VIDEO: ચુંટણી યોજવા અંગેની તમામ તૈયારીઓ પુર્ણ, ચાંપતા બંદોબસ્ત સાથે યોજાશે કાલે

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા ભિલોડા અને બાયડ ત્રણે બેઠકો માટે ન્યાયિક ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી

કોણે બનાવ્યો રામસેતુ ?, જુઓ વિદેશી ચેનલે જાહેર કર્યો VIDEO

હિન્દુઓ માટે ભગવાન રામનું નામ સૌથી મોટી આસ્થાનું પ્રતિક છે. રામ સાથે જોડાયેલી દરેક બાબત પ્રત્યે ભારતીયો શ્રદ્ધા ધરાવે છે. રામનામ સાથે હિન્દુઓની ઉંડી આસ્થા જોડાયેલી છે. રામમંદિરની વાત હોય કે રામસેતુની વાત, ભારતીયો માટે રામ સાથે જોડાયેલી દરેક બાબત આસ્થાનું

દિલ્હી સંસદ હુમલાની 16મી વર્ષી, PM મોદી સહિત સંસદ સભ્યોએ શહીદોને આપી શ

નવી દિલ્હી: 13 ડિસેમ્બર 2001 તારીખ છે જ્યારે દેશના લોકતંત્રના મંદિર પર લશ્કર એ તૈયબાના 5 આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાને 17 વર્ષ થવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાજંલિ આપી. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડું, પૂર્વ પ્રધાનમત્રી મનમોહન સ

અમરનાથ યાત્રા પર NGTના નવા નિર્દેશ, જયકારો બોલાવવા અને મોબાઇલ પર લગાવી

નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે અમરનાથ યાત્રાને લઇને એક વખત ફરીથી મોટો નિર્દેશ આપ્યો છે. એનજીટીએ અમરનાથ શ્રાઇન બોર્ડને નિર્દેશ જારી કર્યો છે કે યાત્રા દરમિયાન છે છેલ્લા ચેકપોસ્ટ બાદ મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. સાથે યાત્રા દરમિયાન ભગવાન શિવ માટે લગાવવામાં આવતાં જયકારો પર પણ

Ind vs SL: 'હિટમેન' રોહિત શર્માએ ત્રીજી વખત કરી ડબલ સેન્ચુરી

ભારત અને શ્રીલંકાની વનડે સીરિઝની બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમતા વનડે ક્રિકેટમાં પોતાની ત્રીજી ડબલ સેન્ચુરી કરી. રોહિત શર્માની આ વનડે કરિયરની 16મી સેન્ચુરી છે.  ટીમ ઇન્ડિયાના હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને ભારતીય ટીમનો સ્કોર 392 સુધી પહોંચાડી દીધો.

આ વર્ષે 26 જાન્યુઆરીના દિવસે એશિયાના દેશોના આ નેતા હશે મુખ્ય અતિથિ

નવી દિલ્હી: આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં એક નહીં પરંતુ દસ મુખ્ય અતિથિ હશે. 26 જાન્યુઆરીએ રાજપથ પર થનારી પરેડમાં આ વખત એશિયાન દેશોના દસ મોટા નેતા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. 

સૂત્રોનું માનીએ તો દક્ષિણ એશિયાના દેશો સાથે પોતાના સંબંધને મજબૂત કરવાના ઇરાદાથી કેન્દ્ર સરકારે આ ન

મનમોહન સિંહ પર PM નરેન્દ્ર મોદીની ટિપ્પણી સાંભળીને ભડક્યા શરદ પવાર

નાગપુર: મહારાષ્ટ્રમાં શરદ પવાર અને તેમની પાર્ટી NCP લાંબા સમય બાદ કોંગ્રેસ સાથે સંબંધો મજબૂત કરી રહ્યા છે. હવે ખુદ શરદ પવાર કહી રહ્યા છે કે આ દોસ્તી અમે નહીં તોડીએ. આ બદલાવ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ ચાલી રહેલી હવાની અસર છે.

હવે શરદ પવારને લાગી રહ્યું છે

કોલસા કૌંભાડમાં ઝારખંડના પૂર્વ CM મધુ કોડા સહિત 4 દોષિત કરાર

નવી દિલ્હી: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને CBI કોર્ટે કોલસા કૌભાંડમાં દોષિત જાહેર કર્યા છે. CBI કોર્ટે મધુકોડાને અપરાધિક ષડયંત્રના આરોપસર દોષિત જાહેર કર્યા છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા અન્ય 4 આરોપીઓને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે ગુરૂવારે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે.

મિત્રો સાથે ક્રિકેટ રમવા જઇ રહેલ વિદ્યાર્થીને શાળાની બસે લીધો અડફેટે, ઘટના સ્થળે મોત

અમદાવાદઃ CTMના રામોલ માર્ગ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે આનંદ નિકેતનની શાળાની બસે GLS કોલેજના વિદ્યાર્થી ભાવેશ કરણીને અડફેડે લેતે વિદ્યાર્થીનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

જુઓ અમારો ખાસ અહેવાલ "મહાપર્વના મહારંગ"

  • કોણ જીતશે ગુજરાતનો જંગ..? વિષય પર મહામંથન

  • આણંદમાં ભાજ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

  • ગુજરાત બીજા તબક્કાનુ મતદાન પુર્ણ, સરેરાસ 66 ટકાની આસપાસ નોંધાયુ મતદાન