... તો હવે મોદી સરકાર તમારી પોર્પટી અને આધાર પણ કરાવશે લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીની જાહેરાત કરી ત્યારે  તો એવું કહીને તેમની આલોચના કરવામાં આવી હતી કે, બ્લેક મની કેશ નથી, સ્થાવર મિલકત તરીકે જમા થાય છે. જોકે સરકાર એવું કહેતી રહી કે, નો

જમ્મૂ-કશ્મીરમાં કમજોર થઇ રહ્યું છે પાકિસ્તાન, પથ્થરમારાની ઘટનામાં થયો

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં હિંસક ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓને અંત આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી આ પ્રકારની ઘટનાઓને જમ્મૂ-કાશ્મીરમાં અંજામ આપવામાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાન અકળાયું છે. અને હવે તે મોટા પ્લાનને અંજામ આપવાનું વિચારી રહ્યું છે.  પાકિસ્તાન હવે ભારતના અન્

ટ્રંપની પુત્રી સાથે ડિનર કરશે મોદી, અંબાણી અને તાતા

હૈદરાબાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાંકા 28 નવેમ્બરે ભારત આવી રહી છે. એ દિવસ હૈજરાબાદમાં એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. એમની સાથે મુકેશ અંબાણી, રતન તાતા અને આનંદ મહિન્દ્રા પણ હાજર રહેશે. 

સ્થાનિક તાજ ફલકનુમા પેલેસમાં આ આયોજન થશે. કુલ મળીને 9

સુષમાના 60 કોલ્સ જેને પલટી બાજી અને ભંડારી બની ગયા ICJ ના જજ

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટનના ઉમેદવારને પછાડીને બીજી વખત સીટ હાંસલ કરનારા ભારતની આ સફળતાએ દુનિયાભરના શક્તિશાળી દેશોને ચોંકાવી દીધા છે. ભારતને આ સફળતા અનાયાસે મળી નથી, પરંતુ સુષમા સ્વરાજના નેતૃત્વ હેઠળ વિદેશ મંત્રાલય દ્વારા આ માટે આક્રમક રાજદ્વારી પ્રયાસો કરવામાં આવ્યા હતા.<

બિહારમાં શિક્ષકો માટે વિચિત્ર આદેશ, ખુલ્લામાં શૌચ કરતા લોકોની કરવી પડશે ફોટોગ્રાફી

પટના: સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટે સરકાર દરેક પ્રકારના પગલા ભરી રહી છે. તેમજ કડક નિયમો પણ બનાવવામાં આવે છે.

સરકાર સાથે બિન સરકારી સંગઠન પણ જાગરૂકતા ફેલાવવા માટે નવા નવા પગલાઓ ભરતી હોય છે. છતાં કેટલાક લોકો પોતાની ટેવને છોડવા માગતા નથી. ત્યારે બિહારમા

મેરઠમાં RSS કાર્યકર્તાની હત્યા, કોથળામાં મળી આવ્યો મૃતદેહ

મેરઠઃ ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લામાં રાષ્ટ્રીય સ્વયં સેવકના એક કાર્યકર્તાના મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ સુનીલ ગર્ગના રૂપમાં કરવામાં આવી છે. તેઓ લોખંડના પ્રખ્યાત વેપારી પણ હતા. તેમણે છેલ્લી વાર રવિવારે ભાજપના નગર નિગમની ચૂંટણીના પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

મળતી

જમ્મૂ-કાશ્મીરમાં બરફવર્ષાના કારણે મુગલ રોડ હતો બંધ

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા શરૂ થઇ ગઇ છે. બરફવર્ષાના કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે લોક નિર્માણ વિભાગની મિકેનિકલ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓએની મહેનત બાદ મુગલ રોડ પરથી બરફ હટાવી દેવામાં આવ્યો છે.

મંગળવારની બપોરથી રસ્તો શરૂ કરી

ગુજરાતમાં NCP-કોંગ્રેસમાં ખેંચતાણને લઇ દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટિની બેઠક, ભરતસિંહને તેડું

નવી દિલ્હીઃ મંગળવાર બાદ આજે પણ દિલ્લીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ અને PAAS વચ્ચે ઉમેદવારોને લઇને થયેલા વિવાદ તેમજ NCP સાથે બેઠકની સમજૂતિમાં પડેલા ભંગાણનો ઉકેલ લાવવા બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમ

UP નગર નિગમના પ્રથમ તબક્કાની ચૂંટણી, ગોરખપુરમાં સીએમ યોગીએ કર્યું મતદાન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નગર નિગમની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં કુલ 24 જીલ્લાઓમાં મતદાન શરૂ થયું છે. સાંજના પાંચ કલાક સુધી મતદાન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પ્રદેશના પાંચ નગર નિગમ, 71 નગરપાલિકા અને 154 નગર પંચાયતોમાં મેયર, અધ્યક્ષ, ક

ICJમાં ભારતની સૌથી મોટી જીત, દલવીર ભંડારી જ્યૂરીમાં જજ તરીકે ચૂંટાયા

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતની મોટી જીત થઈ છે. ભારતીય મૂળના જજ દલવીર ભંડારી ICJની જ્યૂરીમાં ચૂંટાઈ આવ્યા છે. દલવીર ભંડારીની આ બીજી ટર્મ છે. 27 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રમાં આ અંગે મતદાન થયું હતું.

જેમાં UN મહાસભામાં ભંડારીને કુલ 122 મત મળ્યા હતા. જ

નોટબંધી બાદ હવે 'ચેકબંધી' કરી શકે છે મોદી સરકાર, પસ્તી થઇ જશે ચેકબુકો !

નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્જેક્શનને જોર આપવા અને કાળાનાણાં પર રોક લગાવ્યા બાદ હવે મોદી સરકાર Digital Transaction પર જોર આપવા માટે દેશમાં ચેકબુકને જડમૂળમાંથી બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

અખિલ ભારતીય વ્યાપાર પરિસંઘ(CAIT) નો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં

ત્રણ તલાકને ખતમ કરવા માટે કાયદો બનાવશે મોદી સરકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ ત્રણ તલાક વિરુદ્ધ નરેન્દ્ર મોદી સરકાર મોટું પગલું ભરવા જઇ રહી છે. મોદી સરકારે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. શિયાળુ સત્રમાં ત્રણ તલાક વિરુદ્ધ બિલ લાવશે. 

જણાવી દઇએ કે 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાક પર પ્રતિબંધ મૂ


Recent Story

Popular Story