VIDEO: કિસિંગ કોન્ટેસ્ટથી સર્જાયો વિવાદ, શહિદ દિવસ પર આ કેવી સ્પર્ધા?

ઝારખંડમાં થયેલા કિસિંગ કોન્ટેસ્ટના કારણે વિવાદ સર્જાયો છે. ત્યાર બાદ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ હેમલાલ મુર્મૂએ હુલ મેળાના નામ પર આ સ્પર્ધા આયોજીત કરનારા ઝામુમોના બે ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

ધારાસભ્ય સાઇમન મરા

MRP થી વધારે કિંમતમાં વેંચશે મિનરલ વોટર તો રેસ્ટોરન્ટ માલિકને થશે જેલ

મિનરલ વોટરની બોટલની નક્કી મેક્સિમમ રીટેલ પ્રાઇઝથી ઉપર વેચવા પર રેસ્ટોરાં, હોટલ, મલ્ટીપ્લેક્સ વગેરે મેનેજમેન્ટ પર માત્ર દંડ જ નહીં લાગે પરંતુ એમને સજા પણ થઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી આ વાત સુપ્રીમ કોર્ટને કહેવામાં આવી છે.  સરકારે કહ્યું છે કે આ માત્ર ગ્રાહકોના હિતો વિરુદ્ધ

રાહુલ ગાંધીએ પૂછ્યો 14મો પ્રશ્ન, દલિતો સાથે ઉઠાવ્યો ઉનાનો મુદ્દો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી કેદ્ર સરકાર પાસેથી સવાલો કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ સરકાર પાસે 14મોં સવાલ કર્યો છે. રાહુલ ગાંધીએ આ સવાલમાં જમીન, રોજગાર, સ્વાસ્થય અને શિક્ષાનો ઉલ્લેખ કર્યો છે. 22 सालों का हिसाब

ISISની કશ્મીરીઓની નાપાક અપીલ, કહ્યું- ભારત-પાકના જવાનોના માથા વાઢવા

નવી દિલ્હીઃ આતંકી સંગઠન ISISએ કશ્મીરી મુસલમાનોને ભડકાવતી નવી અપીલ કરવામાં આવી છે. આતંકી સંગઠને જમ્મૂ કશ્મીરના મુસલમાનોને ખલીફાના નેતૃત્વમાં પોતાની લડાઇ લડવાનું કહ્યું છે. આતંકીઓના આ સંગઠનની લડાઇમાં અવરોધ ઊભા કરતા ભારત અને પાકિસ્તાનના જવાનોના માથા વાઢવાની અપીલ કરી છે. આ સંબંધમાં

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં હિમવર્ષા બાદ સેનાના 3 જવાન ગુમ

અચાનક બદલાયેલી મોસમના કારણે પૂરા ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઇ રહી છે. આ વચ્ચે કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં બરફવર્ષા થવાને કારણે સેનાના 3 જવાન ગુમ થઇ ગયા છે. રવિવારે રાતથી ગુરેજ સેક્ટરમાં ભારે હિમવર્ષા થઇ, જેના કારણે આશરે 5 ફૂટ સુધી બરફ જામેલો હતો. 

દિલ્હીમાં વરસાદને કારણે બદલાયું વાતાવરણ, 15થી વધુ ટ્રેનો રદ

નવી દિલ્હી: દિલ્લી-NCRના અનેક વિસ્તારમાં સોમવારની રાત્રે વરસાદના કારણે મોસમ બદલાયું છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો છે અને ઠંડીનો ચમકારો વધ્યો છે. જો કે આજે પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી મોસમ વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

દિલ્લીમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી સેલ્સિય

શિમલા અને હિમચલપ્રદેશમાં હિમવર્ષા, પ્રવાસીઓ-વેપારીઓ માટે ફાયદારૂપ

શ્રીનગરઃ જમ્મૂ કશ્મીરમાં મોસમ બદલાયું છે. બરફ વર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે. મોસમ વિભાગે 11થી 15 ડિસેમ્બર સુધી બરફવર્ષા અને વરસાદની ચેતવણી આપી છે. રવિવાર અને સોમવારની રાત્રે વરસાદ થયો. આ કારણે જમ્મૂ કશ્મીર સાથે જોડતા મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

વિરાટ કોહલી બન્યો અનુષ્કાના દિલનો ‘કેપ્ટન’, ઇટાલીમાં યોજાયો લગ્ન સમારંભ

કેપ્ટન કોહલી આખરે ક્લિન બોલ્ડ  થયા છે. અગ્નીની સાક્ષીએ બંનેને એક બીજાને જીવનભરના સાથી માન્યા છે. બંનેએ ટ્વીટર પોતાની નવી ઇનિંગની જાહેરાત કરી છે. મિલાનના એક ભવ્ય રિસોર્ટમાં નજીકના પરિજનો અને મિત્રોની હાજરીમાં બંને એ લગ્ન કરી લીધા છે.

આ પૂર્વે 12 ડીસે

ખિલાડીઓના હિત માટે સચિન તેંડુલકરે PM મોદીને લખ્યો પત્ર

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આગ્રહ કર્યો છે કે ભારતના દરેક આંતરરાષ્ટ્રીય પદક વિજેતાઓનો કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના (સીજીએચએસ)માં સમાવેશ કરવો જોઇએ. સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દા દરમિયાન ખેલાડીઓની મુશ્કેલી પર વાત કરતાં તેંડુલકરે પોતાના પત્રમાં હોકી ઓલ

સિક્રેટ મીટિંગ: પૂર્વ PMનો પલટવાર, કહ્યું- હારના ડરથી પરેશાન PM અમને ના શીખવાડે દેશભક્તિ

પૂર્વ કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના ઘરે થયેલી મીટિંગનો વિવાદ વધતો જઇ રહ્યો છે, પ્રધાનમંત્રી મોદીના ગુજરાત ચૂંટણીમાં આ મુદ્દાને ઉઠાવ્યા બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહએ મીડિયામાં નિવેદન આપીને એની પર આપત્તિ વ્યક્તિ કરી છે. 

મનમોહન સિંહે આરોપ લગાવ્યો કે ગુજરાત ચૂંટણીમાં હારન

'રાહુલગાંધી યુગ'ની શરૂઆત, બન્યા કોંગ્રેસ અધ્યક્ષ

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાની વોટિંગ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે ખુશખબરીની સમાચાર છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ નિર્વાચિત થઇ ગયા છે. 

જણાવી દઇએ કે આજે જ નામાંકન પાછું લેવાનો છેલ્લો દિવસ હતા, માત્ર રાહુલે જ નામાંકન દાખલ કર્યું

ડોકલામ વિવાદ બાદ ચીનના વિદેશ મંત્રી સાથે સુષમાની સૌથી મોટી મીટિંગ

નવી દિલ્હી: ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારત મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. સોમવારે વિદેશમંત્રી સુષમા સ્વરાજે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી.

આ મુલાકાતમાં સુષમાએ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી. બન્ને નેતાઓએ પરસ્પર હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. ગરમીના સમયે


Recent Story

Popular Story