કિન્નરને દિલ દઇ બેઠો યુવાન, પિતાને ખબર પડતા થયું કાંઇક આવું....

કહેવત છે કે, પ્રેમ આંધળો હોય છે. આ કહેવત ઘણી વાર સાચી સાબિત થાય છે. ઘણા લોકો પૈસા અને રૂપ જોઇને મોહી જાય છે તે, ઘણા લોકો સામે વાળાનું વ્યક્તિત્વ જોઇને મોહી જાય છે. 

વધુ એક નાપાક હરકત,પાકિસ્તાને ફરીવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાને બોર્ડર પર ફાયરિંગ કરતા ભારતીય સેના દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા હાલ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં જવાબી કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનના પીએમ દ્વારા ભારત સાથે વ

J&K:આતંકીઓએ 4 પોલીસકર્મીનું કર્યું અપહરણ,3ની કરી ઘાતકી હત્યા

જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓએ ચાર પોલીસકર્મીનું અપહરણ કર્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલ ત્રણ SPO અને એક કોન્સ્ટેબલ લાપતા છે. ત્યારે આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા પ્રબળ બની છે. આતંકીઓએ આ ચારેય પોલીસકર્મીઓ સાથે પોલીસકર્મીના એક ભાઈનું પણ અપહરણ કર્યું છે.   

બાળકોને બચાવવા કોબ્રા સાથે માએ ભીડી બાથ,4માંથી એકનો થયો બચાવ

મા તે મા બીજા બધા વગડાના વા. આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. પોતાના સંતાન પર કોઈપણ જોખમ આવે ત્યારે માતા તે પોતાની પર લઈ લે છે. એક માં પોતાના બાળકોને સંકટમાં જોતા પોતાના જીવની પરવા કર્યા વિના બાળકોને બચાવે છે.પછી ભલે તે મનુષ્ય હોય કે પછી જાનવર. કંઈક આવું જ થયું છે ઓડિશાના ભદ્રકમાં.

એક તરફ જવાનની નિર્મમ હત્યા, બીજી તરફ વાતચીતની ભલામણો, બર્બરતાનો બદલો ક્યારે? 

એક સમયે ભારતનું અંગ અને હવે ભારતનું દુશ્મન બની બેઠેલું પાકિસ્તાન પોતાની હલકાઈ છોડાવનું નામ નથી લઈ રહ્યું. એક તરફ જવાનના મૃતદેહ સાથે બર્બરતા આચરી. તો બીજી તરફ શાંતિની વાતો કરી રહ્યું છે, પરંતુ ભાર

જેટલીએ કોંગ્રેસને આપ્યો આરોપોનો 'ડબલ ડોઝ', રાહુલ ગાંધીને ગણાવ્યા 'મુર્ખ રાજકુમાર'

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ વિવાદનો વંટોળ ઉગ્ર બનવા લાગ્યો છે. ન શબ્દોની સીમા છે અને ન તો રાજકીય સંબંધના બંધન. રાફેલ વિવાદ મામલે કોંગ્રેસને ઘેરવા માટે કેન્દ્રીય મંત્રી અરૂણ જ

ઇમરાનના પત્રનો ભારતે આપ્યો જવાબ, મુલાકાત માટે તૈયાર પણ વાતચીતની શરૂઆત નહી

પાકિસ્તાનના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને પત્ર લખીને ભારત સાથે ફરીવાર શાંતિની વાત આગળ ધપાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરં

માયાવતીએ રાહુલ ગાંધીને આપ્યો ઝટકો, છત્તીસગઢમાં જોગી સરકાર સાથે કર્યુ ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તારૂઢ ભાજપ રાજ્યમાં પોતાની સત્તા બચાવી રાખવા માટે પ્રયત્નો કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ વાપસી કરવા માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ આ વચ્ચે નવા રાજનીતિક સમીક

બળાત્કારીઓની હવે ખેર નથી, નરાધમો પર લગામ કસવા કેન્દ્ર સરકારે ભર્યું મહત્વપૂર્ણ પગલુ

દેશમાં મહિલાઓથી માંડી સગીરાઓ અને નાની બાળાઓને રોજ નરાધમો પીંખી રહ્યા છે અને બસ આપણે રસ્તાઓ પર મીણબત્તી લઈ ન્યાયની ગુહાર લગાવતા રહીએ છે. ક્યાંક ન્યાય મળે છે તો વર્ષો વીતિ જાય છે અને ક્યાંક નરાધમો

મુંબઇ: ફ્લાઇટમાં કેબીનનું પ્રેશર મેન્ટેન ન કરતા યાત્રીઓના નાક-કાનથી નિકળવા લાગ્યું લોહી

મુંબઇથી જયપુર જઇ રહેલી જેટએરવેઝની ફ્લાઇટમાં એક મોટી ઘટના થતા બચી ગઇ. ક્રૂ મેમ્બર્સની એક ભૂલના કારણે ફ્લાઇટને યાત્રાની વચ્ચે મુંબઇ પરત ફરવું પડ્યું. વાસ્તવમાં, ક્રૂ મેમ્બર કેબિનનું પ્રેશર સ્વિચ મે

RSSના કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે મોહન ભાગવતનું મોટુ નિવેદન

RSSના કાર્યક્રમમાં મોહન ભાગવતે મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે જણાવ્યું કે, રામ મંદિરનું નિર્માણ ઝડપી થવું જોઇએ. રામ મંદિર પર અધ્યાદેશનો નિર્ણય સરકાર પાસે છે અને રામજન્મ ભૂમિ મુક્તિ સંઘર્ષ સમિ

શિખોના પવિત્ર સ્થાનને ખોલવા મામલે અસમંજસ, પાક. સરકારે આપી પ્રતિક્રિયા

શિખો માટે મહત્વપૂર્ણ કરતારપુર કોરિડોર ખોલવાને લઇ અવઢવની સ્થિતિ યથાવત છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની તરફથી નિવેદનમાં કરાયું છે કે, કોરિડોર ખોલવા માટે ભારત તરફથી અત્યાર સુધી કોઇ ઔપચારિક વાત થઇ નથ


Recent Story

Popular Story