા સાફ થયા છે. ત્યારે હાર અને જીતનું વિશ્લેષણ શરૂ થયું છે. પરંતુ એક વાત એવી છે જે ઊગીને આંખે વળગે

કમલનાથ બનશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, રાહુલગાંધીએ લગાવી મહોર, સાંજે સત્તાવાર જાહેરાત

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પોતાની સરકાર રચવા જઈ રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામ પર રાહુલ ગાંધીએ મહોર લગાવી છે. કમલનાથના ના

રાજસ્થાનમાં નવા CMને લઇને કોંગ્રેસનું બદલાયું વલણ, હવે રાહુલ ગાંધી આ ચહેરાને આપશે તક

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં હજુ પણ મુખ્યમંત્રીના નામની જાહેરાત બાકી છે. ત્યારે નવા સીએમના નામ પર કોંગ્રેસનું વલણ બદલાયું છે. કોંગ્રેસ નવા સીએમ તરીકે મોવડીમંડળના યુવા ચેહરાને તક આપવા

"નહીં જાઉં કેન્દ્રમાં, MPમાં જ જીવીશ અને મરીશ": શિવરાજ સિંહ ચૌહાણ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલ શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટપણે કહી દીધું કે, હાલ પૂરતું તો તેઓ કેન્દ્રની કોઇ જ રાજનીતિ નહીં કરે. MPમાં બીજેપી ચૂંટણી હાર્યા બાદ

મહારાષ્ટ્રના CM ફડણવીસની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમકોર્ટે ફટકારી નોટિસ

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલીમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે ફડણવીસને એક નોટિસ પાઠવી છે. વર્ષ 2014માં વિધાનસભાની ચૂંટણીનાં સોગંદનામામાં માહિતી છુપાવવાનો આરોપ છે. 


Recent Story

Popular Story