રામમંદિર સમાધાનને મોટો ઝટક, આવ્યો મોટો ખુલાસો, સુન્નિ વકફ બોર્ડને અપાયા કરોડો રૂ

અયોધ્યાની વિવાદિત જન્મભૂમિ પર ભગવાન રામનું મંદિર બનાવવું એ હવે શાખનો પ્રશ્ન બની ગયો છે. આટલો વર્ષો જૂનો વિવાદ જેને કોઈ ઉકેલી શક્યું નથી, એને ઉકેલવા હવે શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થી બન્યા છે. તેમણે મંદિરના વિવિધ પત્રક્ષકારો સાથે મુલાકાત કરી હતી. જોકે

સર્વે: દેશમાં PM મોદીની લોકપ્રિયતા આજે પણ અવ્વલ નંબરે

કેન્દ્રમાં મોદી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. સર્જીકલ સ્ટ્રાઇક, સ્વચ્છ ભારત અભિયાન સહિતના અનેક નિર્ણયો માટે તેમની સરાહના થઈ છે, તો GST અને નોટબંધી જેવા નિર્ણયોથી તેમની ટીકા પણ થઈ છો. જોકે આ ત્રણને અંતે પણ મોદીની લોકપ્રિયતામાં કોઈ જ ઓટ નથી આવી, દેશના લોકપ્રિય નેતાઓમાં તેઓ આજે પણ અવલ્લ નંબરે

તમારી પાસે રાશનકાર્ડ છે..? તો આ જરૂર વાંચો

જો તમે રાશન કાર્ડ ધરાવતા હોવ તો તેમના માટે ખરાબ સમાચાર હોય છે. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલ આ યોજનાનો લાભ રાશન કાર્ડના લાભાર્થીને હવે મળવાપાત્ર રહેશે નથી.

એપીએલ કાર્ડ ધારકોને હવે ડાયરેક્ટ બેનેફીટ ટ્રાન્સફરનો લાભ જલ્દી મળશે નથી કારણે કે અત્યાર સુધી પ્રદેશના 50 % કાર્ડ બેંક ખાતા સા

રામ મંદિર વિવાદ પર ચાલી રહેલ સમાધાન વચ્ચે એક મોટો ખુલાસો

અયોધ્યાઃ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર તરફથી રામ મંદિર વિવાદ પર કરવામાં આવી રહેલ પહેલ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. રામ મંદિર મુદ્દે પક્ષકાર નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું કે, સમાધાન માટે સુન્ની વક્ફ બોર્ડને 1 કરોડ રૂપિયાથી લઇ 20 કરોડ રૂપિયા સુધી આપવામાં આવી શ

2 યુવકોએ ATM ના ગાર્ડ પર કર્યુ ફાયરિંગ, સમગ્ર ઘટના CCTV માં થઇ કેદ

દિલ્હીના કંજાવલામાં SBIના ATMને બાઇક પર આવેલા બે યુવકોએ  લૂંટના ઇરાદે ગાર્ડ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અને આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

જયાં CCTV ફૂટેજમાં કાળા રંગની બાઇક પર આવેલા યુવક

મોબાઇલ યૂઝર્સ માટે ખુશખબર, આધાર સાથે મોબાઇલ નંબર ઘેર બેઠા લિંક થશે

હવે તમારે પોતાના મોબાઇલ નંબર આધાર કાર્ડથી લિંક કરાવવા માટે ટેલિકૉમ કંપનીઓના સ્ટોર જવાની જરૂર નહી પડે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ટેલિકૉમ કંપનીઓને આધારને સિમ સાથે લિંક કરવા માટે 3 નવા નિયમોની મંજૂરી આપી દીધી છે. 1 ડિસેમ્બરથી તમે ઘરે બેસીને પોતાના નંબરનું રિવેરકિફેશન કરાવ

કાશ્મીરના ગંદેરબાલમાં પડી આજે સિઝનની પ્રથમ હિમવર્ષા

શ્રીનગરઃ કાશ્મીરના ગંદેરબાલ જીલ્લામાં આવેલ સોનમર્ગેમાં બુધવારે સવારે સીજનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. સોનમર્ગ અને તેના નજીકના વિસ્તારોમા હિમવર્ષા પડી હતી. આ પહેલા કશ્મીરના મેદાનોમાં મંગળવારે રાત્રે વરસાદ પણ પડ્યો હતો.

ત્યારે હવે જમ્મૂ અને કશ્મીરના તાપમાનમાં ભારે ઘટાડો થ

બંને દેશોની વચ્ચે આ ભારતીયએ શોધી લાવારિસ જગ્યા, બની ગયો ત્યાંનો 'રાજા'

મધ્યપ્રદેશના ઇંદોરમાં રહેતા સુયશ દીક્ષિતે એક એવી સૂડાન અને મિસ્ત્રની વચ્ચે જગ્યા શોધી નીકાળી છે કે, જ્યાં બંને દેશમાંથી કોઇનો હક નથી. રસપ્રદ વાત તો એ છે કે સુયશ આ જગ્યા પર પહોંચ્યો અને ત્યાં ધ્વજ લગાવી દીધો.

સુયશે 2072 સ્કેવર ફૂટની આ જગ્યાને કિંગડમ ઑફ દીક્ષિત નામ આપી દીધું. તેણે આ જગ્યા

શું થાય છે મુકેશ અંબાણીના ઘરના કચરાનું, જાણીને તમે પણ ચોંકી જશો

સોશ્યલ મીડિયા પર જે સમાચાર લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે તે વાયરલ થઇ જાય છે. એક એવા જ સમાચાર હાલમાં વાયરલ થઇ રહ્યા છે જે તમે ચોંકાવી દેશે. વાયરલ થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યુ છે કે મુકેશ અંબાણીના ઘરના કચરો કઇ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. હાલમાં યૂટ્યૂબ અને ફેસબુક પર તમામ જગ્યાએ

VIDEO: કઝાખસ્તાન-ભારતીય સેનાનો 14 દિવસનો લશ્કરી અભ્યાસ પૂર્ણ

શિમલા: ભારત અને કઝાખસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત હતી. કઝાખસ્તાન-ભારતીય સેનાના 14 દિવસ સુધી સંયુક્ત સૈન્ય અભ્યાસ મંગળવારે પુર્ણ થયુ છે. બન્ને દેશોની સેનાઓમાં પ્રથમ સંયુક્ત સૈન્ય અભ્યાસ કઝાખસ્તાનમાં યોજવામાં આવ્યુ હતુ.

આ સમાપન સમારોહની અધ્યક્ષતા ભારતીય સેનાના બ્રિગ

ફિલિપાઇન્સના 3 દિવસના પ્રવાસ બાદ PM મોદી દિલ્હી પરત ફર્યા

નવી દિલ્હીઃ 3 દિવસના ફિલિપાઇન્સના પ્રવાસ બાદ પીએમ મોદી સ્વદેશ પરત ફર્યા છે. મોડી રાત્રે પીએમ મોદી દિલ્લી પહોંચ્યા હતા. પીએમ મોદી ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલા આસિયાન સમિટમાં ભાગ લેવા ગયા હતા. જયાંથી 3 દિવસ બાદ પીએમ મોદી સ્વદેશ પહોંચ્યા છે.  

ગૃહમંત્રી રજની પટેલ સાથે ગુજરાત ચૂંટણીને લઈને ખાસ વાતચીત

  • Aaje Gujarat (આજે ગુજરાત) | 18th November'17

  • જુઓ અમારો ખાસ અહેવાલ દંગલમાં "જાડેજાને ભાજપનો ઝટકો

  • Vtvની વિશેષ રજૂઆત ELECTION અડ્ડા, શું છે લોકોનો મિજાજ ?